05.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૫-૧૨-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) કૃષ્ણ પક્ષ

તિથિ :- પંચમી(પાંચમ) ૨૦:૧૧ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- પુષ્ય ૧૪:૨૮ સુધી

યોગ :- બ્રહ્મ ૦૯:૩૩ સુધી

કરણ :- કૌલવ ૦૮:૧૨ સુધી. તૈતુલ ૨૦:૧૧ સુધી.

સૂર્યોદય :-૦૭:૦૩

સૂર્યાસ્ત :-૧૭:૫૫

ચંદ્ર રાશિ :- કર્ક

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- હિતશત્રુથી સાવધ રહેવું.

પ્રેમીજનો:- સમયનો સાથ સૌનો સંગાથ વફાદારી જરૂરી.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે નુકસાનની સંભાવના.

વેપારીવર્ગ:-વેપાર,વ્યવહાર કુશળતા થી સમયે સાચવી લેવો.

પારિવારિકવાતાવરણ:- પ્રયત્નથી સાનુકૂળતા બનાવી શકો.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- સામાજિક પ્રશ્ને સંભાળવું.

લગ્નઈચ્છુક:-વિવાહની વાત અંગે ચિંતા ઉચાટ જણાય.

પ્રેમીજનો:- મુલાકાત માં અંતરાય રહે.

નોકરિયાત વર્ગ:- ચિંતા,ઉચાટ ધીરજ રાખવી.

વેપારીવર્ગ:-ભાગીદારીના પ્રશ્ને ચિંતા જણાય.

પારિવારિકવાતાવરણ:- સામાજિક પ્રશ્નો ચિંતા રખાવે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :- ૧

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-બહાર જતા આવતા ખિસ્સાકાતરુઓ થી સંભાળવું.

લગ્નઈચ્છુક :-વાતનો દોર લંબાતો જણાય.

પ્રેમીજનો:- પ્રેમમાં વિરહના સંજોગ.

નોકરિયાત વર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.

વેપારીવર્ગ:- સમસ્યા હોય ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.

શુભરંગ:- ગ્રે

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વિપરીત સમય ધીરજથી પ્રયત્નો કરવા.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાવચેત રહેવું.

નોકરિયાત વર્ગ:-સમાધાન શુલ્ક થી કામ ચલાવવું પડે.

વેપારી વર્ગ:-ધીરજના ફળ મીઠા.

પારિવારિક વાતાવરણ:-અનિવાર્ય ગૃહકામ વાહનના ખર્ચ સંભવ રહે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-પારિવારીક સમસ્યા ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો :-આપની મનોવ્યથા નો માર્ગ ન મળે.

નોકરિયાત વર્ગ :- કાર્યભાર અંગે ચિંતા ઉદ્વેગ રહે.

વેપારીવર્ગ :- વ્યવસાય બાબતે ચિંતા બનેલી રહે.

પારિવારિક વાતાવરણ:-સંપત્તિ બાબતે ચિંતા રહે.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોના અંતે અવરોધ દૂર થાય.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.

વેપારીવર્ગ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:- પ્રગતિકારક દિવસ.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૬

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગ.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:- વાતચીતના વમળ ચિંતા રખાવે.

નોકરિયાત વર્ગ:- વિવાહ અંગે ચિંતા ઉલજન દૂર થતી જણાય.

વ્યાપારી વર્ગ: મૂંઝવણ બનેલી રહે.

પારિવારિક વાતાવરણ:- લાભની આશા જણાઈ.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની સમસ્યા નું નિવારણ કરવું.

લગ્નઈચ્છુક :-પ્રયત્નથી મુલાકાત સંભવ બને.

પ્રેમીજનો:- ચિંતા ઉલજન દૂર થાય .

નોકરિયાતવર્ગ:-સમસ્યા ચિંતા રખાવે.

વેપારીવર્ગ:-વેપાર ના પ્રશ્નો ઉલઝન રખાવે.

પારિવારિક વાતાવરણ:- માનસિક શાંતિ જાળવી લેવી.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૭

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- વિલંબની સંભાવના.

પ્રેમીજનો :-વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાતવર્ગ :- માનસિક સ્વસ્થતા ટકાવવી.

વેપારીવર્ગ:- કાર્યભાર વધતો લાગે.

પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં નવું આયોજન સંભવ બને.

લગ્નઈચ્છુક :- મુશ્કેલીથી આયોજન ગોઠવાતું જણાય.

પ્રેમીજનો:- સમસ્યા નિવારવી.

નોકરિયાત વર્ગ:-ધીરજથી સાનુકૂળતા બનતી જણાય.

વેપારીવર્ગ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.

પારિવારિકવાતાવરણ:-લાભદાયી કાર્ય રચના તથા ધાર્યા કામ થઈ શકે.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૪

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :- સમસ્યા અંગે ચિંતાનું આવરણ રહે.

પ્રેમીજનો:- મુલાકાત માટે સમસ્યા બનેલી રહે.

નોકરિયાત વર્ગ:- આવકમાં બચત ન રહે તેથી ચિંતા જણાય.

વેપારીવર્ગ:- કેટલીક સમસ્યાથી વેપારમાં ધ્યાન ન રહે.

પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

શુભરંગ:- નારંગી

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :-સામાજિક સંજોગ અસમંજસ રખાવે.

પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ:-હાલ પરિવર્તન યોગ્ય હોય ધીરજ રાખવી.

વેપારી વર્ગ:- આર્થિક મૂંઝવણ બનેલી રહે.

પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ