06.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૬-૦૪-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

 • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
 • તિથિ :- દશમ ૨૬:૧૨ સુધી.
 • વાર :- મંગળવાર
 • નક્ષત્ર :- શ્રવણ ૨૬:૩૬ સુધી.
 • યોગ :- સિદ્ધ ૧૫:૩૧ સુધી
 • કરણ :- વણિજ, વિષ્ટિ.
 • સૂર્યોદય :-૦૬:૨૯
 • સૂર્યાસ્ત :-૧૮:૫૩
 • ચંદ્ર રાશિ :- મકર
 • સૂર્ય રાશિ :- મીન

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ઉલઝન રહે.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રચાતી જણાય.
 • પ્રેમીજનો:-જીદ અક્કડ વલણ અંતરાય વધારશે.
 • નોકરિયાત વર્ગ:- અડચણ નો ઉકેલ શોધવો.
 • વેપારીવર્ગ:- વ્યવસાય અર્થે પ્રવાસ મુસાફરી થાય.
 • પારિવારિકવાતાવરણ:- આજનો દિવસ શુભ રહે.
 • શુભ રંગ :-લાલ
 • શુભ અંક:- ૮

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:- સમજદારીથી સાનુકૂળતા રહે.
 • લગ્નઈચ્છુક :- અવસર આંગણે સંભવ.
 • પ્રેમીજનો:-સમજદારીથી સંબંધ સાનુકૂળતા વધશે.
 • નોકરિયાત વર્ગ:- સારી નોકરી/પદોન્નતિ સંભવ.
 • વેપારીવર્ગ:- સંજોગ આશાસ્પદ રહે.
 • પારિવારિકવાતાવરણ:- પરિસ્થિતિ સુધરતી જણાય.
 • શુભ રંગ:-નારંગી
 • શુભ અંક :- ૩

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક વાતાવરણ થી મન આનંદિત રહે.
 • લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા વધે.
 • પ્રેમીજનો:- સમય અને સંજોગ પરખવા.
 • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરી/કામ પ્રાપ્ત થાય.
 • વેપારીવર્ગ:- આર્થિક ખેંચથી ચિંતા રહે.
 • પારિવારિક વાતાવરણ:- બંધન યુક્ત માહોલ રહે.
 • શુભરંગ:-ગ્રે
 • શુભ અંક:- ૬

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:- મુશ્કેલી પાર કરી શકો.
 • લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે સાનુકૂળતા.
 • પ્રેમીજનો:- અડચણમાં સાનુકૂળતા બનતી જણાય.
 • નોકરિયાત વર્ગ:- મહેનતનું ફળ પ્રાપ્ત થાય.
 • વેપારી વર્ગ:- ભાગ્ય યોગે સારો વેપાર થાય.
 • પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ વિખરતા જણાઈ.
 • શુભ રંગ:- પોપટી
 • શુભ અંક:- ૫

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:- જતું કરી મતભેદ ટાળવા.
 • લગ્નઈચ્છુક :- વાત લંબાતી જણાય.
 • પ્રેમીજનો :- મન મુટાવની સંભાવના.
 • નોકરિયાત વર્ગ :-કાર્યસ્થળે અવરોધ સર્જાય.
 • વેપારીવર્ગ :-વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા રહે.
 • પારિવારિક વાતાવરણ:- નુકસાન અટકાવવું.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક :-૨

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-આજનો દિવસ આપના માટે શુભ રહે.
 • લગ્નઈચ્છુક :-તણાવ દુર થાય.
 • પ્રેમીજનો:- મૂંઝવણ દૂર થાય.
 • નોકરિયાત વર્ગ:-પોતાને યોગ્ય કામગીરી મળે.
 • વેપારીવર્ગ:-પ્રયત્ન સફળ થાય.ચિંતા દૂર થાય.
 • પારિવારિક વાતાવરણ:-ધીરજ રાખવી.અકસ્માત થી જાળવવું.
 • શુભ રંગ:-લીલો
 • શુભ અંક:- ૪

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:- મકાન ઘરના પ્રશ્ને ચિંતા રહે.
 • લગ્નઈચ્છુક :- હળવાશ સાનુકૂળતા બનાવે.
 • પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:-ચેતતો નર સદા સુખી.
 • વ્યાપારી વર્ગ: આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
 • પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
 • શુભ રંગ:- ક્રીમ
 • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં ખટરાગ ટાળવો.
 • લગ્નઈચ્છુક :- ચિંતા દૂર થાય.
 • પ્રેમીજનો:- સમસ્યા હલ થાય.
 • નોકરિયાતવર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.
 • વેપારીવર્ગ:-સફળતાની આશા રહે.મિત્રની મદદ પ્રાપ્ત થાય.
 • પારિવારિક વાતાવરણ:- અંતરાય દૂર થાય.સંજોગ સુધરે.
 • શુભ રંગ :- કેસરી
 • શુભ અંક:- ૭

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- સમય સુધરતો જણાય.
 • લગ્નઈચ્છુક :-વાતચીતમાં સાનુકૂળતા રહેવાની સંભાવના.
 • પ્રેમીજનો :- ધીરજથી મૂંઝવણ દૂર થતી જણાય.
 • નોકરિયાતવર્ગ :- તણાવ દુર થાય.
 • વેપારીવર્ગ:- આર્થિક પ્રશ્નો ચિંતા રખાવે.
 • પારિવારિક વાતાવરણ:-પારિવારિક ભાગીદારીમાં ચોક્કસાઇ વર્તવી.
 • શુભરંગ:-સફેદ
 • શુભઅંક:- ૧

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-અંગત જીવનમાં મનમુટાવ ટાળવો.
 • લગ્નઈચ્છુક :- હિતશત્રુથી અડચણ સંભવ.
 • પ્રેમીજનો:- સાવચેતી રાખવી હિતાવહ.
 • નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે ચિંતા રહે.
 • વેપારીવર્ગ:- પ્રગતિ નો અહેસાસ થાય.
 • પારિવારિકવાતાવરણ:-લાભની આશા જણાઈ.
 • શુભ રંગ :-ભૂરો
 • શુભ અંક:- ૬

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો રહે.
 • લગ્નઈચ્છુક :- સફળતામાં વિલંબ રહે.
 • પ્રેમીજનો:- દ્વિધા યુક્ત સમય રહે.
 • નોકરિયાત વર્ગ:- અંગત મૂંઝવણ સમસ્યા રહે.
 • વેપારીવર્ગ:- તણાવ દુર થાય.
 • પારિવારિકવાતાવરણ:-મનની મુરાદ સાકાર કરવા તક સર્જાય.
 • શુભરંગ:-જાંબલી
 • શુભઅંક:-૯

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:- અશાંતિના વાદળ વિખેરાય.
 • લગ્નઈચ્છુક :-સ્નેહીની મદદથી સાનુકૂળતા.
 • પ્રેમીજનો:- ખટપટ થી સાવધ રહેવું.
 • નોકરિયાત વર્ગ:- પરિસ્થિતિ સુધારી જણાઈ.
 • વેપારી વર્ગ:- આશાસ્પદ સંજોગ.મુલાકાત ફળે.
 • પારિવારિક વાતાવરણ:-આપની સમસ્યાઓ સુલઝાવી શકો.
 • શુભ રંગ :- પીળો
 • શુભ અંક:-૯

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *