06.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૬-૦૫-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- દશમ ૧૪:૧૩ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- શતતારા ૧૦:૩૪ સુધી.
  • યોગ :- ઇન્દ્ર ૧૯:૨૨ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૦૭
  • સૂર્યાસ્ત :-૧૯:૦૪
  • ચંદ્ર રાશિ :- કુંભ ૨૯:૫૬ સુધી.
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ,મિલકતના પ્રશ્નો સર્જાય.
  • લગ્નઈચ્છુક :-સફળતાની તક.
  • પ્રેમીજનો:-મુલાકાત વિલંબથી થાય.
  • નોકરિયાત વર્ગ:-ધાર્યા કામમાં વિલંબના સંજોગ.
  • વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા રહે.
  • પારિવારિકવાતાવરણ:- અંતઃકરણમાં અજંપો સમસ્યા રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:-૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો:-વિરહની સમસ્યા સતાવે.
  • નોકરિયાત વર્ગ:-નોકરી નું કામ થાય.
  • વેપારીવર્ગ:- વ્યાજ હપ્તાના ચુકવણા ની ચિંતા સતાવે.
  • પારિવારિકવાતાવરણ:- અચાનક ઉઘરાણી મદદ મળી આવે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૨

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સાથ સાનુકૂળતા અપાવે.
  • પ્રેમીજનો:-સખ્તાઈ પાબંધી ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-લાભની તક મળે.
  • વેપારીવર્ગ:-આવકના સ્ત્રોત મળે.
  • પારિવારિક વાતાવરણ:-મિલકત સંપત્તિના કામ થાય.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર મળે.
  • પ્રેમીજનો:-મુલાકાતના શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં સાનુકૂળતા રહે.
  • વેપારી વર્ગ:-લાભની તક ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય માં સંભાળવું.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો :-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :-કાર્યબોજ માં વધારો થાય.
  • વેપારીવર્ગ :-મિત્રોનો સહયોગ પ્રાપ્ત થાય.
  • પારિવારિક વાતાવરણ:- અંતઃકરણમાં અજંપો બેચેની સતાવે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિપરીત સમય ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તણાવયુક્ત દિવસ રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક કામગીરીમાં સરળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.કામકાજમાં અવરોધ આવે.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ખર્ચ વ્યયમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-સમસ્યામાં સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ધાર્યું ન થાય ચિંતા રહે.
  • વ્યાપારી વર્ગ:- પરિસ્થિતિમાં સુધાર જણાય.
  • પારિવારિક વાતાવરણ:-તણાવ દુર થાય.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:-૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ટેન્શન હળવું થાય.
  • લગ્નઈચ્છુક :-અડચણ નો પ્રશ્ન હલ કરી શકો.
  • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાતવર્ગ:-મહેનતનું ફળ મળે.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રયત્ન સફળ બનતા જણાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ રહે.
  • પ્રેમીજનો :-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-પ્રતિકૂળ સંજોગો ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સંપત્તિ મિલકત નું ચુકવણું ચિંતા રખાવે.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-મનમુટાવ અંતરાય રહે.
  • પ્રેમીજનો:-અવરોધ માનસિક તણાવ રખાવે.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરી ની સંભાવના.
  • વેપારીવર્ગ:- ઉઘરાણી મળતાં સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- સમસ્યા સુલજાવી શકો.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-વાહન-મકાન નો પ્રશ્ન સતાવે.
  • લગ્નઈચ્છુક :-આંગણે અવસર ના સંજોગ.
  • પ્રેમીજનો:-પાબંદી રહે.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ:-તણાવ અજંપો રહે.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજના ફળ મીઠા.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-અવરોધ અડચણ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારી સાથે પગાર વધવાની સંભાવના.
  • વેપારી વર્ગ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • પારિવારિક વાતાવરણ:- વિવાદ દૂર કરવો સંયમ જાળવવો.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૯

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ