તારીખ ૦૬-૦૬-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- અગિયારસ ૦૬:૩૧ સુધી.
- વાર :- રવિવાર
- નક્ષત્ર :- અશ્વિની ૨૬:૨૯ સુધી.
- યોગ :- શોભન ૨૮:૩૫ સુધી.
- કરણ :- બાલવ,કૌલવ.
- સૂર્યોદય :-૦૫:૫૭
- સૂર્યાસ્ત :-૧૯:૧૬
- ચંદ્ર રાશિ :- મેષ
- સૂર્ય રાશિ :- વૃષભ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ -અપરા એકાદશી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-એકંદરે શુભ સંજોગ રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
- પ્રેમીજનો:-મુલાકાત થઈ શકે.
- નોકરિયાત વર્ગ:-ટેન્શન મુક્ત રહી શકો.
- વેપારીવર્ગ:-રજા માં પણ એક્સ્ટ્રા મહેનત કરવી પડે.
- પારિવારિકવાતાવરણ:- રજા હોય ચિંતામાં રાહત જણાય.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-તક સરકે ચિંતા રહે.
- પ્રેમીજનો:- અક્કડ વલણથી અલગાવ રહે .
- નોકરિયાત વર્ગ:- અવરોધ સર્જાય.
- વેપારીવર્ગ:-પ્રવાસના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:- સંજોગ વિપરીત જણાય.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-એકંદરે દિવસ શુભ રહે.
- લગ્નઈચ્છુક :-આયોજન સંભવ બને.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
- નોકરિયાત વર્ગ:-રજા સાથે નવી નોકરીની સંભાવના.
- વેપારીવર્ગ:-ચિંતામુક્ત દિવસ રહે.
- પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-હિતશત્રુથી ગૂંચવણ સર્જાય.
- પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-રજા સાથે વિશેષ કામકાજ રહે.
- વેપારી વર્ગ:-વ્યવસાયિક સાનુકૂળતા જણાય.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સદ્ધરતા માં વધારો થાય.
- શુભ રંગ:- પોપટી
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની પરેશાનીનો હલ મળી શકે.
- લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
- પ્રેમીજનો :-પ્રયત્નથી સાનુકૂળતા બનશે.
- નોકરિયાત વર્ગ :-વિપરીતતા બનતી જણાય.
- વેપારીવર્ગ :-સમસ્યાનો ઉકેલવાની તક સાંપડે.
- પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ જણાય.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :-૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક ચિંતા વ્યથા જણાય.
- લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના બને.
- પ્રેમીજનો:-મનમુટાવ યથાવત રહે.
- નોકરિયાત વર્ગ:-સમસ્યામાં રાહત જણાય.
- વેપારીવર્ગ:-પ્રયત્નો વધારવા ફળદાયી રહે.
- પારિવારિક વાતાવરણ:-ચિંતા વ્યથા દૂર થતી જણાય.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:- ૯
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:પારિવારિક સંજોગ સુધરે.
- લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળ સંજોગ.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
- નોકરિયાત વર્ગ:-જવાબદારીમાં વધારો થાય.
- વ્યાપારી વર્ગ:તણાવ દૂર થતો જણાય.
- પારિવારિક વાતાવરણ:-મિલકત સંપત્તિના પ્રશ્ને ચિંતા રહે.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:-પારિવારિક જીવનમાં નમતું જોખવું.
- લગ્નઈચ્છુક :-સમસ્યા સતાવે.
- પ્રેમીજનો:-અંતરાય સંજોગ.
- નોકરિયાતવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
- વેપારીવર્ગ:-હરીફ થી પરેશાની રહે.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી બનતા જણાય.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- તણાવ દૂર થતો જણાય.
- લગ્નઈચ્છુક :-શુભ સમાચાર મળવાની શક્યતા.
- પ્રેમીજનો :-ચિંતામાં રાહત થાય.
- નોકરિયાતવર્ગ :-વિશેષ જવાબદારી બને.
- વેપારીવર્ગ:-મન પર કાબૂ જરૂરી.
- પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
- શુભરંગ:- પીળો
- શુભઅંક:- ૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ બનેલા રહે.
- પ્રેમીજનો:-મનમુટાવના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-પ્રશ્ન હલ થતો જણાય.
- વેપારીવર્ગ:-પ્રયત્નો સાનુકૂળ બને.
- પારિવારિકવાતાવરણ:-લાભ સફળતા અટકતા લાગે.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
- પ્રેમીજનો:-પ્રયત્ન સફળ ન થતાં ચિંતા રહે.
- નોકરિયાત વર્ગ:- પ્રવાસ મુસાફરી થાય.
- વેપારીવર્ગ:-વિંલબ વિઘ્નનો પ્રસંગ.
- પારિવારિકવાતાવરણ:-અવરોધ નાણાકીય તકલીફ.
- શુભરંગ:-જાંબલી
- શુભઅંક:-૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા સાનુકૂળતા ના સંજોગ.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
- પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ રહે.
- નોકરિયાત વર્ગ:- સરળતા રહે.
- વેપારી વર્ગ:- મહત્ત્વના કામકાજ શક્ય બને.
- પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાય.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૭
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,