તારીખ ૦૬-૧૨-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) કૃષ્ણ પક્ષ
તિથિ :-ષષ્ઠી(છઠ) ૧૯:૪૬ સુધી.
વાર :- રવિવાર
નક્ષત્ર :- આશ્લેષા ૧૪:૪૬ સુધી
યોગ :- ઇન્દ્ર ૦૮:૧૪ સુધી. વૈધૃતિ ૩૦:૦૮ સુધી.
કરણ :- ગરજ ૦૮:૦૩ સુધી. વણિજ ૧૯:૪૬ સુધી.
સૂર્યોદય :-૦૭:૦૪
સૂર્યાસ્ત :-૧૭:૫૫
ચંદ્ર રાશિ :- કર્ક ૧૪:૪૬ સુધી સિંહ ૧૪:૪૬ થી ચાલું.
સૂર્ય રાશિ :- વૃશ્ચિક
વિશેષ બ્રહ્મલિન પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની પુણ્યતિથિ.
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- માનસિક અજંપો દૂર થાય.
લગ્નઈચ્છુક :-સકારાત્મક અભિગમ સાનુકૂળતા બનાવશે.
પ્રેમીજનો:- ચિંતા મુક્તિ સંભવ બને.
નોકરિયાત વર્ગ:- ચેતતો નર સદા સુખી.
વેપારીવર્ગ:- સફળતાના સંજોગ સર્જાય.
પારિવારિકવાતાવરણ:- ચિંતા અશાંતિ માંથી બહાર આવી શકો.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૨
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સંવાદિતા છતાં બેચેની રહ્યા કરે.
લગ્નઈચ્છુક:- ઈચ્છા શક્તિથી સાનુકૂળતા બનાવી શકો.
પ્રેમીજનો:-પ્રિયજન માટે સાનુકૂળ તક બનતી જણાય.
નોકરિયાત વર્ગ:- પ્રયત્નો ફળદાયી બને.પ્રગતિ સંભવ બને.
વેપારીવર્ગ:- મુલાકાતમાં સાનુકૂળ તક સાંપડી શકે.
પારિવારિકવાતાવરણ:- નકારાત્મક વિચારો છોડી પ્રયત્નશીલ રહેવું.
શુભ રંગ:- પોપટી
શુભ અંક :- ૫
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-તકેદારી સાનુકૂળતા બનાવશે.
લગ્નઈચ્છુક :- અજંપો દૂર થાય.સાનુકૂળ તક.
પ્રેમીજનો:- ફળદાયી મુલાકાત.
નોકરિયાત વર્ગ:-સંજોગનો સાથ લઈ શકો.
વેપારીવર્ગ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળતો જણાય.
પારિવારિક વાતાવરણ:- સફળતામાં વિલંબ જણાય.
શુભરંગ:- લીલો
શુભ અંક:- ૩
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
લગ્નઈચ્છુક :- ચિંતાયુક્ત સમય.ધીરજ રાખવી.
પ્રેમીજનો:- માનસિક તણાવ રહે.
નોકરિયાત વર્ગ:- ધીરજના ફળ મીઠા.
વેપારી વર્ગ:-સાનુકૂળ તક નો ઉપયોગ કરી શકો.
પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં શાંતિ જાળવવી પડે.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૫
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ જણાય.સાંસારિક સમસ્યા.
લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા માંથી માર્ગ મળતો જણાય.
પ્રેમીજનો :- મુલાકાત અંગે વિલંબ જણાય.
નોકરિયાત વર્ગ :-નોકરીના પ્રશ્ન અંગે ચેન પડે નહીં.
વેપારીવર્ગ :- પ્રતિસ્પર્ધી થી ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:- ધાર્યા કામમાં અંતરાય.તબિયત સાચવવી.
શુભ રંગ :- લાલ
શુભ અંક :- ૯
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.
લગ્નઈચ્છુક :- સારાવાના થતાં જોઇ શકો.
પ્રેમીજનો:- સંવાદિતા જળવાઈ. મિલન-મુલાકાત.
નોકરિયાત વર્ગ:- કામકાજની બાબતમાં સમય સુધરતો જણાય.
વેપારીવર્ગ:-આર્થિક અવરોધ નો માર્ગ મળે.
પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળતો જણાય.ચિંતા ટળે.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૩
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:- તણાવમુક્તિ માટે ગૃહવિવાદ ટાળવો.
લગ્નઈચ્છુક :- સફળતાના સંજોગ સર્જાય.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:- નોકરીના ક્ષેત્રે વધુ મહેનત કરવી પડે.
વ્યાપારી વર્ગ: નાણાભીડનો અનુભવ.
પારિવારિક વાતાવરણ:- મિત્રની મદદ મળે.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળતો જણાય.
લગ્નઈચ્છુક :- ચિંતાનો ઉકેલ મળે.
પ્રેમીજનો:- સકારાત્મક બનવું.ચિંતા દૂર થાય.
નોકરિયાતવર્ગ:- ધાર્યા કામમાં વિલંબ જણાય.
વેપારીવર્ગ:- આજના દિવસે પણ કામકાજ ચિંતા જણાઈ.
પારિવારિક વાતાવરણ:- ધીરજથી પ્રયત્નોનો મીઠું ફળ ચાખી શકશો .
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૧
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- પ્રવાસ મુસાફરી ની સંભાવના.
લગ્નઈચ્છુક :- અવરોધ હોય ધીરજ રાખવી.
પ્રેમીજનો :- મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા.
નોકરિયાતવર્ગ :- નવી તક અંગે સાનુકૂળતા જણાય.
વેપારીવર્ગ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
પારિવારિક વાતાવરણ:- મનની ચિંતા હળવી બને.
શુભરંગ:- કેસરી
શુભઅંક:- ૮
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
લગ્નઈચ્છુક :- આયોજન અંગે મુશ્કેલી જણાય.
પ્રેમીજનો:-જિદ્દી વિચાર છોડવા.
નોકરિયાત વર્ગ:- સારી નોકરી/શુભ તક ગણાય.
વેપારીવર્ગ:- યોજના સાકાર બને.સાનુકૂળ સમય.
પારિવારિકવાતાવરણ:- કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.
શુભ રંગ :- ક્રીમ
શુભ અંક:- ૯
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા.
લગ્નઈચ્છુક :- સાનુકૂળતા ના સંજોગ બને.
પ્રેમીજનો:- મૂંઝવણ દૂર થાય.
નોકરિયાત વર્ગ:- નાણાકીય તકલીફ.ખર્ચ-વ્યય પર ધ્યાન આપવું.
વેપારીવર્ગ:-ખર્ચ-ખરીદી થી ચિંતા રહે.
પારિવારિકવાતાવરણ:- નાણાભીડ ચિંતા રખાવે.
શુભરંગ:- જાંબલી
શુભઅંક:- ૭
મીન રાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક વાતાવરણ સાનુકૂળ રહે.
લગ્નઈચ્છુક :- વિવાહ અંગે ચિંતા દૂર થતી જણાય.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત.સંવાદિતા જળવાઈ રહે.
નોકરિયાત વર્ગ:-કાર્યબોજ થી તણાવ રહે.
વેપારી વર્ગ:- સમસ્યા હળવી બને.લાભની તક.
પારિવારિક વાતાવરણ:- આવક કરતાં જાવક વધી જતાં ચિંતા જણાય.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૮
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,