07.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૭-૦૬-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

 • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
 • તિથિ :- બારસ ૦૮:૫૦ સુધી.
 • વાર :- સોમવાર
 • નક્ષત્ર :- ભરણી ૨૭:૩૭ સુધી.
 • યોગ :- અતિગંડ ૨૯:૪૨ સુધી.
 • કરણ :- તૈતિલ,ગર.
 • સૂર્યોદય :-૦૫:૫૭
 • સૂર્યાસ્ત :-૧૯:૧૭
 • ચંદ્ર રાશિ :- મેષ
 • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-અવસર સંભવ.
 • પ્રેમીજનો:- મુલાકાત સંભવ.
 • નોકરિયાત વર્ગ:-કસોટી યુક્ત સમય.
 • વેપારીવર્ગ:-સાનુકૂળતા મળે.મહેનત વધારવી.
 • પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
 • શુભ રંગ :- લાલ
 • શુભ અંક:- ૭

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
 • લગ્નઈચ્છુક :-વિલંબ નું આવરણ આવી જાય.
 • પ્રેમીજનો:- વિલંબથી મુલાકાત.
 • નોકરિયાત વર્ગ:- નવી સારી નોકરી મળવાની સંભાવના.
 • વેપારીવર્ગ:- વ્યવસાયીક ઉલજન દૂર થાય.
 • પારિવારિકવાતાવરણ:- નકારાત્મક વિચારથી દૂર રહેવું.
 • શુભ રંગ:-પોપટી
 • શુભ અંક :- ૪

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા રાહતના સંજોગ.
 • લગ્નઈચ્છુક :- રાહતના સંજોગ.
 • પ્રેમીજનો:-સાનુકૂળ મુલાકાતની તક.
 • નોકરિયાત વર્ગ:-નોકરીનો સંજોગ પલટાતો જણાય.
 • વેપારીવર્ગ:- લાભની તક.
 • પારિવારિક વાતાવરણ:-વ્યાજના હપ્તાની ચિંતા સતાવે.
 • શુભરંગ:- લીલો
 • શુભ અંક:- ૬

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કાર્ય સંભવ બને.
 • લગ્નઈચ્છુક :- અવરોધના સંજોગ.
 • પ્રેમીજનો:- અવરોધથી અંતરાય.
 • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ સંજોગ બને.
 • વેપારી વર્ગ:-વિવાહની વાતમાં સાનુકૂળતા જણાય.
 • પારિવારિક વાતાવરણ:- ખર્ચ વ્યયના સંજોગ.
 • શુભ રંગ:- નારંગી
 • શુભ અંક:- ૩

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:- માનસિક ચિંતા હળવી થાય.
 • લગ્નઈચ્છુક :- મનોવ્યથા ચિંતા રહે.
 • પ્રેમીજનો :- અંતરાય ના સંજોગ.
 • નોકરિયાત વર્ગ :- ઘર્ષણના સંજોગ.
 • વેપારીવર્ગ :- સ્નેહીનો સહયોગ મળે.
 • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયીક સાનુકૂળતા.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક :- ૭

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:- અંજપો ચિંતા રહે.
 • લગ્નઈચ્છુક :-અંતરાય વધતી જણાય.
 • પ્રેમીજનો:-અંતઃકરણ માં વિશાદ રહે.
 • નોકરિયાત વર્ગ:- પ્રગતિના સંજોગ.
 • વેપારીવર્ગ:-વાતાવરણમાં બદલાવ જણાય.
 • પારિવારિક વાતાવરણ:- ચિંતા બેચેનીમાં રાહતના સંજોગ.
 • શુભ રંગ:- ગ્રે
 • શુભ અંક:- ૪

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:તણાવ દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-સમય સરકતો જણાય.
 • પ્રેમીજનો:- અવરોધના સંજોગ.
 • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ વધે.
 • વ્યાપારી વર્ગ:વ્યવસાયીક સાનુકૂળતા.
 • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્ન ગૂંચવાયેલો રહે.
 • શુભ રંગ:- જાંબલી
 • શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ :

 • સ્ત્રીવર્ગ:- મનમુટાવ ટાળવા.
 • લગ્નઈચ્છુક :- હિતશત્રુ થી સાવધાન.
 • પ્રેમીજનો:- મુલાકાતના સંજોગ.
 • નોકરિયાતવર્ગ:-તક સંજોગની સંભાવના.
 • વેપારીવર્ગ:-ધાર્યું ન થતા ચિંતા રહે.
 • પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
 • શુભ રંગ :- કેસરી
 • શુભ અંક:- ૭

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા બને.
 • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
 • પ્રેમીજનો :- મુલાકાત આસાન બને.
 • નોકરિયાતવર્ગ :- કાર્યબોજ વધતો જણાય.
 • વેપારીવર્ગ:- આશાસ્પદ સંજોગ.
 • પારિવારિક વાતાવરણ:-ચિંતા બેચેની બનેલી રહે.
 • શુભરંગ:- સફેદ
 • શુભઅંક:- ૯

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
 • લગ્નઈચ્છુક :-પાત્રતાનો દોષ સંભવ બને.
 • પ્રેમીજનો:- વિચારીને નિર્ણય લેવો.
 • નોકરિયાત વર્ગ:-સારી નોકરીના સંજોગ.
 • વેપારીવર્ગ:-સંજોગ સુધરે.
 • પારિવારિકવાતાવરણ:-મૂંઝવણ દૂર થાય.મહેનતનું ફળ મળે.
 • શુભ રંગ :- જાંબલી
 • શુભ અંક:- ૫

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ ટાળવો.
 • લગ્નઈચ્છુક :- સમસ્યાનો ઉકેલ મળે.
 • પ્રેમીજનો:- મિલન-મુલાકાત શક્ય રહે.
 • નોકરિયાત વર્ગ:- ઉલજનમાં રાહત રહે.
 • વેપારીવર્ગ:- વિવાદથી દૂર રહેવું.
 • પારિવારિકવાતાવરણ:-કૌટુંબિક પારિવારિક સંજોગ સુધરે.
 • શુભરંગ:- ક્રીમ
 • શુભઅંક:- ૨

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યા હલ થાય.
 • લગ્નઈચ્છુક :- તક સરકતી જણાય.
 • પ્રેમીજનો:- વિરહના સંજોગ.
 • નોકરિયાત વર્ગ:- દબાણ ચિંતા હટે.
 • વેપારી વર્ગ:- લાભની તક.
 • પારિવારિક વાતાવરણ:-ધીમી પ્રગતિનો અહેસાસ.મહેનતનું ફળ મળે.
 • શુભ રંગ :- પીળો
 • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *