07.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૭-૦૭-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- તેરસ ૨૭:૨૨ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- રોહિણી ૧૮:૨૦ સુધી.
  • યોગ :- ગંડ ૧૫:૩૫ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૦૪
  • સૂર્યાસ્ત :-૧૯:૨૩
  • ચંદ્ર રાશિ :- વૃષભ
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-મામલો ગુંચવાતો જણાય.
  • નોકરિયાત વર્ગ:-નોકરી નું કામ વિલંબમાં જણાય.
  • વેપારીવર્ગ:-લાભની આશા રહે.
  • પારિવારિકવાતાવરણ:- સંપત્તિના કામમાં પ્રગતિ.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :- સમસ્યાનું સમાધાન મળે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાતથી આનંદ રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવ ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-સફળતાની તક મળે.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક પારિવારિક સંજોગ પ્રતિકૂળ રહેવાની સંભાવના.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક :-૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-નસીબજોગે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-પ્રવાસની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બનતી જણાય.
  • વેપારીવર્ગ:-અંતઃકરણમાં અજંપો રહે.
  • પારિવારિક વાતાવરણ:-મુસાફરી ટાળવી હિતાવહ રહે.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સમસ્યાઓ રહે .
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સંભાળવું.
  • પ્રેમીજનો:-અવરોધના સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો છોડવા નહીં.
  • વેપારી વર્ગ:-મોટા રોકાણમાં સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-આવક ઘટે ખર્ચ વધે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-કસોટી થતી જણાય.
  • પ્રેમીજનો :-અક્કડ વલણથી વિરહ રહે.
  • નોકરિયાત વર્ગ :-લાભની તક સર્જાય.
  • વેપારીવર્ગ :-ઉઘરાણી આવક અટકતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-અવરોધો બાદ સફળતાના સંજોગ શક્ય બને.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-નકારાત્મક તર્ક-વિતર્કો છોડવા.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ તક મળે.
  • વેપારીવર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી ના સંજોગ રચાય.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:કૌટુંબિક કામ થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ યથાવત રહે.
  • પ્રેમીજનો:-પ્રયત્નથી મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વ્યાપારી વર્ગ:વ્યવસાયિક લાભ મળે.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સામાજિક સંજોગો વિપરીત રહે.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:- સંજોગ સુધરે.
  • વેપારીવર્ગ:-કામકાજ વ્યવહાર સુધરતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માતથી જાળવવું.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નોમાં અવરોધની સંભાવના.
  • પ્રેમીજનો :- પકડદાવ ના સંજોગ.
  • નોકરિયાતવર્ગ :-સાનુકૂળનોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-માનસિક વ્યગ્રતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક સ્વસ્થતા જાળવી રાખવી.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-આવેશ ઉગ્રતા પર કાબૂ રાખવો.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો વિફળ જતા જણાઈ.
  • પ્રેમીજનો:-આશાસ્પદ સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારી વધતી જણાય.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ તક મળે.
  • પારિવારિકવાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળે.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-ચિંતાયુક્ત સંજોગ રહે.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:- વ્યગ્રતા યુક્ત સમય જણાય.
  • વેપારીવર્ગ:-તણાવ કાર્યબોજ થી ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-કાનૂની સમસ્યા ના સંજોગ ધીરજ રાખવી.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સાનુકૂળ બને.
  • પ્રેમીજનો:-સરળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર તણાવ રખાવે.
  • વેપારી વર્ગ:- નકારાત્મકતા છોડવી.
  • પારિવારિક વાતાવરણ:-મન પરનો બોજો હળવો થાય.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:-૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ