08.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૮-૦૪-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
  • તિથિ :- બારસ ૨૭:૧૮ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- શતતારા ૨૮:૫૯ સુધી.
  • યોગ :- શુભ ૧૩:૫૨ સુધી
  • કરણ :- કૌલવ,તૈતુલ.
  • સૂર્યોદય :-૦૬:૨૮
  • સૂર્યાસ્ત :-૧૮:૫૪
  • ચંદ્ર રાશિ :- કુંભ
  • સૂર્ય રાશિ :- મીન

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય વધે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર મળે.
  • પ્રેમીજનો:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં સરળતા રહે.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી આવક પ્રાપ્ત થાય.
  • પારિવારિકવાતાવરણ:- મહત્ત્વના કામકાજો સફળ થાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:- પરિવારિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-ધીરજ રાખવાથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-પ્રપોઝ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવન અંગે સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:- મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરી સંભવ.
  • વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય વધે.
  • પારિવારિક વાતાવરણ:-મિલકત વાહન અંગે ચિંતા ઉલજન જણાય.
  • શુભરંગ:-વાદળી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-વાતોમાં અવરોધ આવે.
  • પ્રેમીજનો:-સાવધાની વર્તવી.
  • નોકરિયાત વર્ગ:-આશા ફળતી જણાય.
  • વેપારી વર્ગ:-કામમાં પ્રગતિ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નોનો હલ મળે.
  • શુભ રંગ:- પોપટી
  • શુભ અંક:-૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળતા મળશે.
  • પ્રેમીજનો :-અંતરાય યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ :-પરિસ્થિતિ મુજબ સાહસ વિચારવા.
  • વેપારીવર્ગ :-જે નોકરી છે તે જાળવી રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-ગૂંચવણભરી પરિસ્થિતિ હોય ધીરજ રાખવી.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતર થી બચવું.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-અવરોધ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:- સંજોગ વિપરીત બનતાં જણાય.
  • પારિવારિક વાતાવરણ:-તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ તક નો ઉપયોગ કરવો.
  • લગ્નઈચ્છુક :- સફળતાના સંજોગ.
  • પ્રેમીજનો:- ચિંતા દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-સમય સુધરતો લાગે.
  • વ્યાપારી વર્ગ:- સરકારી અડચણ બને.
  • પારિવારિક વાતાવરણ:-મનોવ્યથા ચિંતા પર કાબૂ રાખવો.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા બને.
  • લગ્નઈચ્છુક :-ચિંતા હટે.સાનુકૂળ અવસર.
  • પ્રેમીજનો:- જીદ મમત ચિંતા રખાવે.
  • નોકરિયાતવર્ગ:- વિવાદ વિખવાદ થી દૂર રહેવું.
  • વેપારીવર્ગ:-લાભની તક મળે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો હલ મળે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ધર્મકાર્ય થવાની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો :- મિલન-મુલાકાતથી આનંદ રહે.
  • નોકરિયાતવર્ગ :- પ્રવાસ યાત્રા સંભવ.
  • વેપારીવર્ગ:-કાનૂની દાવપેચ થી ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે લાભની તકના સંજોગ.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતામાં રાહત રહે.
  • લગ્નઈચ્છુક :-વિટંબણા અવરોધના સંજોગ.
  • પ્રેમીજનો:-અવરોધ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-નોકરી અર્થે પ્રવાસ યાત્રા થાય.
  • વેપારીવર્ગ:-સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા યુક્ત દિવસ.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળ બનાવી શકો.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:- ધીરજથી સાનુકૂળ નોકરી મળે.
  • વેપારીવર્ગ:-સમયનો સાથ,સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:-આર્થિક સંજોગ સુધરે.પ્રગતિની તક.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતરના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-થોડી ધીરજ થી સાનુકૂળતા સંભવ.
  • પ્રેમીજનો:-મતમતાંતર થી અલગાવ રહે.
  • નોકરિયાત વર્ગ:-વિદેશ નોકરીના પણ સંજોગ શક્ય.
  • વેપારી વર્ગ:- ગુંચ ઉકલી શકે.લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ