08.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૮-૦૬-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

 • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
 • તિથિ :- તેરસ ૧૧:૨૬ સુધી.
 • વાર :- સોમવાર
 • નક્ષત્ર :- કૃતિકા અહોરાત્ર.
 • યોગ :- સુકર્મા અહોરાત્ર.
 • કરણ :- વણિજ,વિષ્ટિ.
 • સૂર્યોદય :-૦૫:૫૭
 • સૂર્યાસ્ત :-૧૯:૧૭
 • ચંદ્ર રાશિ :- મેષ ૧૨:૨૪ સુધી. વૃષભ
 • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-બોલચાલમાં સાવધ રહેવું.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
 • પ્રેમીજનો:- મૂંઝવણ દૂર થાય.
 • નોકરિયાત વર્ગ:-ચિંતાનો માહોલ.
 • વેપારીવર્ગ:-ઉલજનના સંજોગ.
 • પારિવારિકવાતાવરણ:- સરકારી,કાનૂની ગુંચના સંજોગ.
 • શુભ રંગ :- કેસરી
 • શુભ અંક:- ૮

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-ચિંતા,ઉચાટનો માહોલ.
 • લગ્નઈચ્છુક :-પ્રવાસ,મુસાફરી થઈ શકે.
 • પ્રેમીજનો:- અંતરાયના સંજોગ.
 • નોકરિયાત વર્ગ:- અસમંજસ બનેલી રહે.
 • વેપારીવર્ગ:- સાનુકૂળતા બને.
 • પારિવારિકવાતાવરણ:- બપોર બાદ સામાજિક પ્રશ્ન હલ થઇ શકે
 • શુભ રંગ:-નારંગી
 • શુભ અંક :- ૩

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-બપોર બાદ ચિંતા ઉલજનનો માહોલ.
 • લગ્નઈચ્છુક :- બપોર બાદ ઉલજન વધે.
 • પ્રેમીજનો:- બપોર બાદ ચિંતાનો માહોલ.
 • નોકરિયાત વર્ગ:-વિપરીત સમય.
 • વેપારીવર્ગ:- તક સરકે.ખર્ચ વ્યય થાય.
 • પારિવારિક વાતાવરણ:-સ્વસ્થતા ટકાવવી.ધીરજ રાખવી.
 • શુભરંગ:- ભૂરો
 • શુભ અંક:- ૪

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
 • લગ્નઈચ્છુક :-બપોર બાદ વિપરીત વાતાવરણ બને.
 • પ્રેમીજનો:- વિધર્મી પાત્રની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરીના સંજોગ.
 • વેપારી વર્ગ:-વ્યવસાયીક ઉલજણ.
 • પારિવારિક વાતાવરણ:-બપોર બાદ સ્નેહી સાથે મન દુઃખના સંજોગ.
 • શુભ રંગ:-પીળો
 • શુભ અંક:- ૫

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની શાંતિ જોખમાય નહિ તે જોવું.
 • લગ્નઈચ્છુક :- તક દૂર જતી જણાય.
 • પ્રેમીજનો :- વિપરીત માહોલ.
 • નોકરિયાત વર્ગ :-કાર્યક્ષેત્રે ચિંતા ઉલજનનો માહોલ.
 • વેપારીવર્ગ :- ધાર્યા કામકાજ ન થતા ચિંતા.
 • પારિવારિક વાતાવરણ:-સાવચેતી પૂર્વક કાર્ય કરવા.
 • શુભ રંગ :-લાલ
 • શુભ અંક :- ૨

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:- ધાર્યું ન થતાં ચિંતા.
 • લગ્નઈચ્છુક :- ધીરજથી પ્રવાસ સફળ થાય.
 • પ્રેમીજનો:-બપોર બાદ સાનુકૂળતા.
 • નોકરિયાત વર્ગ:- ખટપટથી સંભાળવું.
 • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા.
 • પારિવારિક વાતાવરણ:- ઉતાવળથી નુકસાન ના સંજોગ.
 • શુભ રંગ:- નીલો
 • શુભ અંક:- ૧

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:બપોર બાદ ચિંતા વ્યથા વધે.
 • લગ્નઈચ્છુક :-ચિંતા ઉચાટ ના સંજોગ.
 • પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ.
 • નોકરિયાત વર્ગ:-બપોર બાદ તંગદિલી માં વધારો.
 • વ્યાપારી વર્ગ:આર્થિક વિપરીતતા ના સંજોગ.
 • પારિવારિક વાતાવરણ:-વાણી વિલાસ પર કાબૂ રાખવો.
 • શુભ રંગ:- વાદળી
 • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ :-

 • સ્ત્રીવર્ગ:- ધીરજથી સમય પસાર કરવો.
 • લગ્નઈચ્છુક :- જીદ વ્યર્થ ‌જણાય.
 • પ્રેમીજનો:- અડચણના સંજોગ.
 • નોકરિયાતવર્ગ:- સારી નોકરીના સંજોગ.
 • વેપારીવર્ગ:- ઉધારીની ચિંતા સતાવે.
 • પારિવારિક વાતાવરણ:-સામાજિક ભાગીદારીનો પ્રશ્ન સતાવે.
 • શુભ રંગ :- ગુલાબી
 • શુભ અંક:- ૨

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યા રહે.
 • લગ્નઈચ્છુક :-બપોર બાદ વિપરીતતા રહે.
 • પ્રેમીજનો :- વિલંબથી મળવવાની સંભાવના.
 • નોકરિયાતવર્ગ :- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
 • વેપારીવર્ગ:- હરીફ શત્રુથી સાવધાન.
 • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય-અકસ્માતથી જાળવવું.
 • શુભરંગ:- પોપટી
 • શુભઅંક:- ૭

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:- સંતાન અંગે ચિંતા સતાવે.
 • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
 • પ્રેમીજનો:- વિરહની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:-કાર્ય બોજ વધતો જણાય.
 • વેપારીવર્ગ:-વિવાદથી પર રહેવું.
 • પારિવારિકવાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
 • શુભ રંગ :- લીલો
 • શુભ અંક:- ૮

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યા સુલજાવવી.
 • લગ્નઈચ્છુક :- સાનુકૂળતા થાય.
 • પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ રચાય.
 • નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે ચિંતા સતાવે.
 • વેપારીવર્ગ:- સમસ્યા ગુચવણ.ધીરજ રાખવી.
 • પારિવારિકવાતાવરણ:-પરિસ્થતિ પર કાબૂ રાખવો.
 • શુભરંગ:- જાંબલી
 • શુભઅંક:- ૫

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:- જટિલ પ્રશ્નનો ઉકેલ મળે.
 • લગ્નઈચ્છુક :- સમય હાથ તાળી આપે.
 • પ્રેમીજનો:- અક્કડ જીદથી અલગાવ.
 • નોકરિયાત વર્ગ:- ચિંતા ઉચાટ ના સંજોગ.
 • વેપારી વર્ગ:- બપોર બાદ સમસ્યા ઘેરાતી જણાય.
 • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બને.ધીરજ રાખવી.
 • શુભ રંગ :- સફેદ
 • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *