09.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૯-૦૪-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

 • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
 • તિથિ :- તેરસ ૨૮:૩૦ સુધી.
 • વાર :- શુક્રવાર
 • નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા અહોરાત્ર.
 • યોગ :- શુક્લ ૧૩:૩૪ સુધી
 • કરણ :- ગર,વણિજ.
 • સૂર્યોદય :-૦૬:૨૭
 • સૂર્યાસ્ત :-૧૮:૫૪
 • ચંદ્ર રાશિ :- કુંભ ૨૮:૧૪ સુધી. મીન
 • સૂર્ય રાશિ :- મીન

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક યાત્રા પ્રવાસ.
 • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
 • પ્રેમીજનો:-દિવસ સારો રહે.
 • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાનુકૂળતા રહે.
 • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસ યાત્રા થાય.
 • પારિવારિકવાતાવરણ:- સંપત્તિ વાહન અંગે ખર્ચ ચુકવણું સંભવ બને.
 • શુભ રંગ :-કેસરી
 • શુભ અંક:- ૨

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવા.
 • લગ્નઈચ્છુક :-સમય સુધરતો જણાય.
 • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:-કામકાજમાં દિવસ શુભ રહે.
 • વેપારીવર્ગ:-પ્રગતિના સંજોગ.
 • પારિવારિકવાતાવરણ:- સારા સંજોગો સર્જાતા જણાય.
 • શુભ રંગ:-સફેદ
 • શુભ અંક :- ૭

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-અકળામણ દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
 • પ્રેમીજનો:- વિલંબના સંજોગ.
 • નોકરિયાત વર્ગ:- સારી નોકરી સુલભ બને.
 • વેપારીવર્ગ:-બંધન યુક્ત માહોલ બને.
 • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા સુધરે.
 • શુભરંગ:-લીલો
 • શુભ અંક:-૩

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-મત મતાંતર ના સંજોગ.
 • લગ્નઈચ્છુક :-યોગ મોડા હોવાની સંભાવના.
 • પ્રેમીજનો:-હિતશત્રુથી સાવધ રહેવું
 • નોકરિયાત વર્ગ:-ચિંતાનું આવરણ આવે.
 • વેપારી વર્ગ:-વ્યવસાયિક ઉલજન રહે.
 • પારિવારિક વાતાવરણ:-કાર્યભાર વધતો લાગે.
 • શુભ રંગ:-પીળો
 • શુભ અંક:-૬

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:-દિવસ સુખદ રહે.ગૃહક્લેશ ટાળવો.
 • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા પ્રાપ્ત થાય.
 • પ્રેમીજનો :-મર્યાદા નો પાલવ પકડવાથી સાનુકૂળતા.
 • નોકરિયાત વર્ગ :-જવાબદારીના સંજોગો બને.
 • વેપારીવર્ગ :-જુના ચુકવણા ની ચિંતા સતાવે.
 • પારિવારિક વાતાવરણ:-સામાજિક પ્રશ્ન બેચેની ચિંતા જણાય.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક :-૭

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-મહેમાનના આગમનની સંભાવના.
 • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ બને.
 • પ્રેમીજનો:-ભાગ્ય યોગે મિલન સંભવ.
 • નોકરિયાત વર્ગ:-કામનું ભારણ વધે.
 • વેપારીવર્ગ:- વ્યાજ હપ્તાની ચિંતા યથાવત રહે.
 • પારિવારિક વાતાવરણ:-કાયદાકીય બાબતમાં ઉકેલ મળે.
 • શુભ રંગ:-ગ્રે
 • શુભ અંક:-૫

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:ગૃહવિવાદથી દૂર રહેવું.
 • લગ્નઈચ્છુક :- સ્વપ્ન સાચું બનતો જણાય.
 • પ્રેમીજનો:- સંસ્કારની રેખા લક્ષ્મણરેખા બને.
 • નોકરિયાત વર્ગ:-સમાધાન યુક્ત નોકરીથી ચલાવવું પડે.
 • વ્યાપારી વર્ગ: કાનૂની દખલ ની સંભાવના.
 • પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
 • શુભ રંગ:- જાંબલી
 • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં દરાર તકરાર ટાળવા.
 • લગ્નઈચ્છુક :-સંજોગોના સાથે સાનુકૂળ તક.
 • પ્રેમીજનો:-અતિ સ્વમાન અંતરાય બનાવે.
 • નોકરિયાતવર્ગ:- સારી નોકરીના યોગ.
 • વેપારીવર્ગ:-સહયોગ ના સંજોગો બને.
 • પારિવારિક વાતાવરણ:-સામાજિક/ભાગીદારી માં સંભાળવું પૂર્વક રહેવું.
 • શુભ રંગ :- લાલ
 • શુભ અંક:-૨

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- ભાગ્ય યોગે પ્રવાસ થાય.
 • લગ્નઈચ્છુક :-અવસર શક્ય બને.
 • પ્રેમીજનો :-સમજદારી પૂર્વક સંજોગ સ્વીકારવા.
 • નોકરિયાતવર્ગ :- કામકાજમાં સમસ્યા નિવારવી.
 • વેપારીવર્ગ:-પ્રશ્નનો ઉકેલ મળે.
 • પારિવારિક વાતાવરણ:-હરીફ શત્રુની કારી ન ફાવે.
 • શુભરંગ:-નારંગી
 • શુભઅંક:-૪

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-સામાજિક સંજોગ સુધરે.
 • લગ્નઈચ્છુક :-મોટી ઉંમરના સંજોગ હોવાની સંભાવના.
 • પ્રેમીજનો:-વિધર્મી થી સંભાળીને રહેવું.
 • નોકરિયાત વર્ગ:-કામકાજના સંજોગ સુધરે.
 • વેપારીવર્ગ:-વેપારમાં ઉન્નતિ ના સંજોગ.
 • પારિવારિકવાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
 • શુભ રંગ :-ક્રીમ
 • શુભ અંક:- ૯

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
 • લગ્નઈચ્છુક :-પરિસ્થિતિ સાનુકૂળ બને.
 • પ્રેમીજનો:-સખતાઈ નો સામનો કરવો પડે.
 • નોકરિયાત વર્ગ:- દમદાર નોકરી મળવાની સંભાવના.
 • વેપારીવર્ગ:-સંજોગો વિપરીત બનતા જણાય.
 • પારિવારિકવાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળે.
 • શુભરંગ:-વાદળી
 • શુભઅંક:-૧

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:-અતિ સ્વમાન દરાર રખાવે.
 • લગ્નઈચ્છુક :-વાતોમાં સાનુકૂળતા રહે.
 • પ્રેમીજનો:-વ્યસ્તતા વિલંબ કરાવે.
 • નોકરિયાત વર્ગ:-પ્રયત્ન સફળ થતાં જણાય.
 • વેપારી વર્ગ:- ખર્ચ-ખરીદી નાથવા હિતાવહ.
 • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
 • શુભ રંગ :- પોપટી
 • શુભ અંક:-૨

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *