09.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૯-૦૬-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ચૌદસ ૧૩:૫૯ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- કૃતિકા ૦૮:૪૫ સુધી.
  • યોગ :- સુકર્મા ૦૬:૪૮ સુધી.
  • કરણ :- શકુની,ચતુષ્પદ.
  • સૂર્યોદય :-૦૫:૫૭
  • સૂર્યાસ્ત :-૧૯:૧૮
  • ચંદ્ર રાશિ :-વૃષભ
  • સૂર્ય રાશિ :-વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ દર્શ અમાસ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-આર્થિક ખેંચ અનુભવાય.
  • લગ્નઈચ્છુક :-અમાસ હોય ધીરજ જાળવવી.
  • પ્રેમીજનો:-ચિંતા ઉચાટ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા ચિંતા સતાવે.
  • વેપારીવર્ગ:- ધીરજથી સમય પસાર કરવો .
  • પારિવારિકવાતાવરણ:- તંગદિલી સમસ્યા રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-માનસિક બેચેની રહે.
  • લગ્નઈચ્છુક :-ધીરજ જાળવવી.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ગુંચ હલ કરવા પ્રયત્નો કરવા.
  • વેપારીવર્ગ:-ઉલજન ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- સમસ્યામાં સુધારો જણાય
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :-૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અડચણ વધે.
  • પ્રેમીજનો:-અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ:-આશા ઠગારી નીવડે.
  • વેપારીવર્ગ:-વેપાર-ધંધા અર્થે મુસાફરી જણાવો.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાન અંગે ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :-બેચેની ચિંતા રહે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-નવી સારી નોકરી મળવાની સંભાવના.
  • વેપારી વર્ગ:-પ્રગતિના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-વિરોધાભાસી વલણ ટાળવું.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા ઉલજન યથાવત રહે.
  • પ્રેમીજનો :-બેચેની ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ :-હાનિ થવાની સંભાવના.
  • વેપારીવર્ગ :- બેચેની ઉચાટ રહે .
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં સાનુકૂળતા રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિવારિક સાનુકૂળ સંજોગ જણાય.
  • લગ્નઈચ્છુક :-ધીરજ જાળવવી.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-એકંદરે સાનુકૂળ નોકરી મળે.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સંજોગો વિપરીત હોય ધીરજ રાખવી.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:સાનુકૂળ દિવસ.
  • લગ્નઈચ્છુક :-મનોવ્યથા ચિંતા રહે.
  • પ્રેમીજનો:-મોજ મજા મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં અડચણ આવે.
  • વ્યાપારી વર્ગ:ઉઘરાણીનો તકાદો પરેશાની રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક ખેંચ વર્તાય.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-વાદ-વિવાદ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-ચિંતાયુક્ત દિવસ પસાર થાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ જણાય.
  • નોકરિયાતવર્ગ:-બેચેની રહે.
  • વેપારીવર્ગ:-ચિંતામાં દિવસ પસાર થાય.
  • પારિવારિક વાતાવરણ: અજંપા ભર્યું વાતાવરણ રહે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-ધીરજ રાખવી.
  • પ્રેમીજનો :-સાનુકૂળ સંજોગ બનશે.
  • નોકરિયાતવર્ગ :-અડચણ સમસ્યા રહે.
  • વેપારીવર્ગ:-ઉલજન ભર્યા સંજોગ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મનોવ્યથા ચિંતા રહે.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક સમસ્યા થી ઉલજન રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા યથાવત રહે.
  • પ્રેમીજનો:-અંતરાય યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરી સંભવ રહે.
  • વેપારીવર્ગ:-સંજોગો વિપરીત રહે.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજથી સમય પસાર કરવો.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સમસ્યા સર્જાય.
  • લગ્નઈચ્છુક :-ધીરજપૂર્વક નિર્ણય લેવો.
  • પ્રેમીજનો:-મુસાફરીના સંજોગ જણાય.
  • નોકરિયાત વર્ગ:- નોકરીનો પ્રશ્ન સતાવે.
  • વેપારીવર્ગ:- શાંતિપૂર્વક દિવસ પસાર કરવો.
  • પારિવારિકવાતાવરણ:-ધીરજથી દિવસ પસાર કરવો.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા સાથે દિવસ પસાર થાય.
  • લગ્નઈચ્છુક :-અતિ અપેક્ષા અડચણ રખાવે.
  • પ્રેમીજનો:-ઉગ્રતા અંતરાય રખાવે.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ સાનુકૂળ રહે.
  • વેપારી વર્ગ:- લાભપ્રદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-દિવસ શાંતિથી પસાર કરવો.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ