10.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૦-૦૭-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- અમાસ ૦૬:૪૭ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- પુનર્વસુ ૨૫:૦૨ સુધી.
  • યોગ :- વ્યાઘાત ૧૬:૫૦ સુધી.
  • કરણ :- નાગ,કિંસ્તુઘ્ન.
  • સૂર્યોદય :-૦૬:૦૫
  • સૂર્યાસ્ત :-૧૯:૨૩
  • ચંદ્ર રાશિ :- મિથુન
  • ૧૮:૩૮ સુધી.
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-બોલચાલમાં ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત અર્થે અજંપો રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાનો હલ મળે.
  • વેપારીવર્ગ:-સમસ્યા બાદ સાનુકૂળ તક.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યાનો હલ મળે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ નો પ્રસંગ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-પરેશાની રહે.
  • પ્રેમીજનો:-અકળામણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-માનસિક તણાવ રહે.
  • વેપારીવર્ગ:-ધારણામાં અવરોધ જણાય.
  • પારિવારિકવાતાવરણ:- પારિવારિક શાંતિ જળવાઈ રહે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા અશાંતિ બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-ઉલઝન યથાવત રહે.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા પરેશાની રહે.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો વધારવા.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન કરવું હિતાવહ રહે.
  • શુભરંગ:- લીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-યોગ્ય સમય ન હોય ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:- પ્રયત્નથી મુલાકાતની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરી મળવાની સંભાવના.
  • વેપારી વર્ગ:-ખર્ચમાં વૃદ્ધિ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં જાળવવું.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ દૂર થતો જણાય.
  • પ્રેમીજનો :-થોડી સાનુકૂળતા બનતી જણાય.
  • નોકરિયાત વર્ગ :-કપરા સંજોગો બને.
  • વેપારીવર્ગ :-સાનુકૂળતા બનતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ રહે.મિત્રોનો સહયોગ મળે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-ધીરજ રાખવી હિતાવહ.
  • પ્રેમીજનો:-મુશ્કેલીથી મિલન સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:-કામના ભારણથી ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ સંજોગો બને.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-બોલચાલમાં જાળવવું.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-અવરોધ બની રહે.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં અડચણ આવે.
  • વ્યાપારી વર્ગ:ખર્ચ-ખરીદી નાથવા.
  • પારિવારિક વાતાવરણ:- ચિંતા વ્યથા રહે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં જતું કરવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-ધીરજની કસોટી થાય.
  • નોકરિયાતવર્ગ:-લાભની તક મળે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક અવરોધ રહે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક ચિંતા વ્યથા રહે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- વ્યગ્રતા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-જીદ મમત અંતરાય રહે.
  • પ્રેમીજનો :-જીદ વ્યર્થ જણાય.
  • નોકરિયાતવર્ગ :-કામકાજ વધે.
  • વેપારીવર્ગ:-માંગ વધે પુરવઠો ઘટે.
  • પારિવારિક વાતાવરણ:-લાભની આશા કાર્ય સફળતા ના સંજોગ.
  • શુભરંગ:-ક્રીમ
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- મૃગજળ જેવી શાંતિ જણાય .
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા.
  • પ્રેમીજનો:-સંજોગ વિપરીત જણાય.
  • નોકરિયાત વર્ગ:-વિશેષ જવાબદારી આવે.
  • વેપારીવર્ગ:-જરૂરત ના નાણાં મળી રહે.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક કામમાં ધીરજ રાખવી.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-મત મતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-જીદ મમત કામ ન લાગે.
  • પ્રેમીજનો:-ધારણા મુજબ ન બને.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં પ્રતિકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-સંજોગ વિખરાતા જણાય.
  • પારિવારિકવાતાવરણ:-ચિંતા વ્યથા દૂર થતી જણાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • વેપારી વર્ગ:- સરકારી કાયદાકીય ગૂંચ માં સંભાળવું.
  • પારિવારિક વાતાવરણ:- સાનુકૂળ તક સર્જાય.લાભની તક.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ