10.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૦-૧૨-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) કૃષ્ણ પક્ષ

તિથિ :-દશમી(દશમ) ૧૨:૫૨ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- હસ્ત ૧૦:૫૨ સુધી

યોગ :- સૌભાગ્ય ૧૯:૨૬ સુધી.

કરણ :- વિષ્ટિ ૧૨:૫૨ સુધી. બવ ૨૩:૩૧ સુધી.

સૂર્યોદય :-૦૭:૦૭

સૂર્યાસ્ત :-૧૭:૫૬

ચંદ્ર રાશિ :- કન્યા ૨૧:૫૩ સુધી. તુલા ૨૧:૫૩ થી ચાલું.

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિશેષ :- ઉત્પત્તિ સ્માર્ત એકાદશી.

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળ તક નો ઉપયોગ કરવો.

લગ્નઈચ્છુક :-નકારાત્મક વલણ થી દૂર રહેવું.

પ્રેમીજનો:- મૂંઝવણ દૂર થાય.

નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.

વેપારીવર્ગ:- અગત્યની કામગીરી શક્ય બને.

પારિવારિકવાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૩

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- સમસ્યા હળવી બને.

લગ્નઈચ્છુક:-સકારાત્મક સાનુકૂળતા.ચિંતા મુક્તિ લાગે.

પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ.સંવાદિતા જળવાય.

નોકરિયાત વર્ગ:- ધાર્યા કામમાં વિલંબથી જણાય.

વેપારીવર્ગ:- મળેલી તકનો ઉપયોગ કરી મૂંઝવણ દૂર થાય.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :- ૮

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- સમય સુધરે.સંવાદિતા જળવાય.

લગ્નઈચ્છુક :- અજંપો દૂર થાય.સફળતાના સંજોગ સર્જાય.

પ્રેમીજનો:- પ્રિયજન સ્નેહીથી મિલન.

નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે સાનુકૂળતા જણાય.

વેપારીવર્ગ:-સકારાત્મક વલણ સાનુકૂળતા રખાવે.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.

શુભરંગ:- ભૂરો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-સંતાન અંગે વ્યથા ચિંતા જણાઈ.

લગ્નઈચ્છુક :-જન્મના ગ્રહો બળ તેમજ પ્રયત્નો દ્વારા સાનુકૂળતા બનાવી શકો.

પ્રેમીજનો:- મુશ્કેલી જણાય.

નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે સાનુકૂળતા પ્રવર્તે.

વેપારી વર્ગ:- સમસ્યા હળવી બને.

પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થાય.

લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી સાનુકૂળતા બનવાની સંભાવના.

પ્રેમીજનો :-વિઘ્ન અથવા વિરહની સંભાવના.

નોકરિયાત વર્ગ :-કમિશન સાથે સારી આવકનો સ્ત્રોત મળે.

વેપારીવર્ગ :- વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય નો પ્રસંગ.પ્રતિકૂળતા જણાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.

લગ્નઈચ્છુક :-આપનો સલુકાઇ ભર્યો વ્યવહાર અવસર લાવે.

પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં અવરોધ રહે.

નોકરિયાત વર્ગ:-પગાર સાથે કમિશન યુક્ત નોકરી ની સંભાવના.

વેપારીવર્ગ:-વ્યય સાથે આવકનો સ્ત્રોત ખૂલતા જણાય.

પારિવારિક વાતાવરણ:-અગત્યના કામ આડેનો અવરોધ દૂર થતો જણાય.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- સમસ્યાનું નિરાકરણ કરવું.

લગ્નઈચ્છુક :-આપને સમય સાથ ન આપે. ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મિલન મુલાકાત માટે સાનુકૂળતા.

નોકરિયાત વર્ગ:- ક્ષમતા યુક્ત સારી નોકરી સંભવ બને.

વ્યાપારી વર્ગ: આર્થિક સંજોગ સુધરે.પ્રવાસ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- શત્રુની કારી ન ફાવે.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- અક્કડ વલણ ત્યાજવું.

લગ્નઈચ્છુક :-આપના પ્રયત્નો સાનુકૂળ અવસર લઈ આવે.

પ્રેમીજનો:-તણાવમાંથી મુક્તિ મળે.

નોકરિયાતવર્ગ:- કાર્યસ્થળે દહેશત જણાય.

વેપારીવર્ગ:- નાણાભીડનો અનુભવ.

પારિવારિક વાતાવરણ:-સામાજિક કામમાં અડચણ જણાય.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- પ્રશ્નનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- વિલંબના કારણે ચેન પડે નહીં.

પ્રેમીજનો :-પ્રિયજન અંગે વિઘ્ન બાદ સાનુકૂળતા.

નોકરિયાતવર્ગ :- ચિંતામાં રાહત ન મળે.

વેપારીવર્ગ:-અકળામણ દૂર થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું પડે.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં અશાંતિ જણાય.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે અવઢવ બનેલી રહે.

નોકરિયાત વર્ગ:-ચિંતા ઉલજન થી મુક્ત દિવસ.

વેપારીવર્ગ:- સાનુકૂળતા બનતી જણાય.

પારિવારિકવાતાવરણ:-મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ સફળતા મળે.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- વિવાદ,તણાવ નીવારવા.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોમાં અડચણ જણાય.

પ્રેમીજનો:- માનસિક તણાવ જણાય.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં જવાબદારી વધે.

વેપારીવર્ગ:-નાણાકીય તકલીફમાં રાહત મળે.

પારિવારિકવાતાવરણ:- વ્યાજ હપ્તા નું ચુકવણું ચિંતા રખાવે.

શુભરંગ:- ક્રીમ

શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- નોકરી વ્યવસાયની ચિંતા બનેલી રહે.

લગ્નઈચ્છુક :- આપના પ્રયત્નોથી અવસર સમીપ જણાય.

પ્રેમીજનો:- પરસ્પર જીવનસાથી બનવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા થી પોતાની જવાબદારી ઉઠાવી શકો.

વેપારી વર્ગ:- ભાગ્ય યોગે વેપારમાં સાનુકૂળતા.

પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૪

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ