11.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૧-૦૩-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- તેરસ ૧૪:૪૨ સુધી.
  • વાર :-ગુરૂવાર
  • નક્ષત્ર :- ધનિષ્ઠા ૨૧:૪૭ સુધી.
  • યોગ :- શિવ ૦૯:૨૫ સુધી.
  • કરણ :- વણિજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૫૩
  • સૂર્યાસ્ત :-૧૮:૪૫
  • ચંદ્ર રાશિ :- મકર. ૦૯:૨૩ સુધી. કુંભ
  • સૂર્ય રાશિ :- કુંભ

વિશેષ :- મહાશિવરાત્રી,શિવ પૂજન,કુંભમેળા નું પ્રથમ શાહી સ્નાન.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સ્નેહનો સાનુકૂળ સહયોગ.
  • પ્રેમીજનો:- મુંજવણ દૂર થાય.મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-ધધામાં તણાવ દૂર થાય.
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળે.
  • પારિવારિકવાતાવરણ:- તણાવ મુક્તિ.ચિંતા હળવી થાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૧

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા હોય તો દૂર કરવી.
  • લગ્નઈચ્છુક :-વિલંબ વધતો જણાય.
  • પ્રેમીજનો:- મિલનનો પ્રશ્ન હલ થાય.
  • નોકરિયાત વર્ગ:- નોકરી અંગે ચિંતા ટળે.
  • વેપારીવર્ગ:- વેપાર,ધંધા અર્થે મુસાફરી જણાય.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક ચિંતા હળવી બને.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- પરિવારમાં પ્રાસંગિક આયોજન.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાનુકૂળતા અપાવે.
  • પ્રેમીજનો:-મિલન મુલાકાતથી હર્ષોલ્લાસ રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો જણાય.
  • વેપારીવર્ગ:-સમસ્યાનો હલ મળે.અસમંજસ બનેલી રહે.
  • પારિવારિક વાતાવરણ:-આદર્યું કામ અધૂરું ન રહે તે જોવું.
  • શુભરંગ:- નીલો
  • શુભ અંક:- ૭

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક ખર્ચ-વ્યય વધતા જણાય.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક સરકે નહીં તે જોવું.
  • પ્રેમીજનો:- અડચણની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- કામકાજનો પ્રશ્ન હલ કરવો.
  • વેપારી વર્ગ:-ખર્ચ વ્યય વધતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-કસોટી થતી જણાય.મિત્રથી મદદ મળે.
  • શુભ રંગ:- નારંગી
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ થાય.ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :- ચિંતાના વાદળ હોય ધીરજ રાખવી.
  • પ્રેમીજનો :-મન પર સંજોગ સવાર ન થવા દેવા.
  • નોકરિયાત વર્ગ :- કાર્યબોજને હળવો કરવો.
  • વેપારીવર્ગ :- સમાધાનકારી બનવું.
  • પારિવારિક વાતાવરણ:-કસોટીકારક સમય.પ્રયત્નો વધારજો.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક તંગદિલી રહે.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ થતા જણાય.
  • પ્રેમીજનો:-પ્રયત્નો સફળ બને.
  • નોકરિયાત વર્ગ:- નવી આશા જાગે.
  • વેપારીવર્ગ:-ચિંતા અશાંતિના વાદળ વિખરાય.
  • પારિવારિક વાતાવરણ:- ધાર્યા કામમાં અવરોધ.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પડવા-વાગવાથી સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-અક્કડ વલણ ચિંતાનું કારણ બને.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં અવરોધની સંભાવના.
  • વ્યાપારી વર્ગ:અવરોધ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક પ્રશ્નનો હલ મળે.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- નકારાત્મક વિચારથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-માનસિક ઉદ્વેગ રહે.
  • પ્રેમીજનો:-માનસિક તણાવ રહે.
  • નોકરિયાતવર્ગ:-આશા ફળતી જણાય.
  • વેપારીવર્ગ:- આપના પ્રયત્નો ફળતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનું નિવારણ કરવું.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્યનો અવરોધ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સ્વસ્થતા ટકાવવી.
  • પ્રેમીજનો :- મિલન અંગે સમસ્યા સર્જાય.
  • નોકરિયાતવર્ગ :- ચિંતા હળવી થાય.
  • વેપારીવર્ગ:- રાહતનો અનુભવ થાય.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા.
  • પ્રેમીજનો:-ભાવિ સ્વપ્ન સાકાર થતા જણાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય લાભ અંગે સાનુકૂળતા.
  • વેપારીવર્ગ:-મુલાકાત ફળે.
  • પારિવારિકવાતાવરણ:-સમસ્યા હળવી બને.લાભની તક.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નો સફળ બનાવી શકો.
  • પ્રેમીજનો:- મિલન મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:- કસોટીકારક સમય.
  • વેપારીવર્ગ:-મુશ્કેલીમાંથી માર્ગ ખૂલે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રવાસ પર્યટનના સંજોગ.
  • લગ્નઈચ્છુક :- આશા ફળતી જણાય.
  • પ્રેમીજનો:- વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- મનની મુરાદ બર આવે.
  • વેપારી વર્ગ:- પ્રગતિ કારક સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ