11.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૧-૦૧-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષમાસ (માગશરમાસ) કૃષ્ણપક્ષ

તિથિ :- ત્રયોદશી (તેરસ) ૧૪:૩૪ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- જ્યેષ્ઠા ૦૯:૧૧ સુધી.

યોગ :- વૃદ્ધિ ૦૮:૪૧ સુધી. ધ્રુવ ૨૯:૩૯ સુધી.

કરણ :- વણિજ ૧૪:૩૪ સુધી. વિષ્ટિ

સૂર્યોદય :-૦૭:૨૦

સૂર્યાસ્ત :-૧૮:૧૪

ચંદ્ર રાશિ :-વૃશ્ચિક ૦૯:૧૧ સુધી. ધન

સૂર્ય રાશિ :- ધન

વિશેષ :- સફલા એકાદશી. મકરસંક્રાંતિનું વાહન,ફળ,દાન

આ વર્ષે મકરસંક્રાંતિ નું વાહન સિંહ છે.ઉપવાહન હાથી છે.સફેદ વસ્ત્રો ધારણ કરેલ છે.હાથમાં ભુુશુંડી બંધુક લીધેલ છે.ઉંમરમાં બાલા (નાનુંબાળક)છે.અને બેઠેલી છે.સુગંધ માટે પુન્નાગનું ફુલ (ચંપો)લીધું છે.અનાજ ખાય છે. દેવજાતી છે.આભૂષણાર્થે પ્રવાલ ધારણ કરેલ છે.વાર સનામ નંદા અને નક્ષત્રનામ મહોદરિ(સ્થિરા)

સમુદાય મુહુર્ત ૩૦ સામ્યાર્ધ છે. પશ્ચિમમાંથી આવી પૂર્વ તરફ ગમન કરે છે.મુખ ઉત્તરમાં અને અગ્નિ ખૂણા તરફ જોઈ રહી છે.

ફળ -સિંહ,હાથી કે વનના પશુઓને ત્રાસ થાય.સફેદ રંગના વસ્ત્રો, અનાજ,સોનું,પ્રવાલ વગેરે મોંઘા થાય.બંધુક જેવા શસ્ત્રો બનાવનારને ત્રાસ થાય.

દાન -સંક્રાંતિના પુણ્યકાળ જળથી સ્નાન કરાવું.તલનું તેલ શરીર પર લગાવવું.તલ નો હોમ કરવો.તલ મિશ્રિત પાણી પીવું.આમ છ પ્રકારે તલનો ઉપયોગ કરી યથાશક્તિ દાન કરવાથી દુઃખનો નાશ થાય છે.શિવજીની પૂજા અને સૂર્યભગવાનને દૂધનો અભિષેક કરવો.
વિશેષ માહિતી માટે સંપર્ક – ૯૯૨૪૦૩૭૭૬૩.

પુણ્યકાળ -૧૪-૦૧-૨૦૨૧ ગુરૂવારના દિવસે સવારે ૦૮:૧૬ થી ૧૬:૧૬ સુધી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- મન ભટકતો હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-સંયોગની સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો:- અંતરાય નો અંત આવે.

નોકરિયાત વર્ગ:-નોકરી સાથે સામાજિક જવાબદારી થી ગૂંચવણ રહે.

વેપારીવર્ગ:-વેપારમાં પ્રગતિની તક.

પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:-૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- અંતઃકરણમાં અજંપો જણાય.

લગ્નઈચ્છુક :- પ્રશ્ન હલ થતો જણાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં તણાવ દુર થાય.

વેપારીવર્ગ:- વ્યવસાયિક સમસ્યા વધતી જણાય.

પારિવારિકવાતાવરણ:- પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :- ૫

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.

લગ્નઈચ્છુક :-ધીરજની કસોટી થાય.

પ્રેમીજનો:-મિલન સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- ઉપરી થી તણાવ રહે.

વેપારીવર્ગ:-વિચારપૂર્વક નિર્ણય લેવો.

પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિ પર કાબૂ મેળવવો.

શુભરંગ:- નીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો હલ કરવા.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં અંતરાય થી ચિંતા રહે.

પ્રેમીજનો:- ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ બને.

વેપારી વર્ગ:- પ્રગતિકારક સંજોગ સર્જાય.

પારિવારિક વાતાવરણ:-આર્થિકસમસ્યા ઘેરી ન બને તે જોવું.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ચિંતા વિષાદ સંભવ રહે.

લગ્નઈચ્છુક :- વિવાહ અંગે ચિંતા દૂર થતી જણાય.

પ્રેમીજનો :- મનની મૂંઝવણ દૂર થતી જણાય.

નોકરિયાત વર્ગ :- કાર્યસ્થળે વિટંબણા સર્જાય.

વેપારીવર્ગ :-નાણાંકીય બાબતે રાહત મળે.

પારિવારિક વાતાવરણ:- અકળામણ દૂર થાય ધીરજ રાખવી.

શુભ રંગ :-લાલ

શુભ અંક :- ૮

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-શંકા-કુશંકા થી દૂર રહે.

લગ્નઈચ્છુક :-આપના યોગ મોડા હોવાની સંભાવના છે.

પ્રેમીજનો:- અકળામણ દૂર થાય ધીરજ ધરવી.

નોકરિયાત વર્ગ:- સહકર્મચારી સાથે વિખવાદ થવાની સંભાવના.

વેપારીવર્ગ:- લાભની તક હાથથી ન છૂટે તે જોજો.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ-વ્યય નો પ્રશ્ન સતાવે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:કૌટુંબિક કાર્ય સફળ થાય.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક સર્જાય.

પ્રેમીજનો:-પ્રયત્નથી અનુકૂળતા બને.

નોકરિયાત વર્ગ:- કામમાં પકડ મેળવવી જરૂરી.

વ્યાપારી વર્ગ:માનસિક અકળામણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- મન પર સંજોગોને સવાર ન થવા દેવા.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની સમસ્યાનું નિવારણ કરવું.

લગ્નઈચ્છુક :-પ્રયત્નથી વાતમાં સાનુકૂળતા વધે.

પ્રેમીજનો:- મુલાકાત માટે યોગ્ય સમય મળી શકે.

નોકરિયાતવર્ગ:- વિવાહ અંગે ઉલજન દૂર થાય.

વેપારીવર્ગ:- સમસ્યા હોય ધીરજ રાખવી.

પારિવારિક વાતાવરણ:- નાણાંકીય આયોજનમાં ધ્યાન આપવું.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- સમસ્યાનો હલ શોધવો.

લગ્નઈચ્છુક :- વિવાહ માટે સાનુકૂળ વાતાવરણ બને.

પ્રેમીજનો :-વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાતવર્ગ :- નવી સારી નોકરી મળવાની સંભાવના.

વેપારીવર્ગ:- લાભદાયી કાર્યરચના સંભવ બને.

પારિવારિક વાતાવરણ:- ચિંતાના વાદળ હટતાં જણાય.

શુભરંગ:- નારંગી

શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ખોટા ખર્ચ થી બચવું.

લગ્નઈચ્છુક :- વાતમાં વિલંબની શક્યતા.

પ્રેમીજનો:- મુલાકાત માટે યોગ્ય સમય મળી રહે.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગે પ્રવાસની સંભાવના.

વેપારીવર્ગ:- વ્યાવસાયિક ઉન્નતિ શક્ય બને.

પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-નવા જુના મકાન સંબંધી ચર્ચા સંભવ રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો:-મુલાકાત માટે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- નવી નોકરીનો વિકલ્પ ન મળે.

વેપારીવર્ગ:- ફેરફાર સંભવ રહે.

પારિવારિકવાતાવરણ:- મિલકત સંપત્તિ અંગે કેટલાક નિર્ણય જરૂરી.

શુભરંગ:- લીલો

શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-વિવાહના યોગમાં અંતરાય હોવા સંભવ.

પ્રેમીજનો:-સામેથી આપને એકરાર થાય.

નોકરિયાત વર્ગ:-લિમિટેડ,અર્ધ સરકારી નોકરી સંભવ.

વેપારી વર્ગ:- આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ