11.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૧-૧૨-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) કૃષ્ણ પક્ષ

તિથિ :- એકાદશી (અગિયારસ) ૦૭:૦૫ સુધી. દ્વાદશી (બારસ) ૩૧:૦૩ સુધી.

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- ચિત્રા ૦૮:૪૯ સુધી. સ્વાતિ ૩૦:૩૧ સુધી.

યોગ :- શોભન ૧૫:૫૧ સુધી.

કરણ :- બાલવ ૦૭:૦૫ સુધી. કૌલવ ૨૦:૩૬ સુધી. તૈતુલ ૩૧:૦૩ સુધી.

સૂર્યોદય :-૦૭:૦૭

સૂર્યાસ્ત :-૧૭:૫૭

ચંદ્ર રાશિ :- તુલા

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિશેષ :- ઉત્પત્તિ ભાગવત એકાદશી,આણંદી યાત્રા,દ્વાદશી તિથિનો ક્ષય છે.

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-મોજ મજા માણી શકો. આજના દિવસનો અલગ જ અહેસાસ.

લગ્નઈચ્છુક :-અચાનક જ સંજોગો ગોઠવાતા જણાય.

પ્રેમીજનો:- થોડા વિલંબ બાદ સાનુકૂળતા ના સંજોગ ગોઠવાય.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી મળી રહે.સાનુકૂળતા.

વેપારીવર્ગ:- ભાગીદારનો સહયોગ મળી રહે.

પારિવારિકવાતાવરણ:- પરિવાર સમાજમાં સાનુકૂળતા નો માહોલ બની રહે.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૭

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-મત મતાંતર માં પ્રયત્નોથી સાનુકૂળતા બનાવી શકો.

લગ્નઈચ્છુક:- પ્રયત્નોથી વાત બની શકે.

પ્રેમીજનો:-હમ દોનો દો પ્રેમી સૈર કરને ચલે.

નોકરિયાત વર્ગ:- યોગ્ય પગાર મળી રહે.આવકના સંજોગો જણાય.

વેપારીવર્ગ:- સંજોગ નો સાથ.અનુકૂળ ઘરાકી મળે.

પારિવારિકવાતાવરણ:- પ્રયત્નોથી સારા સંજોગ સર્જાય.

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૨

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- આરોગ્ય અંગે ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- આવેલી તક ગુમાવવી પાલવશે નહીં.

પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ આજીવન બંધન યોગ સંભવ.

નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે ચિંતા અશાંતિ રહે.

વેપારીવર્ગ:- પ્રતિકૂળતા માંથી માર્ગ મળતો જણાય.

પારિવારિક વાતાવરણ:- મકાન વાહન અંગે ચિંતા રહે.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ બનેલી રહે.

લગ્નઈચ્છુક :- હિતશત્રુથી સાવધ રહેવું.

પ્રેમીજનો:-સાનુકૂળતા બની રહે છતાં અંતરાય જણાઈ.

નોકરિયાત વર્ગ:-પોતાની ઇચ્છા મુજબ ની નોકરી મળી રહે.

વેપારી વર્ગ:- અગત્યની કામગીરી સફળ થાય.

પારિવારિક વાતાવરણ:- ચિંતા હટે.તકનો ઉપયોગ કરવો.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૮

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.

લગ્નઈચ્છુક :- અજંપો ઉલઝન બનેલી રહે.

પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ :- સાનુકૂળતા જળવાયેલી રહે .

વેપારીવર્ગ :-પોતાના ધ્યેયને સિદ્ધ કરવાના પ્રયત્નો ફળે.

પારિવારિક વાતાવરણ:-ગૃહ વિવાદ ટાળવો.પ્રવાસ મુસાફરી.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૩

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય.ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં અંતરાય જણાય.

પ્રેમીજનો:- વિરહની સંભાવના.

નોકરિયાત વર્ગ:-આર્થિક સમસ્યાનો હલ મળે.

વેપારીવર્ગ:- સફળતાના સંજોગ રહે.

પારિવારિક વાતાવરણ:-સકારાત્મકતા સાનુકૂળતા બનાવે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૬

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- અવરોધો વચ્ચે સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- આકસ્મિક વાત ગોઠવાઈ જાય.

પ્રેમીજનો:- પ્રિયજન થી મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- મનપસંદ નોકરી મળી રહે.

વ્યાપારી વર્ગ:ખર્ચ-વ્યય વધતાં નાણાંભીડ.

પારિવારિક વાતાવરણ:- સમસ્યા હળવી બને.મિત્રની મદદ મળી રહે.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા વચ્ચે મોજમજા, પ્રવાસ થઈ શકે.

લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.

પ્રેમીજનો:- મોજ મજા પ્રવાસ થઈ શકે.

નોકરિયાતવર્ગ:- દુર્ઘટનાની સંભાવના.

વેપારીવર્ગ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:-માનસિક તણાવ.સફળતામાં વિલંબ રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- સમસ્યાનું નિવારણ મળે.

લગ્નઈચ્છુક :-વાતાવરણ સાનૂકૂળ બનતું જણાય.

પ્રેમીજનો :- મુલાકાતની આશા જાગે.

નોકરિયાતવર્ગ :- કામકાજ અર્થે પ્રવાસ થઈ શકે.

વેપારીવર્ગ:- બહારના કામકાજ સાનુકૂળતા બનાવે.

પારિવારિક વાતાવરણ:- હરીફની કારી ફાવે નહીં.ધીરજ રાખવી.

શુભરંગ:- પીળો

શુભઅંક:- ૯

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-ઘર,ગૃહ જીવનના કામ હાથ ધરી શકો.

લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા વચ્ચે પ્રયત્નો સાનુકૂળતા બનાવે.

પ્રેમીજનો:-મક્કમતા થી સાનુકૂળતા બને.

નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ ચિંતા રખાવે.

વેપારીવર્ગ:- વેપારમાં નવું આયોજન ગોઠવાય.

પારિવારિકવાતાવરણ:- શુભ પ્રસંગની સંભાવના.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં વિલંબ જણાય.

પ્રેમીજનો:-અસમંજસ હોય ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી સંભવ બને.

વેપારીવર્ગ:- ભાગ્યનો સહયોગ સાનુકૂળતા અપાવે.

પારિવારિકવાતાવરણ:-જુનુ કર્જ રુણ ચિંતા રખાવે.

શુભરંગ:- નીલો

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- કુટુંબ પરિવાર માં સાનુકૂળતા.

લગ્નઈચ્છુક :-અડચણ અંતરાય નો અનુભવ.

પ્રેમીજનો:- હાથ આવેલી તક ગુમાવી શકો.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં બોજ જણાય.

વેપારી વર્ગ:- અવરોધ,નાણાભીડ ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:-આવક સામે જાવક વધારે હોય ચિંતા રહે.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ