12.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૨-૦૫-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- એકમ ૨૭:૦૮ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- કૃતિકા ૨૬:૪૧ સુધી.
  • યોગ :- શોભન ૨૩:૪૮ સુધી.
  • કરણ :- કિંસ્તુઘ્ન,બવ.
  • સૂર્યોદય :-૦૬:૦૪
  • સૂર્યાસ્ત :-૧૯:૦૬
  • ચંદ્ર રાશિ :- મેષ ૦૬:૧૯ સુધી. વૃષભ
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-સાનુકૂળ મિલન-મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ જણાય.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા યુક્ત દિવસ રહે.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન ગોઠવી શકાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યયના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વર્તાય.
  • પ્રેમીજનો:- મોજ,મજાને મિલન.
  • નોકરિયાત વર્ગ:- કાર્યભારથી ચિંતા રહે.
  • વેપારીવર્ગ:- સમસ્યા બાદ સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:- નસીબની મદદથી સાનુકૂળતા.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રવાસનું આયોજન.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સમાચાર.
  • પ્રેમીજનો:-અંતરાય ના સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવ અજંપો રહી શકે.
  • વેપારીવર્ગ:- પ્રવાસ મુસાફરી થઈ શકે.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી વલણથી સાનુકૂળતા.
  • શુભરંગ:- ભૂરો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :- તક મળે ઝડપી લેવી.
  • પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ રચાય.
  • નોકરિયાત વર્ગ:-સતત તણાવયુક્ત કામની સંભાવના.
  • વેપારી વર્ગ:-મહત્વના કામકાજ સફળ થાય.
  • પારિવારિક વાતાવરણ:- અકસ્માત પડવા વાગવાથી સંભાળવું.
  • શુભ રંગ:- નારંગી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- અંતઃકરણમાં અજંપો રહે.
  • લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ સતાવે.
  • પ્રેમીજનો :- વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :- ખટપટ થવાની સંભાવના.
  • વેપારીવર્ગ :- મુશ્કેલી દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-વાતોમાં અન્યના ભરોસે ન ચાલવું.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક ગુંચના સંજોગ.
  • લગ્નઈચ્છુક :- ચિંતા હટતી જણાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ બને.
  • નોકરિયાત વર્ગ:- પરિસ્થિતિ સુધરે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો સફળ થતા જણાય.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:નાણાભીડના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા બનેલી રહે.
  • પ્રેમીજનો:- અવરોધ વિઘ્ન ચિંતા રખાવે.
  • નોકરિયાત વર્ગ:-વિપરીત સંજોગમાં સ્વસ્થતા ટકાવવી.
  • વ્યાપારી વર્ગ:નાણાકીય પ્રશ્ન સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજથી વિચારીને નિર્ણય લેવા.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :- યોગ વિલંબિત લાગે.
  • પ્રેમીજનો:- ધાર્યું ના થતા વ્યાકુળતા રહે.
  • નોકરિયાતવર્ગ:- સાનુકૂળ સંજોગ.
  • વેપારીવર્ગ:- સાનુકૂળ તક સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- સ્વસ્થતા ટકાવવી.
  • લગ્નઈચ્છુક :-અંતરાય દૂર થતી જણાય.
  • પ્રેમીજનો :-વિલંબિત લાગે.
  • નોકરિયાતવર્ગ :- કામચલાઉ નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:- સાનુકૂળ તક મળે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક સ્વસ્થતા ટકાવી શકો.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:- વિલંબ જણાય.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા સુલજાવી શકો.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:-મનની મુંજવણ દૂર થતી જણાય.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :- વિલંબ જણાય.
  • પ્રેમીજનો:- અવરોધ વિઘ્નના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળતાના સંજોગ.
  • વેપારીવર્ગ:- સમસ્યા સુલજાવી શકો.
  • પારિવારિકવાતાવરણ:-સમસ્યાનો હલ મળે.
  • શુભરંગ:- નીલો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગુંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- મહત્વના સમાચાર મળે.
  • પ્રેમીજનો:- સંયમ પૂર્વક સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- નોકરી અંગે સાનુકૂળતા.
  • વેપારી વર્ગ:- વ્યવસાયિક પ્રયત્ન ફળદાયી.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તકની આશા ફળતી લાગે.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ