તારીખ ૧૨-૦૬-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
- તિથિ :- બીજ ૨૦:૧૯ સુધી.
- વાર :- શનિવાર
- નક્ષત્ર :- આર્દ્રા ૧૬:૫૮ સુધી.
- યોગ :- ગંડ ૦૯:૧૩ સુધી.
- કરણ :- બાલવ ,કૌલવ.
- સૂર્યોદય :-૦૫:૫૭
- સૂર્યાસ્ત :-૧૯:૧૯
- ચંદ્ર રાશિ :-મિથુન
- સૂર્ય રાશિ :-વૃષભ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગુંચ સર્જાય.
- લગ્નઈચ્છુક :-ઈચ્છા પાર પડતી જણાય.
- પ્રેમીજનો:- નકારાત્મક વિચાર/સંજોગ સર્જાય.
- નોકરિયાત વર્ગ:-અવરોધ ના સંજોગ.
- વેપારીવર્ગ:-શાંતિથી સમય પસાર કરવો.
- પારિવારિકવાતાવરણ:- નવું કઈક કરવાની ઈચ્છા જાગે.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:- ખર્ચ માં વૃદ્ધિ ની શક્યતા.
- લગ્નઈચ્છુક :-લાભદાયી તક.
- પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાતના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય.
- વેપારીવર્ગ:- સમસ્યાનું નિવારણ મળે.
- પારિવારિકવાતાવરણ:- ચિંતા અશાંતિના વાદળ વિખરાય.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- સાનુકૂળ સંજોગ સર્જાય.
- લગ્નઈચ્છુક :- મનોઇચ્છા પૂર્ણ થતી જણાય.
- પ્રેમીજનો:- લવમેરેજ ના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-જરૂરત મુજબ પગાર ન હોય.
- વેપારીવર્ગ:- ખર્ચ વ્યયના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-આવકનો મોટો હિસ્સો ચૂકવવામાં જતો જણાય.
- શુભરંગ:- લીલો
- શુભ અંક:- ૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.
- લગ્નઈચ્છુક :-બોજ હળવો બને.
- પ્રેમીજનો:- પ્રયત્નથી સાનુકૂળતા.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા નિવારવી.
- વેપારી વર્ગ:-વ્યસ્ત બની સમાધાનકારી બનવું.
- પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.
- શુભ રંગ:- નારંગી
- શુભ અંક:- ૫
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-વિવાહ અંગે ચિંતા ઉલજન દૂર થતી જણાય.
- પ્રેમીજનો :- વિલંબથી મિલનની સંભાવના.
- નોકરિયાત વર્ગ :- કર્મચારીની મતભેદ નિવારવા.
- વેપારીવર્ગ :- વ્યવસાયિક બાબત ગુચવાય.
- પારિવારિક વાતાવરણ:-સ્નેહીના સહયોગથી સાનુકૂળતા.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :- સમસ્યામાં રાહતના સંજોગ.
- પ્રેમીજનો:-મન હળવું બનતું જણાય.
- નોકરિયાત વર્ગ:- નિરાશા દૂર થતી જણાય.
- વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ.
- પારિવારિક વાતાવરણ:- મનોવ્યથા ચિંતાનો બોજ હળવો બને.
- શુભ રંગ:- ગ્રે
- શુભ અંક:- ૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ભાગ્ય યોગે સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
- પ્રેમીજનો:- અંજપો રહે.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં નવી તક.
- વ્યાપારી વર્ગ:પ્રગતિકારક સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવા.
- શુભ રંગ:- સફેદ
- શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ :-
- સ્ત્રીવર્ગ:- માનસિક વ્યગ્રતા.
- લગ્નઈચ્છુક :- સાનુકૂળ તકના સંજોગ.
- પ્રેમીજનો:- ચિંતાનો માહોલ.
- નોકરિયાતવર્ગ:- સમાધાનકારી બનવું.
- વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રયત્નો વધારવા.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સંજોગ સુધરતાં જણાય.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-તકના સંજોગ.
- પ્રેમીજનો :- મુલાકાત વિલંબિત રહે.
- નોકરિયાતવર્ગ :- ઉલજન ભર્યો માહોલ.
- વેપારીવર્ગ:- ધારણા મુજબનાં કાર્ય થાય નહિ.
- પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
- શુભરંગ:- પોપટી
- શુભઅંક:- ૨
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:- ગૃહજીવનાં પ્રશ્નો પેચીદા બને.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો છોડવા નહિ.
- પ્રેમીજનો:- સાનુકૂળતા બને.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બનતી જણાય.
- વેપારીવર્ગ:-ખર્ચ ખરીદી પર કાબૂ જરૂરી.
- પારિવારિકવાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળવાના સંજોગ.
- શુભ રંગ :- ભૂરો
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- દિવસ શુભ રહે.
- લગ્નઈચ્છુક :-વાત શક્ય બનવાની સંભાવના.
- પ્રેમીજનો:-અવસરની તક સર્જાય.
- નોકરિયાત વર્ગ:- આશંકા યુક્ત નોકરી.
- વેપારીવર્ગ:- પ્રગતિકારક પ્રયત્નો ફળદાયી બને.
- પારિવારિકવાતાવરણ:-વિપરીત સંજોગ.ધીરજથી આગળ વધવું.
- શુભરંગ:- વાદળી
- શુભઅંક:- ૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:- સમસ્યા અંગે ધીરજ રાખવી.
- લગ્નઈચ્છુક :- સમસ્યા બનેલી રહે.
- પ્રેમીજનો:- વિરહના સંજોગ.
- નોકરિયાત વર્ગ:-નવી સારી નોકરી મળવાની સંભાવના.
- વેપારી વર્ગ:- વ્યવસાયમાં ધીમી પ્રગતિ.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
- શુભ રંગ :- નારંગી
- શુભ અંક:-૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,