તારીખ ૧૩-૦૫-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
- તિથિ :- બીજ ૨૯:૪૦ સુધી.
- વાર :- ગુરૂવાર
- નક્ષત્ર :- રોહિણી ૨૯:૪૬ સુધી.
- યોગ :- અતિગંડ ૨૪:૫૧ સુધી.
- કરણ :- બાલવ,કૌલવ.
- સૂર્યોદય :-૦૬:૦૪
- સૂર્યાસ્ત :-૧૯:૦૭
- ચંદ્ર રાશિ :- વૃષભ
- સૂર્ય રાશિ :- મેષ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનતા જણાય.
- પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ બનેલા રહે.
- નોકરિયાત વર્ગ:-ખટપટના સંજોગ.
- વેપારીવર્ગ:-નાણાંકીય તકલીફ રહી શકે.
- પારિવારિકવાતાવરણ:- ખર્ચ વ્યય વધતા જણાય.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
- પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ.
- નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવરવી.
- વેપારીવર્ગ:- વ્યવસાયિક કસોટી થાય.
- પારિવારિકવાતાવરણ:- મુંજવણના ઉકેલની સંભાવના.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૪
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:- ખર્ચ વ્યયના સંજોગ.
- લગ્નઈચ્છુક :- ધીરજથી સાનુકૂળતા.
- પ્રેમીજનો:- પ્રવાસ,મોજ,મજા.
- નોકરિયાત વર્ગ:-અવરોધના સંજોગ.
- વેપારીવર્ગ:- લાભ આશાસ્પદ સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ હટતા જણાય.
- શુભરંગ:- લીલો
- શુભ અંક:- ૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવો.
- લગ્નઈચ્છુક :- ખટપટ અવરોધ રહી શકે.
- પ્રેમીજનો:- છલકપટથી સંભાળવું.
- નોકરિયાત વર્ગ:-પ્રશ્ન પેચીદો બને.
- વેપારી વર્ગ:-સ્નેહીની મદદ મળી રહે.
- પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિ પર કાબુ મેળવવો.
- શુભ રંગ:- પીળો
- શુભ અંક:- ૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ન હલ થતો જણાય.
- લગ્નઈચ્છુક :- ખટપટ અવરોધ આવે.
- પ્રેમીજનો :-છળ કપટથી સંભાળવું
- નોકરિયાત વર્ગ :-જવાબદારી નિભાવવામાં સરળતા રહે.
- વેપારીવર્ગ :- વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
- પારિવારિક વાતાવરણ:-તક મળે ઝડપી લેવી.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:- ધાર્યુ કામ અટકતું લાગે.
- લગ્નઈચ્છુક :- વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-લાગણી દુભાવવાના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- મુશ્કેલીનો ઉપાય મળે.
- વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ બને.
- પારિવારિક વાતાવરણ:-ભાગ્યના સહયોગે સાનુકૂળતા.
- શુભ રંગ:- ગ્રે
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
- લગ્નઈચ્છુક :-સંયમિત આશા ફળતી જણાય.
- પ્રેમીજનો:- સાનુકૂળતા બનતી જણાય.
- નોકરિયાત વર્ગ:-સફળતાના સંજોગ ધીરજ રાખવી.
- વ્યાપારી વર્ગ:-સંતાનથી સાનુકૂળતા મળે.
- પારિવારિક વાતાવરણ:-ખર્ચ-ખરીદી નાથવા.મૂંઝવણ દૂર થશે.
- શુભ રંગ:- વાદળી
- શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જાળવવી.
- લગ્નઈચ્છુક :- સમસ્યાનો હલ મળે.
- પ્રેમીજનો:- અવરોધ મનમુટાવ રહે.
- નોકરિયાતવર્ગ:- અકસ્માતથી સાવધ રહેવું.
- વેપારીવર્ગ:- સફળતાની તક રહે.
- પારિવારિક વાતાવરણ:-કાર્યબોજ વધતો લાગે.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૭
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
- લગ્નઈચ્છુક :-જીદ મમતથી અડચણ.
- પ્રેમીજનો :- અક્કડ વલણથી અવરોધ આવે.
- નોકરિયાતવર્ગ :- મૂંઝવણ યથાવત રહે.
- વેપારીવર્ગ:-મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ થાય.
- પારિવારિક વાતાવરણ:-નાણાકીય મુશ્કેલી જણાય.
- શુભરંગ:- સફેદ
- શુભઅંક:- ૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થાય.
- લગ્નઈચ્છુક :-સમાધાનકારી બનવું.
- પ્રેમીજનો:- સાનુકૂળ મિલન-મુલાકાત.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
- વેપારીવર્ગ:-યોગ્ય તકની આશા ફળતી લાગે.
- પારિવારિકવાતાવરણ:-વિચારીને નિર્ણય લેવો હિતદાયક રહે.
- શુભ રંગ :- નીલો
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
- લગ્નઈચ્છુક :- અવરોધ યથાવત રહે.
- પ્રેમીજનો:- અંતરાયના સંજોગ.
- નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરીના સંજોગ.
- વેપારીવર્ગ:-અવરોધ તંગદિલી થી બેચેની રહે.
- પારિવારિકવાતાવરણ:-મુશ્કેલી નો ઉપાય મળે.
- શુભરંગ:- ભૂરો
- શુભઅંક:- ૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.
- લગ્નઈચ્છુક :- પ્રયત્ન સફળ બને.
- પ્રેમીજનો:- પ્રશ્ન હલ થાય.
- નોકરિયાત વર્ગ:- ધીરજથી સાનુકૂળતા વધશે.
- વેપારી વર્ગ:- ધીરજની કસોટી થાય.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બનતા જણાય.પ્રશ્ન હલ થાય.
- શુભ રંગ :- જાંબલી
- શુભ અંક:-૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,