13.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૩-૦૧-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) કૃષ્ણપક્ષ

તિથિ :- અમાસ ૧૦:૩૨ સુધી.

વાર :- બુધવાર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા ૨૯:૨૯ સુધી.

યોગ :- હર્ષણ ૨૪:૧૬ સુધી

કરણ :- નાગ ૧૦:૩૨ સુધી. કિંસ્તુઘ્ન.

સૂર્યોદય :-૦૭:૨૦

સૂર્યાસ્ત :-૧૮:૧૫

ચંદ્ર રાશિ :- ધન ૧૨:૦૮ સુધી. ત્યારબાદ મકર.

સૂર્ય રાશિ :- ધન

વિશેષ :- ધનુર્માસ સમાપ્તિ. પાવાગઢ યાત્રા.

મકરસંક્રાંતિનું – વાહન,ફળ,દાન

આ વર્ષે મકરસંક્રાંતિ નું વાહન સિંહ છે.ઉપવાહન હાથી છે.સફેદ વસ્ત્રો ધારણ કરેલ છે.હાથમાં ભુુશુંડી બંધુક લીધેલ છે.ઉંમરમાં બાલા (નાનુંબાળક) છે.અને બેઠેલી છે.સુગંધ માટે પુન્નાગનું ફુલ (ચંપો)લીધું છે.અનાજ ખાય છે. દેવજાતી છે.આભૂષણાર્થે પ્રવાલ ધારણ કરેલ છે.વાર સનામ નંદા અને નક્ષત્રનામ મહોદરિ(સ્થિરા) સમુદાય મુહુર્ત ૩૦ સામ્યાર્ધ છે. પશ્ચિમમાંથી આવી પૂર્વ તરફ ગમન કરે છે.મુખ ઉત્તરમાં અને અગ્નિ ખૂણા તરફ જોઈ રહી છે.

ફળ -સિંહ,હાથી કે વનના પશુઓને ત્રાસ થાય.સફેદ રંગના વસ્ત્રો, અનાજ,સોનું,પ્રવાલ વગેરે મોંઘા થાય.બંધુક જેવા શસ્ત્રો બનાવનારને ત્રાસ થાય.

દાન -સંક્રાંતિના પુણ્યકાળ જળથી સ્નાન કરાવું.તલનું તેલ શરીર પર લગાવવું.તલ નો હોમ કરવો.તલ મિશ્રિત પાણી પીવું.આમ છ પ્રકારે તલનો ઉપયોગ કરી યથાશક્તિ દાન કરવાથી દુઃખનો નાશ થાય છે.શિવજીની પૂજા અને સૂર્યભગવાનને દૂધનો અભિષેક કરવો.

વિશેષ માહિતી માટે સંપર્ક -૯૯૨૪૦૩૭૭૬૩.

પુણ્યકાળ -૧૪-૦૧-૨૦૨૧ ગુરૂવારના દિવસે સવારે ૦૮:૧૬ થી ૧૬:૧૬ સુધી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- મુંજવણ યથાવત રહે.

લગ્નઈચ્છુક :-બપોરબાદ સાનુકૂળ સમાચાર મળે.

પ્રેમીજનો:- મિલન અંગે સાવચેતી વર્તવી.

નોકરિયાત વર્ગ:-થોડી ધીરજ સાનુકૂળતા અપાવે.

વેપારીવર્ગ:-બપોર પછી સાનુકૂળતા વધેમ

પારિવારિકવાતાવરણ:- વિઘ્નનો અનુભવ થાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ધાર્યું ન થતા ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વાતોમાં સાવચેતી વર્તવી.

પ્રેમીજનો:- મનમુટાવથી સંભાળવું.

નોકરિયાત વર્ગ:-નોકરી અંગે હરિફનો સામનો થઈ શકે .

વેપારીવર્ગ:- સંજોગ સુધરતા જણાય.

પારિવારિકવાતાવરણ:- ધારણા બહારના સંજોગની સંભાવના.

શુભ રંગ:-પોપટી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- શંકા-કુશંકાથી દ્વિધા રહે.

લગ્નઈચ્છુક :- અડચણની સંભાવના રહે.

પ્રેમીજનો:- સાવચેતીથી વર્તવું.

નોકરિયાત વર્ગ:-નવી નોકરી વિલંબથી સંભવ.

વેપારીવર્ગ:- અડચણ બાદ સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.

શુભરંગ:- ભુરો

શુભ અંક:- ૩

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-મધ્યાહનબાદ સામાજિક સાનુકૂળતા

લગ્નઈચ્છુક :- વિધ્નનો અનુભવ થાય.

પ્રેમીજનો:- મુશ્કેલીનો હલ મળી શકે.

નોકરિયાત વર્ગ:-સારી નોકરી માટે ધીરજ રાખવી.

વેપારી વર્ગ:-આવક-જાવકના પાસા સમાન થતા જણાય.

પારિવારિક વાતાવરણ:- સાંસારીક/સામાજીક કાર્ય માં ધીરજ રાખવી.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૧

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- આરોગ્યનું પ્રશ્ન સતાવે.

લગ્નઈચ્છુક :- ચોકસાઈથી ચાલવું હિતાવહ.

પ્રેમીજનો :- સાનુકૂળ સંજોગ.

નોકરિયાત વર્ગ :- સાચું-ખોટું આરોપનામું થવાની સંભાવના.

વેપારીવર્ગ :-કર્જ, ઉધાર,ઉછીનું લેતા સાવચેતી વર્તવી.

પારિવારિક વાતાવરણ:-મધ્યાન બાદ ચિંતા ઉલજન બનેલી રહે

શુભ રંગ :-લાલ

શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.

લગ્નઈચ્છુક :-જોજો ખેંચ ખેંચમાં છેતરાતા નહીં.

પ્રેમીજનો:-શક્ય છે,વિશ્વાસઘાત થઈ શકે.

નોકરિયાત વર્ગ:- નોકરી જે છે તે જાળવી રાખો.

વેપારીવર્ગ:-ખર્ચ વ્યય વધતા જણાય.

પારિવારિક વાતાવરણ:-પ્રાસંગિક સંજોગ ખર્ચ વ્યય વધારે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૨

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- સ્નેહીનો સહયોગ સંભવ બને.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- એક ભૂલ નોકરી માટે ખતરો બની શકે.

વ્યાપારી વર્ગ: દુષ્કાળમાં અધિક ગફલતની સંભાવના.

પારિવારિક વાતાવરણ:- ચેતતો નર સદા સુખી.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-પરિસ્થિતિ યથાવત રહી શકે.

લગ્નઈચ્છુક :- મધ્યાન બાદ સાનુકૂળ પ્રત્યુત્તર મળે.

પ્રેમીજનો:- મુલાકાત આસાન રહે.

નોકરિયાતવર્ગ:- પ્રગતિ,બઢતી સંભવ રહે.

વેપારીવર્ગ:- મધ્યાન બાદ સાનુકૂળતા વધી શકે.

પારિવારિક વાતાવરણ:-ઉતાવળે કરેલું કામ નુકસાન કરાવે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ધાર્યા કામમાં વિલંબ રહે.

લગ્નઈચ્છુક :- મધ્યાન બાદ સાનુકૂળતા રહે.

પ્રેમીજનો :-આજ બોલતા કાલે કિટ્ટા જેવો અનુભવ સંભવ.

નોકરિયાતવર્ગ :- આજીવિકા માટે આંગણું છોડવું પડે.

વેપારીવર્ગ:- આવકના સ્ત્રોત વધે.

પારિવારિક વાતાવરણ:-ગફલત કે ચોરી ચપાટી થી નુકસાન સંભવ.ચેતવું.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ચિંતા,ઉચાટ ધીરજ ધરવી.

લગ્નઈચ્છુક :-સમાધાનથી સાનુકૂળતા સંભવ.

પ્રેમીજનો:- સભાનપણે તાંતણે બંધાવવું.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં સાવચેતી વર્તવી.

વેપારીવર્ગ:- બહારના ઓર્ડરથી સાનુકૂળતા.

પારિવારિકવાતાવરણ:- વિશ્વાસઘાતની સંભાવના.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- કસોટી થતી જણાય.

લગ્નઈચ્છુક :-સમાધાન કરવાથી વાત સંભવ બને.

પ્રેમીજનો:-સાનુકૂળ તક અવસરમાં બદલી શકો.

નોકરિયાત વર્ગ:- કામકાજ,સ્થાન ફેરબદલ થવાની સંભાવના.

વેપારીવર્ગ:- ધીરજના ફળ મીઠા.

પારિવારિકવાતાવરણ:-ધ્યેય પામવા થોડી ધીરજ રાખવી.

શુભરંગ:- જાંબલી

શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-નાણાભીડ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-આપની વચ્ચે અન્ય ગોઠવાતું જણાય

પ્રેમીજનો:-મુલાકાત માટે આજે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમાધાન કરવું પડે.

વેપારી વર્ગ:- રીસ્ક લેતા સંભાળવું.

પારિવારિક વાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.

શુભ રંગ :- પીળો

શુભ અંક:-૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ