13.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૩-૧૨-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) કૃષ્ણ પક્ષ
તિથિ :- ચતુર્દશી (ચૌદશ) ૨૪:૪૬ સુધી.
વાર :- રવિવાર
નક્ષત્ર :- અનુરાધા ૨૫:૪૨ સુધી.
યોગ :- સુકર્મા ૦૮:૧૮ સુધી. ધૃતિ ૨૮:૩૧ સુધી.
કરણ :- વિષ્ટી ૧૪:૨૦ સુધી. શકુની ૨૪:૪૬ સુધી.
સૂર્યોદય :-૦૭:૦૮
સૂર્યાસ્ત :-૧૭:૫૭
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
સૂર્ય રાશિ :- વૃશ્ચિક
વિશેષ :- શિવરાત્રી
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :- તક ચૂક્યા તેમણે ધીરજ ધરવી.
પ્રેમીજનો:- સાનુકૂળતાના સંજોગ બનતા જણાય.
નોકરિયાત વર્ગ:- પૂરતો કામકાજ ના હોય ચિંતા રહે.
વેપારીવર્ગ:-આજનો દિવસ અગત્યની કામગીરી માં પસાર થાય.
પારિવારિકવાતાવરણ:- મિલકત સંપત્તિના કામ અંગે ચિંતા જણાય.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૮
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- સમયને ઓળખીને ચાલવું હિતાવહ.
લગ્નઈચ્છુક:- કેટલીક છૂટછાટ લઈ સાનુકૂળતા બનાવી શકો.
પ્રેમીજનો:-અલગતા ચિંતા રખાવે.
નોકરિયાત વર્ગ:-આજીવિકા સંબંધી ચિંતા હળવી થાય.
વેપારીવર્ગ:-આજના દિવસે સામાજિક સમસ્યા નિવારી લેવી.
પારિવારિકવાતાવરણ:- સામાજિક અથવા પારિવારિક પ્રશ્નો ચિંતા રખાવે.
શુભ રંગ:- નારંગી
શુભ અંક :-૪
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:- નોકરી વ્યવસાય અંગે ચિંતા જણાય.
લગ્નઈચ્છુક :-છુપા વિરોધી થી સાવધ રહેવું.
પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા જણાય.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં કસોટી થતી જણાય.
વેપારીવર્ગ:- રજાના દિવસે પણ કામકાજ માં ધ્યાન આપવું પડે.
પારિવારિક વાતાવરણ:-પ્રયત્નથી સાનુકૂળતા પ્રાપ્ત થઈ શકે.
શુભરંગ:- લીલો
શુભ અંક:- ૬
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:- સંતાન અંગે ચિંતા સતાવે.
લગ્નઈચ્છુક :-વાતચીતમાં સાવચેતી આગળ વધવું.
પ્રેમીજનો:- મનમાં ગભરાટ બેચેની જણાય.
નોકરિયાત વર્ગ:- ધીરજના ફળ મીઠા.
વેપારી વર્ગ:-મિત્ર સહયોગ એને મળવાનો સંભવ બને.
પારિવારિક વાતાવરણ:- પ્રવાસનું આયોજન શક્ય બને.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૩
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની સમસ્યાનું નિવારણ કરવું.
લગ્નઈચ્છુક :- વાતોમાં અવરોધ જણાય.
પ્રેમીજનો :- વિરહના સંજોગ જણાય.
નોકરિયાત વર્ગ :-કામકાજ ના સ્થળે સમસ્યા ઘેરી બને.
વેપારીવર્ગ :- વ્યવસાય અંગે સાનુકૂળ સંજોગ જણાય.
પારિવારિક વાતાવરણ:- પ્રશ્નોનું નિરાકરણ કરવું શુભ રહે.
શુભ રંગ :- કેસરી
શુભ અંક :- ૭
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:- પ્રવાસનું આયોજન ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :- નસીબ ની મદદથી પ્રયત્નો સફળ થાય.
પ્રેમીજનો:- તણાવમાંથી મુક્તિ થાય.
નોકરિયાત વર્ગ:-નોકરીમાં ફેરબદલ શક્ય બને.
વેપારીવર્ગ:- ધાર્યા ફળ મેળવી શકો.
પારિવારિક વાતાવરણ:- ચિંતા અશાંતિ માંથી બહાર આવી શકો.
શુભ રંગ:- ભૂરો
શુભ અંક:- ૨
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સમસ્યાઓ ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :- નસીબ દગો ન આપે તે માટે પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો:- પ્રેમનો માર્ગ વિકટ બને.
નોકરિયાત વર્ગ:- ધીરજથી કામકાજ વધારવા.
વ્યાપારી વર્ગ: તેલ જુઓ તેલની ધાર જુઓ પછી આગળ વધો.
પારિવારિક વાતાવરણ:-માનસિક સ્વસ્થતા ટકાવી.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થતી જણાય.
લગ્નઈચ્છુક :- હાથ આવેલ સંજોગ જતાં રહે તે જોજો.
પ્રેમીજનો:- પ્રયત્નથી મુલાકાત શક્ય.
નોકરિયાતવર્ગ:-કાર્યક્ષેત્રે ઉપરથી તણાવ જણાય.
વેપારીવર્ગ:- નાણાભીડ.સકારાત્મક બનવું.
પારિવારિક વાતાવરણ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૧
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- પ્રતિકૂળતા.ધીરજ રાખવી.
લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી સાનુકૂળતા બને.
પ્રેમીજનો :- સ્વપ્ન સ્વપ્ન જ હોય સત્ય અલગ જ હોઈ શકે.
નોકરિયાતવર્ગ :- પ્રવાસ મુસાફરી ની સંભાવના.
વેપારીવર્ગ:- સકારાત્મકતા સાનુકૂળતા બનાવશે.
પારિવારિક વાતાવરણ:-અંગત પ્રશ્નોને લઇ ચિંતાનું આવરણ રહે.
શુભરંગ:- પીળો
શુભઅંક:- ૮
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-સાંસારિક સમસ્યા અજંપો રખાવે.
લગ્નઈચ્છુક :- પૂર્વાગ્રહોથી ચિંતા જણાય.
પ્રેમીજનો:- સંબંધોમા સમસ્યા ઉદ્ભવે.
નોકરિયાત વર્ગ:- કામકાજ નો પ્રશ્ન હલ થતો જણાય.
વેપારીવર્ગ:- આવકના સ્ત્રોત ખૂલતા જણાય.
પારિવારિકવાતાવરણ:- ઉતાવળા નિર્ણયો ચિંતા રખાવે.
શુભ રંગ :- નીલો
શુભ અંક:- ૫
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-સમસ્યા ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :-ધાર્યું ધણીનું થાય નસીબ આડે પાંદડું.
પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ.મુલાકાત શક્ય.
નોકરિયાત વર્ગ:- જવાબદારી સાથે કાર્યભાર બેચેની રખાવે.
વેપારીવર્ગ:-નાણાભીડનો અનુભવ.
પારિવારિકવાતાવરણ:- મિલકત સંપત્તિ ના કામો ચિંતા રખાવે.
શુભરંગ:- ગ્રે
શુભઅંક:-૯
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં મૂંઝવણ દૂર થાય.
લગ્નઈચ્છુક :- વાતોમાં પ્રતિકૂળતા જણાય.
પ્રેમીજનો:-પ્રેમ નામનો લાડુ આંતરિક વિખવાદ કરાવે.
નોકરિયાત વર્ગ:-નવી સારી નોકરી મળવાની સંભાવના.
વેપારી વર્ગ:- કાર્ય સફળ બને.
પારિવારિક વાતાવરણ:- સકારાત્મક બનવું પડે નાણાભીડ.
શુભ રંગ :- પોપટી
શુભ અંક:- ૬
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,