14.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૪-૦૩-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લ પક્ષ
  • તિથિ :- એકમ ૧૭:૦૮ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા ૨૬:૨૧ સુધી.
  • યોગ :- શુભ ૦૭:૪૧ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૫૦
  • સૂર્યાસ્ત :-૧૮:૪૬
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- કુંભ ૧૮:૦૪ સુધી. મીન

વિશેષ :- સંક્રાંતિ પુણ્યકાળ ૧૧:૩૯ થી ૧૮:૦૪ સુધી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-આપના યોગ વિલંબથી હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:-મનમુટાવના સંજોગ બને.
  • નોકરિયાત વર્ગ:-ઉપરીથી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-પ્રવાસથી લાભ થાય.
  • પારિવારિકવાતાવરણ:- જટિલ પ્રશ્નનો ઉકેલ મળે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ.ગૃહ વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સુધરતા જણાય.
  • પ્રેમીજનો:- અવરોધો બાદ મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં આવતો અવરોધ ચિંતા રખાવે.
  • વેપારીવર્ગ:- વ્યાપાર સંપત્તિના કામમાં સાનુકુળતા.
  • પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ સંજોગો રચાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-દિવસે શુભ રહે.
  • લગ્નઈચ્છુક :-સફળતાની તક મળે તેવા સંજોગ.
  • પ્રેમીજનો:-સમસ્યાથી સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-નવી સારી નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-ખર્ચ-વ્યય વધતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ યુક્ત દિવસ રહે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ નો સાથ સાનુકૂળતા પાવે.
  • પ્રેમીજનો:-સમસ્યા સુલજે.
  • નોકરિયાત વર્ગ:-કુનેહપૂર્વક નિભાવેલી જવાબદારી અથવા આવડતને લીધે પ્રગતિ થાય.
  • વેપારી વર્ગ:-સમય સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સહકાર મળે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:-૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-અશાંતિ યુક્ત દિવસ હોય મન બેચેન રહે.
  • લગ્નઈચ્છુક :-વાતની સફળતામાં વિલંબ વધે.
  • પ્રેમીજનો :- સારા સમયની તાકમાં રહેવું.
  • નોકરિયાત વર્ગ :- કામકાજનો બોજો જણાય.
  • વેપારીવર્ગ :- પરિસ્થિતિમાં બદલાવ થાય.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યામાંથી નીકળ્યા બાદ સફળતાની તક.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનની ચિંતા હળવી બને.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા જરૂરી.
  • પ્રેમીજનો:- મન આનંદિત રહે.
  • નોકરિયાત વર્ગ:-મજબૂત મનોબળ થી મુશ્કેલી પાર કરી શકો.
  • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો વધે.
  • પારિવારિક વાતાવરણ:- આર્થિક સગવડ ને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:
  • માનસિક ઉદ્વેગ રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અડચણ રહે.
  • પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:-શાંતિ સ્વસ્થતા ટકાવવી.
  • વ્યાપારી વર્ગ:-ધંધામાં કામકાજમાં વિલંબ થાય.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય,અકસ્માતથી સાવધ રહેવું.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :-શુભ સમાચાર પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:-સંજોગો બદલાતા જણાઈ.
  • નોકરિયાતવર્ગ:-બદલી-બઢતીના સંજોગો ઉદભવે.
  • વેપારીવર્ગ:-સકારાત્મકતા થી ચિંતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-કાર્યમાં સિદ્ધિ મળે.સંવાદિતા જળવાઈ.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- દિવસ શુભ શાંતિદાયક રહે.
  • લગ્નઈચ્છુક :-સફળતાની તક મળે.
  • પ્રેમીજનો :-અસમંજસ યથાવત રહે.
  • નોકરિયાતવર્ગ :- લાભની તક સારા સંજોગ.
  • વેપારીવર્ગ:-શત્રુ ભાઈ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થતી જણાય. પ્રવાસ ફળે.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ દિવસ રહે.
  • પ્રેમીજનો:-વિઘ્ન વિલન બને.
  • નોકરિયાત વર્ગ:-સમય બદલાવવાની રાહ જોવી.
  • વેપારીવર્ગ:-ચિંતા હળવી બને.
  • પારિવારિકવાતાવરણ:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:- પરિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થાય.
  • પ્રેમીજનો:-ઘણા સમયે થયેલી મુલાકાત આનંદ અપાવે.
  • નોકરિયાત વર્ગ:- કુનેહપૂર્વક નિર્ણય લેવાથી સમસ્યાનો હલ મળે.
  • વેપારીવર્ગ:-નાણાભીડ દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:-આર્થિક સમસ્યા હલ થાય.
  • શુભરંગ:- ગ્રે
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-તણાવમુક્તિ સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :- સંવાદ સંભવ થાય.
  • પ્રેમીજનો:- સારા સંજોગ મિલન કરાવે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં તણાવ દુર થાય.
  • વેપારી વર્ગ:- વ્યાવસાયિક પ્રશ્ન હલ થાય.
  • પારિવારિક વાતાવરણ:-જટિલ પ્રશ્નો હલ મળે.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:-૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ