14.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૪-૦૪-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- બીજ ૧૨:૫૦ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- ભરણી ૧૭:૨૪ સુધી.
  • યોગ :- પ્રીતિ ૧૬:૧૫ સુધી.
  • કરણ :- કૌલવ, તૈતુલ.
  • સૂર્યોદય :-૦૬:૨૨
  • સૂર્યાસ્ત :-૧૮:૫૬
  • ચંદ્ર રાશિ :- મેષ ૨૪:૧૧ સુધી. વૃષભ.
  • સૂર્ય રાશિ :- મેષ

વિશેષ :- આંબેડકર જયંતી, સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી ૧૨:૪૦,ચૈત્ર સંક્રાંતિ,કુંભમેળાનું તૃતીય શાહી સ્નાન.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખોટા ખર્ચ વ્યય થી સાવધ રહેવું.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સમીપ જણાય.
  • પ્રેમીજનો:-અવરોધથી સાવધ રહેજો.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-વધારાના રોકાણથી બચવું.
  • પારિવારિકવાતાવરણ:- તણાવ કસોટી યુક્ત સમય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-આપશે મતભેદ નિવારવા.
  • લગ્નઈચ્છુક :-આજના પ્રયત્ન ભાવિ બનાવશે.
  • પ્રેમીજનો:-મિલન ની સમસ્યા સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યાનું સમાધાન મળે.
  • વેપારીવર્ગ:-વિકલ્પ મળે.
  • પારિવારિકવાતાવરણ:- આપના પ્રયત્નો સફળતા સુધી દોરી જાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-અહમના ટકરાવ થી વાત વણસે.
  • પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ સમય મળે.
  • નોકરિયાત વર્ગ:-સારી પોસ્ટ મળવાની શક્યતા.
  • વેપારીવર્ગ:-જવાબદારી અંગે સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ સફળતાની તક.
  • શુભરંગ:-વાદળી
  • શુભ અંક:-૩

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા સતાવે.
  • લગ્નઈચ્છુક :-અંતરાય પાર કરી શકો.
  • પ્રેમીજનો:-મનમુટાવ થી સંભાળવું.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ કામકાજના સંજોગ.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-સંપત્તિના કામમાં પ્રગતિ થાય.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:-૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણમાંથી બહાર આવી શકો.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સાથ સાંપડે.
  • પ્રેમીજનો :-મુલાકાત અંગે કસોટી થતી જણાય.
  • નોકરિયાત વર્ગ :- ચિંતામાં રાહત જણાય.
  • વેપારીવર્ગ :-તણાવ દુર થાય.
  • પારિવારિક વાતાવરણ:-કાર્ય લાભમાં વિલંબ રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૯

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરવો.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનતાં જણાય.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ વરતાય.
  • નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ જણાય.
  • વેપારીવર્ગ:-ઋણ કરજની ચિંતા સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ.
  • પ્રેમીજનો:-અંતરાયના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-સારા પગાર ના સંજોગ.
  • વ્યાપારી વર્ગ:-સમસ્યા સુલજાવી શકશો.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતામાં રાહત રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબ મૂંઝવણ રખાવે.
  • પ્રેમીજનો:-દ્વિધા તણાવ રહે.
  • નોકરિયાતવર્ગ:-અવરોધ હટે.ચિંતા ટળે.
  • વેપારીવર્ગ:- તણાવ દુર થાય.
  • પારિવારિક વાતાવરણ:- આરોગ્ય અંગે ચિંતા રહે.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા વ્યથા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-તક મળે તે ઝડપી લેજો.
  • પ્રેમીજનો :- મુલાકાતમાં સાનુકૂળ વાતાવરણ મળે.
  • નોકરિયાતવર્ગ :-આવાગમનનો પ્રશ્ન સતાવે.
  • વેપારીવર્ગ:-અવરોધ સમસ્યા સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:-૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-મોડા વિવાહના સંજોગની સંભાવના.
  • પ્રેમીજનો:-મનોકામના પૂર્તિ સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:- આશાસ્પદ સંજોગ.
  • વેપારીવર્ગ:- દિવસ એકંદરે સારો રહે.
  • પારિવારિકવાતાવરણ:- જરૂરત નો વ્યવહાર સચવાય શકે.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:-૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-દ્વિધા યુક્ત સંજોગ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા સર્જાય.
  • પ્રેમીજનો:-પરિસ્થિતિ સંજોગો વિપરીત બને.
  • નોકરિયાત વર્ગ:- આર્થિક સંજોગ ચિંતા રખાવે.
  • વેપારીવર્ગ:-પ્રગતિકારક સંજોગ શક્ય બને.
  • પારિવારિકવાતાવરણ:- મનોકામના પૂર્તિ ના સંજોગો બને.
  • શુભરંગ:-વાદળી
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન બાદ સંજોગ બને.
  • પ્રેમીજનો:-કુનેહ પૂર્વક મુલાકાત શક્ય બને.
  • નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
  • વેપારી વર્ગ:-આર્થિક સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-ધારણા બહારના સંજોગ સમય પસાર કરવો.
  • શુભ રંગ :- પોપટ
  • શુભ અંક:- ૪

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ