14.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૪-૦૬-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ચોથ ૨૨:૩૫ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- પુષ્ય ૨૦:૩૭ સુધી.
  • યોગ :- ધ્રુવ ૦૯:૨૭ સુધી.
  • કરણ :- વણિજ,વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૫:૫૭
  • સૂર્યાસ્ત :-૧૯:૧૯
  • ચંદ્ર રાશિ :- કર્ક
  • સૂર્ય રાશિ :-વૃષભ ૩૦:૦૧ સુધી. મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -વિનાયક ચતુર્થી,ઉમા ચતુર્થી (બંગાળ ઓરિસ્સા),ગુરુ અર્જુનદેવ શહીદ દિવસ(શિખ)

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિવારિક સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-યોગ્ય અવસર પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:-સાવચેતી રાખવી.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યાનો ઉકેલ મળે.
  • વેપારીવર્ગ:-ધીરજથી આગળ વધવું.
  • પારિવારિકવાતાવરણ:- યોગ્ય તકની આશા ફળતી લાગે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિપરીત સંજોગ જણાય.
  • લગ્નઈચ્છુક :-યોગ સર્જાતા જણાય.
  • પ્રેમીજનો:-આયોજન શક્ય બને.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
  • વેપારીવર્ગ:-આર્થિક ઉપાર્જન શક્ય બને.
  • પારિવારિકવાતાવરણ:- મૂંઝવતા પ્રશ્નો હલ થતાં જણાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યામાં રાહત મળે.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં અવરોધ ઉભા થાય.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-અડચણ માં રાહત લાગે.
  • વેપારીવર્ગ:-ચિંતાના વાદળ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રસન્નતા સાનુકૂળતા સર્જાતા જણાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-યોગ્ય સંજોગો ઊભા થાય.
  • લગ્નઈચ્છુક :-અવસર શક્ય રહે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક પ્રયત્ન સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમતોલન થતું જણાય.
  • શુભ રંગ:- નારંગી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-વિશ્વાસે રહેવું નહીં.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ સંજોગ જણાય .
  • પ્રેમીજનો :- દિવસ સારો રહે.
  • નોકરિયાત વર્ગ :-વિવાદ ટાળવો.
  • વેપારીવર્ગ :-વ્યવસાય અર્થે પ્રવાસ મુસાફરી થાય.
  • પારિવારિક વાતાવરણ:-વધારાનો ખોટો ખર્ચ ટાળવો હિતાવહ.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
  • પ્રેમીજનો:-હિતશત્રુથી દબાણ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાનો બોજ હળવો બને.
  • વેપારીવર્ગ:-તણાવ મુક્ત રહી શકો.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજપૂર્વક નિર્ણય લેવા.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:કૌટુંબિક કાર્ય થઈ શકે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ બની રહે.
  • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યાનું નિવારણ કરવું હિતાવહ રહે.
  • વ્યાપારી વર્ગ:કાર્યમાં લાભ મળે.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ બનતાં લાગે.
  • પ્રેમીજનો:-અવરોધ ઊભા થાય.
  • નોકરિયાતવર્ગ:- પરિસ્થિતિમાં બદલાવ જણાય.
  • વેપારીવર્ગ:-મૂંઝવતો પ્રશ્ન હલ કરી શકો.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા હળવી બને.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-ચિંતા નો પ્રશ્ન હલ થતો જણાય.
  • પ્રેમીજનો :- મુલાકાતમાં સાનુકૂળતા મળે.
  • નોકરિયાતવર્ગ :-પ્રગતિની તક.
  • વેપારીવર્ગ:-કર્મચારીના પ્રશ્ન સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-મનોવ્યથા ચિંતા યથાવત રહે.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-શત્રુઓથી સાવધ રહેવું.
  • પ્રેમીજનો:-વિવાદથી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં પ્રગતિ થાય.
  • વેપારીવર્ગ:-કામદાર ની અપેક્ષા વધતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-લેણદાર નો તકાદો વધે.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અડચણ આવે.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- નવી સારી નોકરીની સંભાવના.
  • વેપારીવર્ગ:-ધીમી પ્રગતિ જણાય.
  • પારિવારિકવાતાવરણ:-આશાસ્પદ સંજોગ રહે.મહેનતનું ફળ મળે.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
  • પ્રેમીજનો:-અવરોધો દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્ન સફળ બને.
  • વેપારી વર્ગ:- વ્યવસાયિક તણાવ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક વ્યવસાયિક સંજોગ સાનુકૂળ બને.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ