14.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૪-૦૨-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :-માઘ માસ શુક્લ પક્ષ

તિથિ :- ત્રીજ ૨૬:૦૧ સુધી.

વાર :- રવિવાર

નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા ૧૬:૩૪ સુધી.

યોગ :- સિધ્ધ ૨૫:૧૩ સુધી

કરણ :- તૈતુલ,ગર.

સૂર્યોદય :-૦૭:૧૧

સૂર્યાસ્ત :-૧૮:૩૫

ચંદ્ર રાશિ :- કુંભ ૧૦:૧૧ સુધી. મીન

સૂર્ય રાશિ :- કુંભ

વિશેષ :- ઈસવીસન પૂર્વે ૨૬૯ ક્લોડિયસ બીજાના હુકમથી બલીવેદી પર ચડેલા સંત વેલેન્ટાઇન નો સ્મૃતિ દિન તરીકે ૧૪ મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે ઉજવાય છે. પરંતુ આજકાલ લોકોએ દિવસને વિકૃતિ અને આસક્તી યુક્ત બનાવી રહ્યા છે. જે ખરેખર નિર્દોષ ભાઈ-બહેન,ભાઈ-ભાઈ, બહેન-વડીલો વગેરે સાથે સાત્વિક પ્રેમ દિવસ હોય સાત્વિક રીતે જ મનાવવો જોઈએ.

સંદર્ભ – શતદલ પૂર્તિ ના આધારે

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-આશાસ્પદ પદ સંજોગ.મુલાકાત ફળે.

લગ્નઈચ્છુક :-ઇન્તજાર નો અંત થાય.

પ્રેમીજનો:-સ્વમાન/સન્માન સંબંધ જાળવવો.

નોકરિયાત વર્ગ:-ફરતું/ફિલ્ડના કામમાં મુશ્કેલી રહે.

વેપારીવર્ગ:- સાનુકૂળ લાભની તક.

પારિવારિકવાતાવરણ:- માનસિક સ્વસ્થતા જાળવવી.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં વિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બની રહે.

પ્રેમીજનો:- આશાનું કિરણ વરતાય.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરી સંભવ.

વેપારીવર્ગ:-આર્થિક પ્રશ્ન હલ થતો જણાય.

પારિવારિકવાતાવરણ:- મનની મૂંઝવણ દૂર થતી જણાય.

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-શુભ સંજોગ રચાતા જણાય.

લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળતો જણાય.

પ્રેમીજનો:- અવરોધ/વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:-સાનુકુળ યથાવત રહે.

વેપારીવર્ગ:-આર્થિક પ્રશ્ન હલ થતો જણાય.

પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ સંજોગ રચાતા જણાય.

શુભરંગ:-ગ્રે

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા જણાય.

લગ્નઈચ્છુક :-જન્મના ગ્રહયોગથી સાનુકૂળતા સંભવ.

પ્રેમીજનો:-દ્વિધા સમય પસાર થાય.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે સતર્કતા વર્તવી.

વેપારી વર્ગ:- આજે આપનો દિવસ સારો વિતે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા ઉલજન રખાવે.

શુભ રંગ:-જાંબલી

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-સ્વપ્ન સાકાર થવામાં અવરોધ આવે.

પ્રેમીજનો :- વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાત વર્ગ :-કામકાજમાંની સમસ્યા નિવારવી.

વેપારીવર્ગ :- પ્રયત્નો સફળ બને.

પારિવારિક વાતાવરણ:-માનસિક અજંપો રહે.ગેરસમજ ટાળવી.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :-૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા વધે.

પ્રેમીજનો:- ધીરજથી મિલન-મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:-અવરોધ દૂર થતો જણાય.

વેપારીવર્ગ:- મહેનતનું ફળ પ્રાપ્ત થાય.

પારિવારિક વાતાવરણ:- હરીફ/શત્રુની કારી ફાવે નહીં.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:પારિવારિક સમસ્યા સુધરતી જણાય.

લગ્નઈચ્છુક :-જીદ મમત થી વાત બગડે.

પ્રેમીજનો:-ગેરસમજ અલગાવ બનાવે.

નોકરિયાત વર્ગ:- સમસ્યાનું નિવારણ લાવવું.

વ્યાપારી વર્ગ:વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-હજુ પણ સમસ્યાના હલ માં વિલંબ જણાય.

લગ્નઈચ્છુક :- અવસર સંભવ બને.

પ્રેમીજનો:- મોજ મજા માણવામાં દિવસ વ્યતીત થાય.

નોકરિયાતવર્ગ:- પોતાના ધાર્યા મુજબ નોકરી મળવાની સંભાવના.

વેપારીવર્ગ:-વ્યવસાયિક મુરાદ સાકાર થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- સામાજિક પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૮

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા બને.

લગ્નઈચ્છુક :- થોડી ધીરજ હળવાશથી રહેવું.

પ્રેમીજનો :- મુલાકાત શક્ય રહે.

નોકરિયાતવર્ગ :- મનની ધારણા મુજબ નોકરી મળવાની સંભાવના.

વેપારીવર્ગ:- ધીમી પ્રગતિ જણાય.

પારિવારિક વાતાવરણ:-અંગત મુંઝવણ રહે.ગેરસમજ ટાળવી.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૧

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-કોઈ પણ ચિંતા વગર દિવસ પસાર થાય.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોમાં વૃદ્ધિ કરવી.

પ્રેમીજનો:- લાગણીઓ ઉપર કાબૂ રાખવો

નોકરિયાત વર્ગ:- વાતચીતમાં સંભાળવું.

વેપારીવર્ગ:- પ્રયત્નથી ઉન્નતિ સંભવ.

પારિવારિકવાતાવરણ:-ચિંતાના વાદળ હટે.પ્રયત્નો સફળ બને.

શુભ રંગ :-નીલો

શુભ અંક:-૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- મન દુઃખ થવાની સંભાવના.

લગ્નઈચ્છુક :- સમય વ્યતીત થતો જણાય.

પ્રેમીજનો:- આજનો દિવસ આપના માટે શુભ રહે.

નોકરિયાત વર્ગ:- નવી સારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.

વેપારીવર્ગ:- લાભદાયી તક અથવા સંજોગ સર્જાય.

પારિવારિકવાતાવરણ:- પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય.

શુભરંગ:-વાદળી

શુભઅંક:-૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- આવેશ ઉગ્રતા વધે નહીં તે જોવું.

લગ્નઈચ્છુક :-વાતો માં સુધારો થતો જણાય.

પ્રેમીજનો:-શંકા-કુશંકા છોડવી.

નોકરિયાત વર્ગ:-ભરોસે ના ચાલવું.નુકસાનની સંભાવના.

વેપારી વર્ગ:- વ્યાવસાયિક પ્રયત્નો ફળદાયી જણાય.

પારિવારિક વાતાવરણ:- મૂંઝવતો પ્રશ્ન હલ થાય.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ