15.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૫-૦૪-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ત્રીજ ૧૫:૨૯ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- કૃત્તિકા ૨૦:૩૩ સુધી.
  • યોગ :- આયુષ્માન ૧૭:૨૦ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૨૧
  • સૂર્યાસ્ત :-૧૮:૫૬
  • ચંદ્ર રાશિ :- વૃષભ.
  • સૂર્ય રાશિ :- મેષ

વિશેષ :- મત્સ્ય જયંતિ,ગૌરી તૃતીયા,આંદોલન તૃતીયા,મનોરથ તૃતીયા વ્રત.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-આવેશ બોલચાલમાં કાબુ જાળવવો.
  • લગ્નઈચ્છુક :-અક્કડ વલણ છોડવું.
  • પ્રેમીજનો:-અહમનો ટકરાવ થાય.
  • નોકરિયાત વર્ગ:-ગૂંચવણ યથાવત રહે.
  • વેપારીવર્ગ:-કાનૂની ગૂંચ ની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક સંજોગ સાનુકૂળ બને.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:-૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ શક્ય.
  • લગ્નઈચ્છુક :-આવતી તક ઝડપવી.
  • પ્રેમીજનો:- મોજ મજા મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-નોકરીના કામ અર્થે મુસાફરી થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક ઉલજન ભર્યા સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા માંથી બહાર આવી શકાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યાનો હલ મળે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થતો જણાય.
  • વેપારીવર્ગ:-બહારના ઓર્ડરથી સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા અજંપો દૂર થાય.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૬

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક ઉદ્વેગ જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી ના સંજોગ.
  • વેપારી વર્ગ:-લાભદાયી તક મળે.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહનો સહયોગ મળે.મનદુઃખ ની સંભાવના.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:-૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ દૂર ઠેલાતા જણાઈ.
  • પ્રેમીજનો :-મુલાકાત સાનુકૂળતા થી થઈ શકે.
  • નોકરિયાત વર્ગ :- ઉપરનો સહયોગ મળે.
  • વેપારીવર્ગ :-વ્યવસાયિક સંજોગોથી તણાવની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-અવરોધ દૂર થાય.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૩

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યય ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અન્ય ગોઠવણીથી સંજોગો બને.
  • પ્રેમીજનો:-અપયશ મળવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર ના સંજોગો બને.
  • વેપારીવર્ગ:-ધાર્યા કામકાજ ન થતા ચિંતા.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામ કાજ સફળ થાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ વાતાવરણ.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા ઉલજન રહે.
  • પ્રેમીજનો:-અવૈધ સંબંધથી સંભાળવું.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યામાં સુધારો મળે.
  • વ્યાપારી વર્ગ:-આવકનો મોટો હિસ્સો કરજ ચૂકવવામાં જતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-અપેક્ષા વધે માનસિક સંયમ જરૂરી.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:-૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ ઉકેલાઇ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી આવે.
  • પ્રેમીજનો:-સહમી સાથે અફેરની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-નોકરીમાં રંગીન વાતાવરણના સંજોગ.
  • વેપારીવર્ગ:- સંજોગ સુધરે મોજ-મજા થાય.
  • પારિવારિક વાતાવરણ:-અવૈધ સંબંધો મુશ્કેલી સર્જી શકે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મનમુટાવની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-યોગ સંજોગ બને.
  • પ્રેમીજનો :-મોજ મજા મુસાફરીની શક્યતા.
  • નોકરિયાતવર્ગ :-સામાજિક સંજોગોથી અડચણ આવે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-કરજ ઋણ લેવા પડે તેવા સંજોગો આવવાની સંભાવના.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:-૪

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :-ગઠજોડ થી સમસ્યા રહે.
  • પ્રેમીજનો:-મેરેજ માટે સ્નેહી વડીલોનો સહયોગ મળે.
  • નોકરિયાત વર્ગ:- પ્રશ્ન હલ કરી શકો.
  • વેપારીવર્ગ:- સાનુકૂળ વ્યવસાય મળે.
  • પારિવારિકવાતાવરણ:-આર્થિક સંજોગ સુધરે.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:-૭

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાન યુક્ત સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:-સાવચેતી સાનુકૂળતા આવે.
  • નોકરિયાત વર્ગ:- નોકરીમાં સમાધાનથી ચલાવવું પડે.
  • વેપારીવર્ગ:-નકારાત્મકતા છોડવી.
  • પારિવારિકવાતાવરણ:- સાનુકૂળ સફળતાના સંજોગ સર્જાય.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-શુભ સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-પરાક્રમ કરવા જરૂરી બને.
  • પ્રેમીજનો:-યોગ્યતા વિશ્વાસ જરૂરી રહે.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારી વર્ગ:-વ્યવસાયના નવા માર્ગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ વ્યય માં વધારો થાય.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ