15.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૫-૦૫-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ત્રીજ ૦૮:૦૧ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- મૃગશીર્ષ ૦૮:૪૭ સુધી.
  • યોગ :- ધૃતિ ૨૬:૨૮ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૦૨
  • સૂર્યાસ્ત :-૧૯:૦૭
  • ચંદ્ર રાશિ :- મિથુન
  • સૂર્ય રાશિ :- વૃષભ

વિશેષ :- વિનાયક ચતુર્થી.

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-કંઈક નવું આયોજન ગોઠવાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યના સહયોગે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- સાહસ કરતા સો વાર વિચારવુ .
  • નોકરિયાત વર્ગ:-સ્થાનફેર પરિવર્તન સંભવ.
  • વેપારીવર્ગ:- ઉલજન સતાવે .
  • પારિવારિકવાતાવરણ:- પારિવારિક પ્રશ્નો અંગે સાવધ રહેવું.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-કંઈક મૂંઝવણ યુક્ત સમય.
  • લગ્નઈચ્છુક :- સમસ્યા ઘેરાયેલી રહે.
  • પ્રેમીજનો:- મનમુટાવની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કેટલી ચિંતા દૂર થતી જણાય.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી ઋણ મળવાના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- અડચણ વચ્ચે સાનુકૂળ સંજોગ રહે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૨

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતર ટાળવા.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-સમસ્યાનું સમાધાન મળે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ સમાચાર મળે.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના કામમાં પ્રગતિ થાય.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ રચાઈ.
  • લગ્નઈચ્છુક :-અવસરની સફર સંભવ.
  • પ્રેમીજનો:- પ્રવાસ મોજ મજા ના સંજોગ .
  • નોકરિયાત વર્ગ:-કામ અર્થે પ્રવાસ થાય.
  • વેપારી વર્ગ:-વ્યવસાયિક પ્રવાસની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:- ખર્ચનો પ્રસંગ.અગત્યના કામ થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો :-સાનુકૂળ સંજોગ રચાય.
  • નોકરિયાત વર્ગ :-ગૂંચવણભર્યા સંજોગ સર્જાય.
  • વેપારીવર્ગ :-કેટલીક ઉલજન સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્ર ના સહયોગથી સાનુકૂળતા.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળ સંજોગ બની શકે.
  • પ્રેમીજનો:-ઉલઝન યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા ના સંજોગ.
  • વેપારીવર્ગ:- કેટલાક સંજોગોમાં સાનુકૂળતા રહે .
  • પારિવારિક વાતાવરણ:- સંપત્તિ વાહનના પ્રશ્ન હલ થતા જોવા મળે.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:- ૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પારિવારિક ઉલજનમાં રાહત રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગો બને.
  • પ્રેમીજનો:-ભાગ્યનો સહયોગ સાંપડે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ કામ મળી રહે.
  • વ્યાપારી વર્ગ:ભાગ્યનો સાથ મળે.
  • પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • લગ્નઈચ્છુક :-વિલંબની શક્યતા.
  • પ્રેમીજનો:-અંતરાય ના સંજોગ.
  • નોકરિયાતવર્ગ:-અવઢવ યુક્ત સમય રહે.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ વ્યવસાય રહે.
  • પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
  • પ્રેમીજનો :-આયોજન સફળ થતાં જણાય.
  • નોકરિયાતવર્ગ :- અનિશ્ચિતતા યથાવત્ રહે.
  • વેપારીવર્ગ:-લાભની આશા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ યથાવત રહે.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-આયોજન પાર પડતું જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યાના સંજોગ જણાય.
  • વેપારીવર્ગ:- વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય .
  • પારિવારિકવાતાવરણ:-કર્જ ઋણ પ્રાપ્ત કરી શકો.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:- પ્રવાસની સંભાવના.
  • વેપારીવર્ગ:-સંતાન થકી સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :- અડચણ ની સંભાવના.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા રચાય.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગો બને.
  • વેપારી વર્ગ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ