15.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૫-૦૭-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- પાંચમ ૦૭:૧૭ સુધી. છઠ ૩૦:૦૮ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ૨૭:૨૨ સુધી.
  • યોગ :- વરિયાન ૧૧:૪૪ સુધી.
  • કરણ :- બાલવ, કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૭
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- સિંહ ૦૯:૪૦ સુધી. કન્યા.
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ સ્કંદપંચમી, દ્વારિકાધીશ પાટોત્સવ(કાંકરોલી), વલ્લભાચાર્ય વૈકુંઠગમન,છઠ્ઠ ક્ષય તિથિ છે,કુમાર છઠ્ઠ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-બોલચાલમાં વિવેક જાળવવો.
  • લગ્નઈચ્છુક :-થોડા વિલંબ ની સંભાવના.
  • પ્રેમીજનો:-સમજદારીથી સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-કામકાજનું ભારણ રહે.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થતી લાગે.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યાનો હલ મળે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-આનંદમાં દિવસ પસાર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:-સાનુકુળતા બની રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાના વાદળો વિખરાય.
  • વેપારીવર્ગ:- પ્રયત્નો સફળ બનતા જણાઈ.
  • પારિવારિકવાતાવરણ:- પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:- વિલંબના સંજોગ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી મળે.
  • વેપારીવર્ગ:-નવા વેપાર અંગે વિચારણા ચાલે.
  • પારિવારિક વાતાવરણ:-મિલકત વાહન ના સંજોગ બને.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધ.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સમસ્યા સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-ફેરબદલીની સંભાવના.
  • વેપારી વર્ગ:-આર્થિક પ્રશ્ન હલ થાય.
  • પારિવારિક વાતાવરણ:-ખર્ચ જાળવવું હિતાવહ.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક કામકાજમાં પૂર્ણ ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-જીદ વ્યર્થ જણાય
  • પ્રેમીજનો :-મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ :-તણાવ દુર થાય.
  • વેપારીવર્ગ :-વ્યસ્તતા વધે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યાનો ઉકેલ મળે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાવધાનીથી ગોઠવણ કરવી.
  • પ્રેમીજનો:-અજંપો ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રગતિ થાય/આવકમાં વધારો થાય.
  • વેપારીવર્ગ:-સરકારી કાયદાકીય દખલ ના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ દૂર થાય.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ: સમસ્યા સોલ્વ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-ચિંતા યથાવત રહે.
  • પ્રેમીજનો:-પ્રવાસનું આયોજન થાય.
  • નોકરિયાત વર્ગ:-અકસ્માતથી સાવધ રહેવું.
  • વ્યાપારી વર્ગ:આશાસ્પદ દિવસ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-કામકાજ માટે વધુ પ્રયત્નો જરૂરી.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-સ્વસ્થતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ બને.
  • પ્રેમીજનો:- મદદ મેળવી શકો.
  • નોકરિયાતવર્ગ:-તણાવ કાર્યભાર વધે.
  • વેપારીવર્ગ:-સંજોગો સુધરતા લાગે.
  • પારિવારિક વાતાવરણ:-સ્વજનનો સહકાર પ્રાપ્ત થાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ યથાવત રહે.
  • પ્રેમીજનો :-અંતરાય આવે.
  • નોકરિયાતવર્ગ :-કામગીરીમાં અવરોધ આવે.
  • વેપારીવર્ગ:- પરેશાની ચિંતા વધે.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવતો પ્રશ્ન હલ થઈ શકે.
  • શુભરંગ:- ક્રીમ
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતામાં રાહત જણાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળતો લાગે.
  • પ્રેમીજનો:-વિવાદ થી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-માંગને પહોંચી ન વળાય.
  • વેપારીવર્ગ:-વ્યાપારમાં વૃદ્ધિ જણાય.
  • પારિવારિકવાતાવરણ:-વાહન સંપત્તિ નું ચુકવણું ચિંતા રખાવે.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનની સમસ્યા હલ કરવી.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા જણાય.
  • પ્રેમીજનો:-આશાસ્પદ સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ:-કામદાર નોકરનો પ્રશ્ન સતાવે.
  • પારિવારિકવાતાવરણ:-આર્થિક પરિસ્થિતિ વિપરીત જણાય.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સાનુકૂળ બને.
  • નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
  • વેપારી વર્ગ:- તણાવમાંથી મુક્તિ મળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બને.કામકાજમાં સરળતા રહે.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ