15.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૫-૧૨-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ

તિથિ :- પ્રતિપદા (એકમ) ૧૯:૦૯ સુધી.

વાર :- મંગળવાર

નક્ષત્ર :- મૂળ ૨૧:૩૩ સુધી.

યોગ :- ગંડ ૨૧:૩૩ સુધી.

કરણ :- કિંસ્તુઘ્ન ૦૮:૨૬ સુધી. બવ ૧૯:૦૯ સુધી. બાલવ ૨૯:૫૮ સુધી

સૂર્યોદય :-૦૭:૦૯

સૂર્યાસ્ત :-૧૭:૫૮

ચંદ્ર રાશિ :- ધન

સૂર્ય રાશિ :- વૃશ્ચિક ૨૧:૩૩ સુધી. ધન ૨૧:૩૩ થી ચાલું.

વિશેષ :- સૂર્ય વૃશ્ચિક રાશિમાં થી ધન રાશિમાં.સંક્રાંતિ પુણ્યકાળ ૧૨:૩૩ થી સૂર્યાસ્ત સુધી.

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ યથાવત રહે.

લગ્નઈચ્છુક :-ધીરજ બાદ પ્રયત્નોના શ્રી ચરણ કરવા.

પ્રેમીજનો:- શંકા-કુશંકા થી દ્વિધા રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીના ક્ષેત્રે વધુ મહેનત જરૂરી.

વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્નોથી ઉલઝન રહે.

પારિવારિકવાતાવરણ:- મૂંઝવણ જણાય.મન દુઃખ નો પ્રસંગ.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- સખી નો સહકાર સાનુકૂળતા અપાવે.

લગ્નઈચ્છુક:- સંજોગ સાકાર કરવાના પ્રયત્નો ફળે.

પ્રેમીજનો:-વિચાર્યા વગરના ભરેલા પગલા ચિંતા રખાવે.

નોકરિયાત વર્ગ:- સંજોગ નો સાથ મળે.મૂંઝવણ દૂર થાય.

વેપારીવર્ગ:- સમસ્યા હળવી બને.

પારિવારિકવાતાવરણ:- સામાજિક સમસ્યા ચિંતા રખાવે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :-૮

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- અકળામણ દૂર થાય.ધીરજ ધરવી.

લગ્નઈચ્છુક :- પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય.

પ્રેમીજનો:-ચિંતા હળવી બને.

નોકરિયાત વર્ગ:-પોતાની માન્યતા થી દૂર રહી સાનુકૂળતા બનાવી શકો.

વેપારીવર્ગ:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય.

પારિવારિક વાતાવરણ:- મકાન વાહન બાબતે ચિંતા જણાય.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૭

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-પોતાનો મ મત અને ઉંમર નો પ્રશ્ન ચિંતા રખાવે.

પ્રેમીજનો:-હાથના કર્યા હૈયે વાગે.સમજદારી નો ઉપયોગ કરવો.

નોકરિયાત વર્ગ:-આજીવિકાનો હલ મેળવવો.

વેપારી વર્ગ:-સફળતામાં વિલંબ જણાય. નાણાકીય મુશ્કેલી.

પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોમાં સંવાદિતા જાળવીને સાનુકૂળતા બને.

પ્રેમીજનો :- ચિંતા દૂર થાય.

નોકરિયાત વર્ગ :- સકારાત્મકતાથી હલ મળે.

વેપારીવર્ગ :- સાનુકૂળ તક નો ઉપયોગ વેપારમાં સરળતા રખાવે.

પારિવારિક વાતાવરણ:- મિલકત,ઉધાર,ઉછીના નો પ્રશ્ન હલ કરવો હિતાવહ.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૩

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળ બનતી જણાય.

લગ્નઈચ્છુક :- વાતોમાં અવસર સંભવ બને.

પ્રેમીજનો:-વિલંબથી સમસ્યા હલ થતી જણાય.

નોકરિયાત વર્ગ:-આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.

વેપારીવર્ગ:-અજંપો દૂર થાય.સાનુકૂળ તક.

પારિવારિક વાતાવરણ:-સંજોગ નો સાથ મળે.કાર્યસિદ્ધિ મળે.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રયત્નથી સાનુકૂળતા બનાવી શકો.

લગ્નઈચ્છુક :-ધારી વાતો માં વિલંબ સર્જાય તો જણાય.

પ્રેમીજનો:-ચિંતાનો ઉકેલ મળે.

નોકરિયાત વર્ગ:-આજીવિકા,ખર્ચ માટેની ચિંતા રહે.

વ્યાપારી વર્ગ:સકારાત્મક પ્રયત્નો સાનુકૂળતા અપાવે.

પારિવારિક વાતાવરણ:-અશાંતિ જણાઈ.આરોગ્ય જાળવવું.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા વર્તાય.

લગ્નઈચ્છુક :- પ્રયત્નો ફળદાયી બને.

પ્રેમીજનો:- મુલાકાત સંભવ બને.

નોકરિયાતવર્ગ:-સરકારી અથવા અર્ધસરકારી નોકરી ની સંભાવના.

વેપારીવર્ગ:-ઉઘરાણી મળે.આવકના સ્ત્રોત ખુલે.

પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :-સકારાત્મક રહેવાથી તણાવમાંથી મુક્તિ મળે.

પ્રેમીજનો :- મુલાકાત માટે યોગ્ય સમય તક મળી રહે.

નોકરિયાતવર્ગ :-ધાર્યા કામમાં અવરોધ વિલંબ આવી શકે.

વેપારીવર્ગ:- ખર્ચ-વ્યય વધતા જણાય.

પારિવારિક વાતાવરણ:-માંડવાળ અટકતું પ્રાપ્ત થવાની સંભાવના.

શુભરંગ:- ભૂરો

શુભઅંક:- ૯

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે વિલંબ થતો હોય પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:-ચિંતા હળવી બને.મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:-પ્રગતિ બઢતી સંભવ બને.

વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસ મુસાફરી ની સંભાવના.

પારિવારિકવાતાવરણ:-સંપત્તિ વાહન અંગે ગૂંચવણ સર્જાતી જણાય.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-ખર્ચનો પ્રસંગ.ધીરજની કસોટી થાય.

લગ્નઈચ્છુક :- વાતોમાં સાનુકૂળતા શક્ય બને.

પ્રેમીજનો:- મુલાકાત સંબંધી સાનુકૂળ તક.

નોકરિયાત વર્ગ:- પ્રમોશન પ્રગતિ સંભવ રહે.

વેપારીવર્ગ:-કેટલુંક કરજ માંડવાળ થવાની સંભાવના.

પારિવારિકવાતાવરણ:- ઓફિસ મકાનનું રીનોવેશન શક્ય બને.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:-૧

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ધીરજથી સાનુકૂળતા બની રહે

લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે વાત બને.

પ્રેમીજનો:- મુલાકાત ની મુરાદ સફળ બને.

નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે નોકરીમાં પ્રમોશન શક્ય બને.

વેપારી વર્ગ:- અટવાયેલા ફસાયેલા કામ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:-સંપત્તિ ફેરબદલ નવી સંભવ બને.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ