16.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૬-૦૩-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
  • તિથિ :- ત્રીજ ૨૧:૦૧ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- અશ્વિની અહોરાત્ર.
  • યોગ :- બ્રહ્મ ૦૮:૧૫ સુધી.
  • કરણ :- તૈતુલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૪૮
  • સૂર્યાસ્ત :-૧૮:૪૭
  • ચંદ્ર રાશિ :- મેષ
  • સૂર્ય રાશિ :- મીન

વિશેષ :- શ્રી રામકૃષ્ણ જયંતિ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રસન્નતા રહે.
  • લગ્નઈચ્છુક :-સારા સમાચાર પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત સરળ રહે.
  • નોકરિયાત વર્ગ:-રચનાત્મકતાની કદર થાય.
  • વેપારીવર્ગ:-જૂની સમસ્યા ઉકેલ કાઢવો.
  • પારિવારિકવાતાવરણ:- સાનુકૂળતા માટે સાલસ સ્વભાવ રહે તે જરૂરી.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-જતુ કરવાની ભાવના કામ લાગે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા.
  • પ્રેમીજનો:-મનોવ્યથા ચિંતા બનેલી રહે.
  • નોકરિયાત વર્ગ:-સહ કર્મચારી નો સહયોગ પ્રાપ્ત થાય.
  • વેપારીવર્ગ:-મળેલી તક હાથતાળી આપી શકે.
  • પારિવારિકવાતાવરણ:- નકારાત્મકતા છોડવી. પ્રવાસ ટાળવો.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ભાગ્યનો સહયોગ શુભ રહે.
  • લગ્નઈચ્છુક :-સારા સંજોગો ઉદ્ભવે.
  • પ્રેમીજનો:-મુલાકાત આસાનીથી સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી પ્રાપ્ત થાય.
  • વેપારીવર્ગ:-મિત્રોથી આર્થિક મદદ મળી રહે.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૨

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :-વિટંબણા બનેલી રહે.
  • પ્રેમીજનો:-જીદ મમત થી બચી શકો તો શુભ.
  • નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થાય.
  • વેપારી વર્ગ:-મહેનત/પ્રયત્ન સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:-૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પ્રસંગ અનુરૂપ સંજોગ બને.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો :- સ્વમાન ઘવાતું જણાય.
  • નોકરિયાત વર્ગ :- કાર્યભાર નું દબાણ સતાવે.
  • વેપારીવર્ગ :-કાનૂની અવરોધથી સમસ્યા રહે.
  • પારિવારિક વાતાવરણ:-કરજ રુણની ચિંતા સતાવે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૫

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-બેચેની વ્યથાથી ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-તક સર કે નહીં તે જોવું.
  • પ્રેમીજનો:- અવરોધ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્ન સફળ થવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-હરીફ થી ચેતવું હિતાવહ.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં રુકાવટ જણાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:સાવચેતીથી સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-તક સર કે નહીં તે જોવું.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગો રચાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધે.
  • વ્યાપારી વર્ગ:-ધીરજ રાખવી હિતાવહ.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-અક્કડતા છોડવી.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત થાય.
  • નોકરિયાતવર્ગ:-સહ કર્મચારી થી મતભેદ ટાળવા.
  • વેપારીવર્ગ:-લાભદાયી તક સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી બહાર આવવા પ્રયત્ન કરવા.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક મતભેદો ટાળવા.
  • લગ્નઈચ્છુક :-અવસર આંગણે દીપે.
  • પ્રેમીજનો :-સંજોગ સુધરે.
  • નોકરિયાતવર્ગ :-ધીરજની કસોટી થાય.
  • વેપારીવર્ગ:-તણાવયુક્ત સંજોગો.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગો.
  • પ્રેમીજનો:-પ્રયત્નો ફળદાયી બને.
  • નોકરિયાત વર્ગ:-આવકમાં સુધારો જણાય.
  • વેપારીવર્ગ:-નાણાકીય રાહત મળે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો સફળ થતાં લાગે.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-આપની વાત ગોઠવાઈ જવાની શક્યતા.
  • પ્રેમીજનો:-અવરોધ હટે ચિંતા ટળે.
  • નોકરિયાત વર્ગ:- સહયોગ પ્રાપ્ત થાય
  • વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • પારિવારિકવાતાવરણ:-ગુસ્સા પર કાબૂ રાખવો.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-જતુ કરવાની ભાવના થી સારું રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગો સુધરે.
  • પ્રેમીજનો:-સામાજિક સંજોગ ચિંતા રખાવે.
  • નોકરિયાત વર્ગ:-અવરોધો બાદ સફળતા મળે.
  • વેપારી વર્ગ:- આર્થિક સમસ્યા સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-અટવાતા કામકાજ સફળ થાય.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ