16.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૬-૦૪-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ચોથ ૧૮:૦૭ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- રોહિણી ૨૩:૪૧ સુધી.
  • યોગ :- સૌભાગ્ય ૧૮:૨૪ સુધી.
  • કરણ :- વિષ્ટિ.
  • સૂર્યોદય :-૦૬:૨૦
  • સૂર્યાસ્ત :-૧૮:૫૬
  • ચંદ્ર રાશિ :- વૃષભ.
  • સૂર્ય રાશિ :- મેષ

વિશેષ :- વિનાયક ચતુર્થી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યામાં સુધાર જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા યથાવત રહે.
  • પ્રેમીજનો:-મનનો ભાર હલકો થાય.
  • નોકરિયાત વર્ગ:-આળસ વધે.કાર્યભાર વધે.
  • વેપારીવર્ગ:-મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
  • પારિવારિકવાતાવરણ:- લાભદાયી તક સંજોગ સર્જાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થાય.
  • લગ્નઈચ્છુક :-આવેલો સમય ગુમાવશો નહી.
  • પ્રેમીજનો:- સાનુકુળતા રચાય.
  • નોકરિયાત વર્ગ:-ખર્ચ ની સમસ્યા સતાવે.
  • વેપારીવર્ગ:-વધારા નું રોકાણ ચિંતા રખાવે.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-આવેશ ઉતાવળ ઉપર લગામ રાખવી.
  • લગ્નઈચ્છુક :-ચિંતાના વાદળો વિખેરાતા લાગે.
  • પ્રેમીજનો:-વિવાહ ના સંજોગો બને.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં ગભરાટ કે ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-વેપારમાં સાનુકૂળ સંજોગ રચાય.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસે તો તે જોવું.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૨

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-વાતોમાં ઉલજન યથાવત રહે.
  • પ્રેમીજનો:-કોઈ પ્રપોઝ કરી શકે છે.
  • નોકરિયાત વર્ગ:-પ્રમોશન બદલીની શક્યતા.
  • વેપારી વર્ગ:- પ્રયત્ન સફળ બને .
  • પારિવારિક વાતાવરણ:-અગત્યના કામ થાય.શત્રુ ભય દૂર થાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:-૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા યુક્ત સમય.
  • લગ્નઈચ્છુક :-વિપરીત સમય રાહ જોવી.
  • પ્રેમીજનો :-ઉંમરનો જોશ જુસ્સો સાવધ રહેવું.
  • નોકરિયાત વર્ગ :-દ્વિધા યુક્ત વાતાવરણ મળે.
  • વેપારીવર્ગ :-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામમાં પ્રગતિ સાનુકૂળતા.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:-માન ન માન મૈં તેરા મહેમાન જેવો ન બને તે જોવું.
  • નોકરિયાત વર્ગ:-પદભાર મળે.
  • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો વધે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક સંયમ જરૂરી.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમસ્યાનો ઉકેલ મળે.
  • લગ્નઈચ્છુક :-થોડા વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર નો દબાણ વધે.
  • વ્યાપારી વર્ગ:-ખર્ચ-ખરીદી ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:-૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ બાબતથી આનંદ રહે.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
  • નોકરિયાતવર્ગ:-કાર્યભાર ની જવાબદારી વધે.
  • વેપારીવર્ગ:- વેપારમાં પ્રગતિ ના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :-પ્રયાસ ફળતા જણાય.
  • પ્રેમીજનો :-અજંપા યુક્ત વાતાવરણ રહે.
  • નોકરિયાતવર્ગ :-જવાબદારી દ્વિધા રખાવે.
  • વેપારીવર્ગ:-સંજોગ સુધરે.કાર્ય લાભ થાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ઉલજનમાં રાહત રહે.
  • લગ્નઈચ્છુક :-વાતોમાં સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-સમસ્યાનો ઉકેલ મળે.
  • નોકરિયાત વર્ગ:- બદલીના સંજોગ.
  • વેપારીવર્ગ:- આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિકવાતાવરણ:-અગત્યના કામ થાય.સંપત્તિના કામ થાય.
  • શુભ રંગ :- ગ્રે
  • શુભ અંક:-૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો .
  • લગ્નઈચ્છુક :- સંજોગ માં વિલંબ જણાઈ.
  • પ્રેમીજનો:-જોશ અને જુસ્સો ભૂલ કરાવી શકે.
  • નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ:- પ્રતિકૂળતા/સમસ્યામાં રાહત ના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક કામમાં સાનુકૂળતા રહે.
  • શુભરંગ:-ક્રીમ
  • શુભઅંક:-૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવન માં ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:- અકસ્માતના સંજોગ ધીરજ રાખવી.
  • વેપારી વર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-લાભ અટકતો લાગે.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ