તારીખ ૧૬-૦૪-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
- તિથિ :- ચોથ ૧૮:૦૭ સુધી.
- વાર :- શુક્રવાર
- નક્ષત્ર :- રોહિણી ૨૩:૪૧ સુધી.
- યોગ :- સૌભાગ્ય ૧૮:૨૪ સુધી.
- કરણ :- વિષ્ટિ.
- સૂર્યોદય :-૦૬:૨૦
- સૂર્યાસ્ત :-૧૮:૫૬
- ચંદ્ર રાશિ :- વૃષભ.
- સૂર્ય રાશિ :- મેષ
વિશેષ :- વિનાયક ચતુર્થી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-સમસ્યામાં સુધાર જણાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા યથાવત રહે.
- પ્રેમીજનો:-મનનો ભાર હલકો થાય.
- નોકરિયાત વર્ગ:-આળસ વધે.કાર્યભાર વધે.
- વેપારીવર્ગ:-મૂંઝવતો પ્રશ્ન હલ થાય.
- પારિવારિકવાતાવરણ:- લાભદાયી તક સંજોગ સર્જાય.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:-૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થાય.
- લગ્નઈચ્છુક :-આવેલો સમય ગુમાવશો નહી.
- પ્રેમીજનો:- સાનુકુળતા રચાય.
- નોકરિયાત વર્ગ:-ખર્ચ ની સમસ્યા સતાવે.
- વેપારીવર્ગ:-વધારા નું રોકાણ ચિંતા રખાવે.
- પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક :- ૫
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-આવેશ ઉતાવળ ઉપર લગામ રાખવી.
- લગ્નઈચ્છુક :-ચિંતાના વાદળો વિખેરાતા લાગે.
- પ્રેમીજનો:-વિવાહ ના સંજોગો બને.
- નોકરિયાત વર્ગ:-કામકાજમાં ગભરાટ કે ચિંતા રહે.
- વેપારીવર્ગ:-વેપારમાં સાનુકૂળ સંજોગ રચાય.
- પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસે તો તે જોવું.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:-૨
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કાર્ય અંગે સાનુકૂળતા.
- લગ્નઈચ્છુક :-વાતોમાં ઉલજન યથાવત રહે.
- પ્રેમીજનો:-કોઈ પ્રપોઝ કરી શકે છે.
- નોકરિયાત વર્ગ:-પ્રમોશન બદલીની શક્યતા.
- વેપારી વર્ગ:- પ્રયત્ન સફળ બને .
- પારિવારિક વાતાવરણ:-અગત્યના કામ થાય.શત્રુ ભય દૂર થાય.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક:-૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-મનોવ્યથા યુક્ત સમય.
- લગ્નઈચ્છુક :-વિપરીત સમય રાહ જોવી.
- પ્રેમીજનો :-ઉંમરનો જોશ જુસ્સો સાવધ રહેવું.
- નોકરિયાત વર્ગ :-દ્વિધા યુક્ત વાતાવરણ મળે.
- વેપારીવર્ગ :-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
- પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામમાં પ્રગતિ સાનુકૂળતા.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :-૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
- પ્રેમીજનો:-માન ન માન મૈં તેરા મહેમાન જેવો ન બને તે જોવું.
- નોકરિયાત વર્ગ:-પદભાર મળે.
- વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો વધે.
- પારિવારિક વાતાવરણ:-માનસિક સંયમ જરૂરી.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:-૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:- સમસ્યાનો ઉકેલ મળે.
- લગ્નઈચ્છુક :-થોડા વિલંબના સંજોગ.
- પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર નો દબાણ વધે.
- વ્યાપારી વર્ગ:-ખર્ચ-ખરીદી ચિંતા રખાવે.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભ રંગ:-ક્રીમ
- શુભ અંક:-૪
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રશ્નો હલ થાય.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ બાબતથી આનંદ રહે.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
- નોકરિયાતવર્ગ:-કાર્યભાર ની જવાબદારી વધે.
- વેપારીવર્ગ:- વેપારમાં પ્રગતિ ના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-ચેતતો નર સદા સુખી.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
- લગ્નઈચ્છુક :-પ્રયાસ ફળતા જણાય.
- પ્રેમીજનો :-અજંપા યુક્ત વાતાવરણ રહે.
- નોકરિયાતવર્ગ :-જવાબદારી દ્વિધા રખાવે.
- વેપારીવર્ગ:-સંજોગ સુધરે.કાર્ય લાભ થાય.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભરંગ:- નારંગી
- શુભઅંક:-૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ચિંતા ઉલજનમાં રાહત રહે.
- લગ્નઈચ્છુક :-વાતોમાં સાનુકૂળતા રહે.
- પ્રેમીજનો:-સમસ્યાનો ઉકેલ મળે.
- નોકરિયાત વર્ગ:- બદલીના સંજોગ.
- વેપારીવર્ગ:- આશાસ્પદ સંજોગ રહે.
- પારિવારિકવાતાવરણ:-અગત્યના કામ થાય.સંપત્તિના કામ થાય.
- શુભ રંગ :- ગ્રે
- શુભ અંક:-૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો .
- લગ્નઈચ્છુક :- સંજોગ માં વિલંબ જણાઈ.
- પ્રેમીજનો:-જોશ અને જુસ્સો ભૂલ કરાવી શકે.
- નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમસ્યા નિવારવી.
- વેપારીવર્ગ:- પ્રતિકૂળતા/સમસ્યામાં રાહત ના સંજોગ.
- પારિવારિકવાતાવરણ:- સામાજિક કામમાં સાનુકૂળતા રહે.
- શુભરંગ:-ક્રીમ
- શુભઅંક:-૭
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવન માં ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
- નોકરિયાત વર્ગ:- અકસ્માતના સંજોગ ધીરજ રાખવી.
- વેપારી વર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-લાભ અટકતો લાગે.
- શુભ રંગ :- સફેદ
- શુભ અંક:- ૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,