16.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૬-૦૫-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ચોથ ૧૦:૦૨ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- આદ્રા ૧૧:૧૪ સુધી.
  • યોગ :- શૂલ ૨૬:૫૧ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૦૨
  • સૂર્યાસ્ત :-૧૯:૦૮
  • ચંદ્ર રાશિ :- મિથુન
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ વધાવવા.
  • પ્રેમીજનો:-કસોટી યુક્ત સમય.
  • નોકરિયાત વર્ગ:-વિટંબણા યુક્ત સમય.
  • વેપારીવર્ગ:-વિપરીતતાથી પરેશાની.
  • પારિવારિકવાતાવરણ:- કામકાજમાં વિલંબ રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યા મૂંઝવણ રખાવે.
  • લગ્નઈચ્છુક :- આશાસ્પદ સંજોગ રહે.
  • પ્રેમીજનો:- સાનુકૂળતા બની રહે.
  • નોકરિયાત વર્ગ:-સ્વસ્થતા ટકાવવી.
  • વેપારીવર્ગ:-અગત્યના કામ સંભવ બને.
  • પારિવારિકવાતાવરણ:- પારિવારિક સામાજિક તણાવ રહે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંજોગ સાનુકૂળ રહે.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં પ્રગતિ જણાય.
  • પ્રેમીજનો:-તણાવ વચ્ચે સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-લાભની તક મળે.
  • વેપારીવર્ગ:-નકારાત્મકતા છોડવી.
  • પારિવારિક વાતાવરણ:-નાણાભીડનો ઉકેલ મળે.
  • શુભરંગ:-ભૂરો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુસાફરીના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવરોધો વચ્ચે સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:- એકંદરે સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થતી જણાય.
  • વેપારી વર્ગ:-વ્યસ્તતા વધે લાભ ઓછો રહે.
  • પારિવારિક વાતાવરણ:-આશંકા છોડવી.લાભદાયી તક.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદનો પ્રસંગ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ જણાય.
  • પ્રેમીજનો :-મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ :-ધીરજની કસોટી થાય.
  • વેપારીવર્ગ :-લાભની તક જતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-હાથ ધરેલા કાર્યો આગળ ધપાવી શકો.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-નિરાશા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થાય.
  • પ્રેમીજનો:-નિરાશા વિઘ્નના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
  • વેપારીવર્ગ:- મન પરનો બોજ હળવો થતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-લાભદાયી તક સર્જાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:આર્થિક સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
  • પ્રેમીજનો:-ચિંતા વિષાદના યોગ.
  • નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
  • વ્યાપારી વર્ગ:મૂંઝવતા પ્રશ્નો હલ થાય.
  • પારિવારિક વાતાવરણ:-સ્વસ્થતા જાળવવી.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગો સર્જાય.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-વિલંબના સંજોગ.
  • નોકરિયાતવર્ગ:-કાર્યભાર માં વૃદ્ધિ થાય.
  • વેપારીવર્ગ:-વિલંબ અવરોધ ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રસન્નતા ચિંતામાં રાહત જણાય.
  • લગ્નઈચ્છુક :-લવમેરેજના સંજોગ.
  • પ્રેમીજનો :-લવ મેરેજ ની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-પરિસ્થિતિ વિપરીત હોય ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-કરજ લેવાની નોબત આવે.
  • પારિવારિક વાતાવરણ:-વાણી વ્યવહારમાં સંભાળવું.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ના સંજોગ બને.
  • લગ્નઈચ્છુક :-અડચણ ની સંભાવના.
  • પ્રેમીજનો:-હાથ નીચેના કર્મચારીથી અંતર જાળવવું.
  • નોકરિયાત વર્ગ:-કામકાજનો પ્રશ્ન સર્જાય.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક તક મળે .
  • પારિવારિકવાતાવરણ:-સ્નેહી મિત્ર થી મન દુઃખ ની સંભાવના.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-એકંદરે દિવસ સારો રહે.
  • નોકરિયાત વર્ગ:- નોકરીની ચિંતા સતાવે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્ન પેચીદો બને.
  • પારિવારિકવાતાવરણ:-અકળામણ ચિંતા દૂર થાય.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્ન સફળ બનતાં જણાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-નોકરીના સંજોગ બને.
  • વેપારી વર્ગ:- ઉલજન દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીમાં માર્ગ મળે.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ