16.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૬-૦૬-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- છઠ ૨૨:૪૬ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- મઘા ૨૨:૧૫ સુધી.
  • યોગ :- હર્ષણ ૦૮:૦૮ સુધી.
  • કરણ :- કૌલવ, તૈતિલ.
  • સૂર્યોદય :-૦૫:૫૮
  • સૂર્યાસ્ત :-૧૯:૨૦
  • ચંદ્ર રાશિ :- સિંહ
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -સ્કંદ ષષ્ઠી,આરોગ્ય ષષ્ઠી,અરણ્ય ષષ્ઠી,મહારાણી લક્ષ્મીબાઈ દિન (ઝાંસી).

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-સખ્તાઈથી અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બની રહે.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • પારિવારિકવાતાવરણ:- મહત્વના કામકાજ સફળ થાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-માનસિક સંયમ જરૂરી.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી પ્રયત્નો વધારવા.
  • પ્રેમીજનો:-અડચણ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરીની સંભાવના.
  • વેપારીવર્ગ:-પ્રગતિકારક સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- નકારાત્મક વલણ છોડી સકારાત્મક રહેવું.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કસોટી થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાત આસાન રહે.
  • નોકરિયાત વર્ગ:-કર્મચારીગણ માં મતભેદના સંજોગ.
  • વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-હિતશત્રુથી સાવધાની વર્તવી.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :- આંગણે અવસર ના સંજોગ.
  • પ્રેમીજનો:-તણાવયુક્ત દિવસ રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રશ્ન હલ થાય.
  • વેપારી વર્ગ:-સાવચેતીનાસુર સાથે સાનુકૂળતા બને.
  • પારિવારિક વાતાવરણ:-ભરોસો ભારે પડી શકે સાવચેતી જરૂરી.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-સ્વપ્રયત્ને સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો જાળવી રાખવા.
  • પ્રેમીજનો :-કડકાઈ નો અમલ અવરોધ રખાવે.
  • નોકરિયાત વર્ગ :-સમસ્યા સુલજાવી શકો.
  • વેપારીવર્ગ :-વ્યવસાયિક ઉલજન રહે .
  • પારિવારિક વાતાવરણ:-વિચારીને નિર્ણય લેવો.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થઇ શકે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો:-સાવચેતી વર્તવી.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાના વાદળ વિખરાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સાનુકૂળતા વધે.
  • પારિવારિક વાતાવરણ:-સંજોગ સુધરતા જણાય.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- વાત આગળ વધતી જણાય.
  • પ્રેમીજનો:-મિલનમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્નથી મુશ્કેલી હલ થાય.
  • વ્યાપારી વર્ગ:પ્રયત્ન સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:-સંજોગો સુધરતા લાગે.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક બાબત પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યના સથવારે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-સાનુકૂળ નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:-કાર્ય વિલંબથી થાય.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી વલણ કામ લાગે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- અનુકુળ માહોલ મળે.
  • લગ્નઈચ્છુક :-અતિ અપેક્ષા અવરોધ બનાવે.
  • પ્રેમીજનો :-સાનુકૂળતા બનેલી રહે.
  • નોકરિયાતવર્ગ :-ઉપરી થી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી ફસાવવાની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-વ્યવસાયિક મુશ્કેલીના સંજોગ.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-અપેક્ષાનું ભારણ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-અતિ અપેક્ષા અવરોધ બનાવે.
  • પ્રેમીજનો:-પ્રયત્ન પૂર્વક મિલન શક્ય બને.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી રહે.
  • વેપારીવર્ગ:-ખોટા ખર્ચ નાથવા.
  • પારિવારિકવાતાવરણ:-મહત્વના કામકાજ સફળ બને.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાઈ.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:- કાર્યબોજ ચિંતા રખાવે.
  • વેપારીવર્ગ:-સમસ્યા ઉદ્ભવતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરીના સંજોગ.
  • વેપારી વર્ગ:- વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ