16.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૬-૦૨-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-માઘ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- પાંચમ ૨૯:૪૮ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- રેવતી ૨૦:૫૮ સુધી.
  • યોગ :- શુભ ૨૫:૫૦ સુધી
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૭:૧૦
  • સૂર્યાસ્ત :-૧૮:૩૬
  • ચંદ્ર રાશિ :- મીન ૨૦:૫૮ સુધી. મેષ.
  • સૂર્ય રાશિ :- કુંભ

વિશેષ :- વસંત પંચમી, સરસ્વતી પૂજા,શ્રી પંચમી, આચાર્ય સુંદર સાહેબ જયંતિ (સચ્ચિદાનંદ સંપ્રદાય).

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ઉલઝન રહે.

લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રચાતી જણાય.

પ્રેમીજનો:-જીદ અક્કડ વલણ અંતરાય વધારશે.

નોકરિયાત વર્ગ:- અડચણ નો ઉકેલ શોધવો.

વેપારીવર્ગ:- વ્યવસાય અર્થે પ્રવાસ મુસાફરી થાય.

પારિવારિકવાતાવરણ:- આજનો દિવસ શુભ રહે.

શુભ રંગ :-લાલ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- સમજદારીથી સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- અવસર આંગણે સંભવ.

પ્રેમીજનો:-સમજદારીથી સંબંધ સાનુકૂળતા વધશે.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી/પદોન્નતિ સંભવ.

વેપારીવર્ગ:- સંજોગ આશાસ્પદ રહે.

પારિવારિકવાતાવરણ:- પરિસ્થિતિ સુધરતી જણાય.

શુભ રંગ:-નારંગી

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક વાતાવરણ થી મન આનંદિત રહે.

લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા વધે.

પ્રેમીજનો:- સમય અને સંજોગ પરખવા.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરી/કામ પ્રાપ્ત થાય.

વેપારીવર્ગ:- આર્થિક ખેંચથી ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- બંધન યુક્ત માહોલ રહે.

શુભરંગ:-ગ્રે

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- મુશ્કેલી પાર કરી શકો.

લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે સાનુકૂળતા.

પ્રેમીજનો:- અડચણમાં સાનુકૂળતા બનતી જણાય.

નોકરિયાત વર્ગ:- મહેનતનું ફળ પ્રાપ્ત થાય.

વેપારી વર્ગ:- ભાગ્ય યોગે સારો વેપાર થાય.

પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ વિખરતા જણાઈ.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- જતું કરી મતભેદ ટાળવા.

લગ્નઈચ્છુક :- વાત લંબાતી જણાય.

પ્રેમીજનો :- મન મુટાવની સંભાવના.

નોકરિયાત વર્ગ :-કાર્યસ્થળે અવરોધ સર્જાય.

વેપારીવર્ગ :-વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- નુકસાન અટકાવવું.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :-૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-આજનો દિવસ આપના માટે શુભ રહે.

લગ્નઈચ્છુક :-તણાવ દુર થાય.

પ્રેમીજનો:- મૂંઝવણ દૂર થાય.

નોકરિયાત વર્ગ:-પોતાને યોગ્ય કામગીરી મળે.

વેપારીવર્ગ:-પ્રયત્ન સફળ થાય.ચિંતા દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-ધીરજ રાખવી.અકસ્માત થી જાળવવું.

શુભ રંગ:-લીલો

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: મકાન ઘરના પ્રશ્ને ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- હળવાશ સાનુકૂળતા બનાવે.

પ્રેમીજનો:- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ:-ચેતતો નર સદા સુખી.

વ્યાપારી વર્ગ: આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં ખટરાગ ટાળવો.

લગ્નઈચ્છુક :- ચિંતા દૂર થાય.

પ્રેમીજનો:- સમસ્યા હલ થાય.

નોકરિયાતવર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.

વેપારીવર્ગ:-સફળતાની આશા રહે.મિત્રની મદદ પ્રાપ્ત થાય.

પારિવારિક વાતાવરણ:- અંતરાય દૂર થાય.સંજોગ સુધરે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૭

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- સમય સુધરતો જણાય.

લગ્નઈચ્છુક :-વાતચીતમાં સાનુકૂળતા રહેવાની સંભાવના.

પ્રેમીજનો :- ધીરજથી મૂંઝવણ દૂર થતી જણાય.

નોકરિયાતવર્ગ :- તણાવ દુર થાય.

વેપારીવર્ગ:- આર્થિક પ્રશ્નો ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:-પારિવારિક ભાગીદારીમાં ચોક્કસાઇ વર્તવી.

શુભરંગ:-સફેદ

શુભઅંક:- ૧

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-અંગત જીવનમાં મનમુટાવ ટાળવો.

લગ્નઈચ્છુક :- હિતશત્રુથી અડચણ સંભવ.

પ્રેમીજનો:- સાવચેતી રાખવી હિતાવહ.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે ચિંતા રહે.

વેપારીવર્ગ:- પ્રગતિ નો અહેસાસ થાય.

પારિવારિકવાતાવરણ:-લાભની આશા જણાઈ.

શુભ રંગ :-ભૂરો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો રહે.

લગ્નઈચ્છુક :- સફળતામાં વિલંબ રહે.

પ્રેમીજનો:- દ્વિધા યુક્ત સમય રહે.

નોકરિયાત વર્ગ:- અંગત મૂંઝવણ સમસ્યા રહે.

વેપારીવર્ગ:- તણાવ દુર થાય.

પારિવારિકવાતાવરણ:-મનની મુરાદ સાકાર કરવા તક સર્જાય.

શુભરંગ:-જાંબલી

શુભઅંક:-૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- અશાંતિના વાદળ વિખેરાય.

લગ્નઈચ્છુક :-સ્નેહીની મદદથી સાનુકૂળતા.

પ્રેમીજનો:- ખટપટ થી સાવધ રહેવું.

નોકરિયાત વર્ગ:- પરિસ્થિતિ સુધારી જણાઈ.

વેપારી વર્ગ:- આશાસ્પદ સંજોગ.મુલાકાત ફળે.

પારિવારિક વાતાવરણ:-આપની સમસ્યાઓ સુલઝાવી શકો.

શુભ રંગ :- પીળો

શુભ અંક:-૯

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ