17.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૭-૦૪-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- પાંચમ ૨૦:૩૩ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- મૃગશીર્ષ ૨૬:૩૪ સુધી.
  • યોગ :- શોભન ૧૯:૧૮ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૯
  • સૂર્યાસ્ત :-૧૮:૫૭
  • ચંદ્ર રાશિ :- વૃષભ ૧૩:૧૦ સુધી.
  • સૂર્ય રાશિ :- મેષ

વિશેષ :- શ્રી પંચમી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલજન મધ્યાન બાદ અનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
  • નોકરિયાત વર્ગ:-મધ્યાન બાદ અનુકૂળતા.
  • વેપારીવર્ગ:-કસોટી યુક્ત સમય.
  • પારિવારિકવાતાવરણ:- સમાધાનકારી વલણ કામ લાગે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સમસ્યામાં રાહત જણાય.
  • લગ્નઈચ્છુક :-બપોર બાદ સારા સમાચાર મળે.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-બપોર બાદ આર્થિક સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-કામકાજ માટે અનુકૂળ સમય મળે.
  • પારિવારિકવાતાવરણ:-મધ્યાન બાદ આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-બપોર બાદ સારા સંજોગ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સમાચાર મળે.
  • પ્રેમીજનો:-સખ્તાઈ નો સામનો કરવો પડે.
  • નોકરિયાત વર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-મધ્યાન બાદ અવરોધ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-એકંદરે વાતાવરણ સારું રહે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણના સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબના યોગની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ સખ્તાઈ રહે.
  • નોકરિયાત વર્ગ:- મધ્યાન બાદ સારા સમાચાર મળે.
  • વેપારી વર્ગ:- મધ્યાન બાદ મુસાફરીની સંભાવના .
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અકસ્માત અંગે જાળવવું.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:-૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-રહેણાંક આવાસનો પ્રશ્ન સતાવે.
  • લગ્નઈચ્છુક :-મધ્ય બાદ સારા સમાચારની સંભાવના.
  • પ્રેમીજનો :-મુલાકાતમાં અવરોધ.
  • નોકરિયાત વર્ગ :-કર્મચારી સાથે મનદુઃખના સંજોગ.
  • વેપારીવર્ગ :-સ્નેહીનો સહયોગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ઉઘરાણી આવકના સંજોગ.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ ગૃહજીવનમાં સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :- અંતરાય ના સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સુલભ બને.
  • વેપારીવર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૭

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ભાગ્યનો સહયોગ મળે.
  • લગ્નઈચ્છુક :-સારા સમાચાર મળવાની સંભાવના.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ બને.
  • નોકરિયાત વર્ગ:-એક્સ્ટ્રા આવકના સ્ત્રોત મળે.
  • વ્યાપારી વર્ગ:-ઉઘરાણી ઋણ પ્રાપ્ત થાય.
  • પારિવારિક વાતાવરણ:- સામાજિક સામાજિક ખર્ચ નો પ્રસંગ.
  • શુભ રંગ:-ગુલાબી
  • શુભ અંક:-૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-આરોગ્યની સમસ્યા સતાવે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-મધ્યાન બાદ અવરોધ આવે.
  • નોકરિયાતવર્ગ:-સતત જવાબદારીના યોગ.
  • વેપારીવર્ગ:- ખર્ચ-ખરીદી માં ધ્યાન આપવું.
  • પારિવારિક વાતાવરણ:-સાવચેતી પૂર્વક કાર્ય કરવા.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ બને.
  • પ્રેમીજનો :-સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાતવર્ગ :-અકળામણ દૂર થતી જણાય.
  • વેપારીવર્ગ:-સંજોગ માં સુધારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સંપત્તિ પ્રાપ્ત થવાના સંજોગો.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-હિત શત્રુથી સંભાળવું.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે ઉલજન રહે.
  • નોકરિયાત વર્ગ :- ચિંતા દૂર થાય .
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક લેણદાર નો પ્રશ્ન ઉકલે.
  • પારિવારિકવાતાવરણ:-હરીફ શત્રુની કારી ન ચાલે.
  • શુભ રંગ :- લીલો
  • શુભ અંક:-૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી .
  • લગ્નઈચ્છુક :- મધ્યાન બાદ સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો:-સાનુકૂળતા ના સંજોગ વરતાય.
  • નોકરિયાત વર્ગ:- સરકારી/સારી નોકરી સંભવ.
  • વેપારીવર્ગ:-ઉલજન ચિંતા વધે.
  • પારિવારિકવાતાવરણ:-પારિવારિક ગૃહજીવનમાં સમસ્યા રહે.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-બપોર બાદ સુધારો જણાય.
  • પ્રેમીજનો:-મોજ મજા મુસાફરી થાય.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.સંજોગ સુધરે.
  • વેપારી વર્ગ:- સાનુકૂળ વ્યવસાય લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-મિલકત સંપત્તિના કામમાં આશા જણાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ