17.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૭-૦૭-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- આઠમ ૨૮:૩૬ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- ચિત્રા ૨૬:૪૨ સુધી.
  • યોગ :- શિવ ૦૭:૨૪ સુધી. સિદ્ધ ૨૮:૪૮ સુધી.
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૦૭
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- કન્યા ૧૪:૦૮ સુધી. તુલા
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ દુર્ગાષ્ટમી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ સાનુકૂળ સમાચાર મળે.
  • પ્રેમીજનો:- અડચણ બની રહે.
  • નોકરિયાત વર્ગ:-સખત મહેનતના સંજોગ.
  • વેપારીવર્ગ:-આવક ઘટતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો સફળ થતાં જણાય.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ ખટપટ ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-મિલન સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થાય.
  • વેપારીવર્ગ:-બપોર બાદ વેપાર સારો જણાય.
  • પારિવારિકવાતાવરણ:- હિતશત્રુઓથી સાવધ રહેવું.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યયના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ સાનુકૂળતા વરતાય.
  • પ્રેમીજનો:-મિલન માટે સાનુકૂળતા બને.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા ઉચાટ બનેલા રહે.
  • વેપારીવર્ગ:-કાર્યબોજ વધતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સાવચેતી વર્તવી હિતાવહ.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-માનસિક તણાવ રહે.
  • વેપારી વર્ગ:-એકંદરે સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક પ્રશ્ન સતાવે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અક્કડ વલણથી અવરોધ આવે.
  • પ્રેમીજનો :-સમસ્યામાં રાહત જણાય.
  • નોકરિયાત વર્ગ :-કામકાજ અંગે ચિંતા રહે.
  • વેપારીવર્ગ :-ચિંતા ઉલજન યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:-નકારાત્મકતા આશંકાઓ છોડવી.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા લાગે.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-વિખવાદ ટાળવો.
  • વેપારીવર્ગ:-આવકમાં સુધારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહીનો સહયોગ મધ્યાન બાદ મળે.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ બનતાં જણાય.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામ અર્થે મુસાફરીની સંભાવના.
  • વ્યાપારી વર્ગ: વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-મધ્યાન બાદ વાતાવરણ સારું જણાય.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંવાદિતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-તક સરકી શકે છે.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત થાય.
  • નોકરિયાતવર્ગ:- ચિંતાનો માહોલ સર્જાય.
  • વેપારીવર્ગ:-મધ્યાન બાદ મુસાફરીની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-અગત્યની બાબત/કામ ઉકેલાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૮

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા ઉલજન જણાય.
  • લગ્નઈચ્છુક :-ઉલજન બનેલી રહે.
  • પ્રેમીજનો :-અજંપો ચિંતા રહે.
  • નોકરિયાતવર્ગ :-કાર્યભાર અંગે સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યુ કામ અટકતું લાગે.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-અપેક્ષા યુક્ત વાત મળે.
  • પ્રેમીજનો:-જીદ વ્યર્થ જણાય.
  • નોકરિયાત વર્ગ:-ઉપરિથી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-આવકનો માર્ગ ખૂલતો જણાય .
  • પારિવારિકવાતાવરણ:-કરજ લેણદાર થી ચિંતા રહે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદ દૂર કરવા.
  • લગ્નઈચ્છુક :-વાતચીત શક્ય રહે.
  • પ્રેમીજનો:-અડચણ જણાય.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ સંજોગો બને.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક મુશ્કેલી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-હરીફની કારી ન ચાલે.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૩

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :- સમસ્યાનું સમાધાન મળે.
  • પ્રેમીજનો:-ચકમક ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-યોગ્ય કામ ની આશા ફળે.
  • વેપારી વર્ગ:- આજના દિવસે સાનુકૂળતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ખોટા સાહસથી દૂર રહેવું હિતાવહ રહે.
  • શુભ રંગ :- ક્રીમ
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ