તારીખ ૧૭-૧૧-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- કાર્તિક માસ (કારતક મહિનો) શુક્લ પક્ષ
તિથિ :- તૃતીયા ૨૭:૫૯ સુધી
વાર :- મંગળવાર
નક્ષત્ર :- જ્યેષ્ઠા ૧૪:૩૮ સુધી.
યોગ :- સુકર્મા ૧૯:૧૨ સુધી.
કરણ :- તૈતુલ ૦૭:૦૫સુધી. ગરજ ૧૭:૩૦ સુધી.
સૂર્યોદય :-૦૬:૫૨
સૂર્યાસ્ત :-૧૭:૫૬
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૧૨:૨૪ સુધી. ધન ૧૨:૨૪ થી ચાલું.
સૂર્ય રાશિ :- વૃશ્ચિક
વાઘબારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિઓના જાતકોને શુભેચ્છા
મેષરાશિ
ખર્ચ-વ્યય ની ચિંતા.માતાની તબિયત નરમ રહે.ગભરામણ યુક્ત દિવસ પસાર થાય. અકસ્માતથી સંભાળવું.
શુભ રંગ :-કેસરી
શુભ અંક:- ૭
વૃષભ રાશી
ગૃહજીવનની ગૂંચવણ ઉકેલાય. મિત્રોનો સહયોગ મળે.પ્રવાસનું આયોજન ગોઠવાય.કુટુંબ પરિવાર માં મિલન-મુલાકાત સંભવ બને.
શુભ રંગ:-વાદળી
શુભ અંક :- ૩
મિથુન રાશિ
મહત્ત્વના કામકાજ સફળ થતાં રાહત જણાય હરીફ તથા શત્રુની કારી ન ફાવે.માનસિક અકળામણ દૂર થાય.વેવિશાળ ની વાત ચાલતી હોય તેમને સારા સમાચાર પ્રાપ્ત થાય.
શુભરંગ:- ભૂરો
શુભ અંક:- ૧
કર્ક રાશિ
વ્યવસાયના કામમાં સાનુકુળતા મળે.સંતાન અંગે ચિંતા ઉચાટ રહે. અભ્યાસ અંગે ચિંતા રહે. ખર્ચ-વ્યય નાણાભીડ સતાવે.
શુભ રંગ:- પીળો
શુભ અંક:- ૬
સિંહરાશિ
પ્રવાસનું આયોજન થાય. હરતા-ફરતા કાર્યક્ષેત્રની ચિંતા સતાવે.વાહન ચલાવતા સાવચેતી રાખવી. ધાર્યું ન થતાં ચિંતા રહે.
શુભ રંગ :- લાલ
શુભ અંક :- ૨
કન્યારાશિ
પ્રવાસ અંગે પ્રતિકૂળતા ચિંતા જણાય.પારિવારિક પ્રશ્નમાં ચિંતા રહે.દાંપત્ય જીવનમાં વિશેષ ધ્યાન આપવું હિતાવહ રહે.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૪
તુલા રાશિ
નાણાભીડમાં રાહતના સમાચાર.ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.બોલચાલ પર કાબૂ રાખવો.શત્રુની કારી ન ફાવે.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ :-
દાંપત્યજીવનમાં ખટપટ ની સંભાવના.ગભરાટ,ચિંતા રહે. વ્યાવસાયિક પ્રશ્નોથી ચિંતા રહે. ભાગ્યનો સહયોગ.પ્રગતિ સફળતા મળે.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૮
ધનરાશિ
અગત્યના કામકાજમાં સાનુકૂળતા.આકસ્મિક મુસાફરી અથવા વિદેશ પ્રવાસની સંભાવના આરોગ્ય અંગે સાવધ રહેવું.
શુભરંગ:- પોપટી
શુભઅંક:- ૭
મકર રાશિ
વ્યવસાય,નોકરી ના કામમાં સાનુકુળતા.મનની મૂંઝવણ હોય. ચિંતા રહે.ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થાય
શુભ રંગ :- નારંગી
શુભ અંક:- ૯
કુંભરાશિ
લાભદાયી કાર્યરચના સંભવ રહે. નવી મુલાકાત થી લાભની સંભાવના.સંપત્તિ બાબતે ચિંતા રહે.કરજ થી દૂર રહેવું.
શુભરંગ:- ભૂરો
શુભઅંક:- ૨
મીન રાશિ
ગૃહજીવનના કાર્ય પાર પડે.કાર્યભાર ની ચિંતા સતાવે. માનસિક સ્વસ્થતા ટકાવવી.મતભેદથી દૂર રહેવું ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:- ૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,