18.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૮-૦૩-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
  • તિથિ :- પાંચમ ૨૬:૧૧ સુધી.
  • વાર :- ગુરૂવાર
  • નક્ષત્ર :- ભરણી ૧૦:૩૬ સુધી.
  • યોગ :- વૈધૃતિ ૦૯:૫૯ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૪૭
  • સૂર્યાસ્ત :-૧૮:૪૭
  • ચંદ્ર રાશિ :- મેષ ૧૭:૨૩ સુધી. વૃષભ
  • સૂર્ય રાશિ :- મીન

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-લાભદાયક દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા હળવી બને.
  • પ્રેમીજનો:- મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવમાં રાહત થાય.
  • વેપારીવર્ગ:-સફળતા વિકાસની તક.
  • પારિવારિકવાતાવરણ:- ધારી સફળતા માટે વિઘ્નને પાર કરી શકો.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સંતાન બાબતે સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ બાદ સફળતાની સંભાવના.
  • પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-કામકાજ સફળ થાય.
  • વેપારીવર્ગ:-પ્રવાસની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- અવરોધ બાદ સાનુકૂળ સંજોગ.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૨

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-લાભની સંભાવના જણાય.
  • લગ્નઈચ્છુક :-સફળતાની તક સર્જાય.
  • પ્રેમીજનો:-સમસ્યામાં સુધારો જણાય.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવતો પ્રશ્ન હલ થતો જણાય.
  • વેપારીવર્ગ:-સરકારી કામમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-કુટુંબ પરિવારમાં શુભ પ્રસંગની સંભાવના.
  • શુભરંગ:-ભૂરો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-અટકતા કામમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધથી તણાવ સર્જાય.
  • પ્રેમીજનો:-હમ દોનો દો પ્રેમી……… છોડ ચલે સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા બાદ સાનુકૂળ તક.
  • વેપારી વર્ગ:-અડચણ બાદ સફળતા મળે.
  • પારિવારિક વાતાવરણ:-નાણાકીય કટોકટી રહે.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:-૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વાહન અંગે ચિંતાનું આવરણ રહે.
  • લગ્નઈચ્છુક :-વાતનો દોર વિખરાતો લાગે.
  • પ્રેમીજનો :-વિશ્વાસ નો દોર તૂટતો જણાય.
  • નોકરિયાત વર્ગ :-વિઘ્ન હોય ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ :-તણાવમાં રાહત જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સંપત્તિ વાહન અંગેની ઉલજનથી ચિંતા રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા વિવાદની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અવરોધ આવે.
  • પ્રેમીજનો:-ચિંતા વિશાદ નો સમય.
  • નોકરિયાત વર્ગ:-અગત્યની કામગીરી સંભવ થાય.
  • વેપારીવર્ગ:-હરીફ તથા શત્રુથી સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-તણાવ વિઘ્ન બનેલા રહે.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:સામાજિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા બાદ સફળતાની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાત માટે સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-વિઘ્ન બાદ સફળતા મળે.
  • વ્યાપારી વર્ગ:-ધીરજ થી પ્રશ્નો હલ થાય.
  • પારિવારિક વાતાવરણ:-ધારણા બહારના સંજોગો હોય ધીરજ રાખવી.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક સ્વસ્થતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ યોગ થતાં જણાય .
  • પ્રેમીજનો:-પ્રયત્નો સફળ થઈ શકે.
  • નોકરિયાતવર્ગ:-પદભાર ની જવાબદારી કઠિન રહે.
  • વેપારીવર્ગ:-તંગદિલી દબાણ વધે નહીં તે જોવું.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક સંજોગ ચિંતા ઉચાટ રખાવે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતાનો બોજ હળવો બને.
  • લગ્નઈચ્છુક :-શત્રુના હાથ હેઠા પડે.
  • પ્રેમીજનો :-મિલન-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાતવર્ગ :-ઉપરીથી કામકાજમાં તણાવ સર્જાય.
  • વેપારીવર્ગ:-અવરોધમાં રાહત રહે.
  • પારિવારિક વાતાવરણ:-શત્રુની કારી ચાલે નહીં.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-ઓરતા અધૂરા જણાય.
  • પ્રેમીજનો:-અંગત પ્રશ્નો હલ કરી શકો.
  • નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-વિશ્વાસઘાત થી સંભાળવું.
  • પારિવારિકવાતાવરણ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ને તણાવ દુર થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનતા જણાય.
  • પ્રેમીજનો:-પારિવારિક સહમતી મળી શકે.
  • નોકરિયાત વર્ગ:- કાર્યભાર તથા પ્રવાસ રહે.
  • વેપારીવર્ગ:-સમય અને સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:-મૂંઝવણ દૂર થાય.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થતી લાગે.
  • લગ્નઈચ્છુક :-આપના લગ્નના યોગ મોડા હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:-વિઘ્ન બાદ મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-ગુસ્સા આવેશ પર કાબૂ રાખવો.
  • વેપારી વર્ગ:- સમસ્યા સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-નોકરી-ધંધાના ક્ષેત્રે પ્રગતિની તક. ચિંતા દૂર થાય.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ