18.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૮-૦૫-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

 • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
 • તિથિ :- છઠ ૧૨:૩૩ સુધી.
 • વાર :- મંગળવાર
 • નક્ષત્ર :- પુષ્ય ૧૪:૫૫ સુધી.
 • યોગ :- વૃદ્ધિ ૨૬:૧૬ સુધી.
 • કરણ :- તૈતિલ,ગર.
 • સૂર્યોદય :-૦૬:૦૧
 • સૂર્યાસ્ત :-૧૯:૦૯
 • ચંદ્ર રાશિ :- કર્ક
 • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- ગંગાસપ્તમી, ગંગોત્પત્તિ,ગંગા પૂજન.

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદના સંજોગ.
 • લગ્નઈચ્છુક :-વિલંબથી સંજોગ હોવાની સંભાવના.
 • પ્રેમીજનો:-મૂંઝવણ ઉચાટ રહે.
 • નોકરિયાત વર્ગ:-માનસિક તણાવ રહે.
 • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મુશ્કેલીથી મળતું જણાય.
 • પારિવારિકવાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
 • શુભ રંગ :-ગુલાબી
 • શુભ અંક:- ૪

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-પારિવારિક વિવાદ ની સંભાવના.
 • લગ્નઈચ્છુક :-મૂંઝવણ યુક્ત દિવસ રહે.
 • પ્રેમીજનો:- સંજોગ જોઈ વિચારીને ચાલવું.
 • નોકરિયાત વર્ગ:-ચિંતા તણાવ યથાવત રહે.
 • વેપારીવર્ગ:-આર્થિક સાનુકૂળતા બનતા રાહત જણાય.
 • પારિવારિકવાતાવરણ:-મહત્ત્વના કામકાજ સફળ થાય.
 • શુભ રંગ:-પીળો
 • શુભ અંક :- ૮

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
 • લગ્નઈચ્છુક :-અવરોધ વિલંબના સંજોગ.
 • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
 • નોકરિયાત વર્ગ:-સાવચેતી વર્તવી.
 • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્ન હલ થાય.
 • પારિવારિક વાતાવરણ:-સફળતાની આશા રહે. આરોગ્ય જાળવવું.
 • શુભરંગ:- ગ્રે
 • શુભ અંક:-૩

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
 • લગ્નઈચ્છુક :-વિચારી સમજીને નિર્ણય લેવા.
 • પ્રેમીજનો:- સાનુકૂળ સમય તક મળે.
 • નોકરિયાત વર્ગ:-મુસાફરીનો યોગ જણાય.
 • વેપારી વર્ગ:-ધંધામાં પ્રગતિની તક.
 • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ દૂર થતી જણાય.
 • શુભ રંગ:-સફેદ
 • શુભ અંક:- ૫

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:- મુસાફરીની સંભાવના.
 • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળ સંજોગો ધીરજ રાખવી.
 • પ્રેમીજનો :-અક્કડતાથી અંતરાય વધે.
 • નોકરિયાત વર્ગ :-કામકાજમાં સાનુકૂળતા રહે.
 • વેપારીવર્ગ :-પરિસ્થિતી ચિંતા રખાવે.
 • પારિવારિક વાતાવરણ:-માનસિક તણાવ સફળતામાં વિલંબ કરાવે.
 • શુભ રંગ :-લાલ
 • શુભ અંક :- ૩

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
 • લગ્નઈચ્છુક :-સાચું ખોટું કરનારથી ચેતવું.
 • પ્રેમીજનો:-ચિંતાયુક્ત સમય.
 • નોકરિયાત વર્ગ:-લાભદાયી તક.
 • વેપારીવર્ગ:- સાનુકૂળતા જણાય.
 • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
 • શુભ રંગ:-નીલો
 • શુભ અંક:- ૧

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
 • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
 • પ્રેમીજનો:-મિલન માં વિલંબ સંજોગ રખાવે.
 • નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે નુકસાનની સંભાવના.
 • વ્યાપારી વર્ગ:વિપરીત સંજોગ.
 • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યાથી ચિંતા રહે.
 • શુભ રંગ:-વાદળી
 • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળ સંજોગ.
 • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળતો જણાય.
 • પ્રેમીજનો:-અવરોધ અડચણ રહે.
 • નોકરિયાતવર્ગ:-સ્ટાફ સાથે વિવાદ ટાળવો.
 • વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
 • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
 • શુભ રંગ :- કેસરી
 • શુભ અંક:- ૮

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- અંતઃકરણમાં અજંપો રહે.
 • લગ્નઈચ્છુક :-સમય સાથ ન આપે.
 • પ્રેમીજનો :-અવરોધ ની સંભાવના.
 • નોકરિયાતવર્ગ :-નોકરી અંગે વિલંબ રહે.
 • વેપારીવર્ગ:-નાણાભીડ રહે સાવચેતી રાખવી.
 • પારિવારિક વાતાવરણ:-આવેશ ગુસ્સા પર કાબૂ રાખવો હિતાવહ.
 • શુભરંગ:-નારંગી
 • શુભઅંક:- ૯

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:-માનસિક ઉદ્વેગ જણાય.
 • લગ્નઈચ્છુક :-પરેશાનીનો હલ મળી શકે.
 • પ્રેમીજનો:-ભરોસો ભારે ના પડે તે જોવું.
 • નોકરિયાત વર્ગ:-સંજોગ અવરોધ યુક્ત હોય.
 • વેપારીવર્ગ:- સાનુકૂળ સંજોગ રહે.
 • પારિવારિકવાતાવરણ:-કૌટુંબિક સામાજિક પ્રશ્નોમાં મતભેદના સંજોગ.
 • શુભ રંગ :- જાંબલી
 • શુભ અંક:- ૩

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:-ચિંતા અશાંતિમાં રાહત રહે.
 • લગ્નઈચ્છુક :-પ્રગતિની તક મળે.
 • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
 • નોકરિયાત વર્ગ:- સાવધાની પૂર્વક સમય પસાર કરવો.
 • વેપારીવર્ગ:-નુકસાન અટકાવજો.
 • પારિવારિકવાતાવરણ:-ધીરજપૂર્વક અશાંતિના વાદળો વિખેરાતા જણાય.
 • શુભરંગ:-ક્રીમ
 • શુભઅંક:-૨

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્ય હાથ ધરી શકો.
 • લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થાય.
 • પ્રેમીજનો:-ભરોસો ભારે પડી શકે છે.
 • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ ચિંતા રખાવે.
 • વેપારી વર્ગ:- વ્યવસાયિક ઉલજન ચિંતા રખાવે.
 • પારિવારિક વાતાવરણ:-કસોટી યુક્ત સમય.આરોગ્ય જાળવવું.
 • શુભ રંગ :- ક્રીમ
 • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *