19.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૯-૦૪-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- સાતમ ૨૪:૦૨ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- પુનર્વસુ અહોરાત્ર.
  • યોગ :- સુકર્મા ૨૦:૦૬ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૧૮
  • સૂર્યાસ્ત :-૧૮:૫૭
  • ચંદ્ર રાશિ :- મિથુન ૨૪:૨૯ સુધી.
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- વાસંતી દુર્ગાપૂજા પ્રારંભ(બંગાળ).

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાતચીતમાં સાવધાની વર્તવી.
  • લગ્નઈચ્છુક :-હરીફો ની વચ્ચે મેદાન મારી જઈ શકો.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-આળસથી ખંખેરવું હિતાવહ.
  • પારિવારિકવાતાવરણ:- નાણાભીડ.લાભ અટકતો લાગે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અટકતી વાત ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-પ્રયત્ન સફળ ન બને.
  • નોકરિયાત વર્ગ:-નોકરીના કામમાં વિલંબ જણાય.
  • વેપારીવર્ગ:-તરલતા સાનુકૂળતા આવે.
  • પારિવારિકવાતાવરણ:- અટકતા કામ માટે સાનુકુળતા સંજોગ બને.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કામ અંગે ચિંતા વ્યસ્તતા અનુભવો.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:-મલાકાત થવાના સંજોગો બને.
  • નોકરિયાત વર્ગ:-યોગ્ય પગાર મળવાની સંભાવના.પીએફ નો પ્રશ્ન ઉકલે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ વધે.
  • પારિવારિક વાતાવરણ:-અગત્યની કામગીરી થાય.
  • શુભરંગ:-વાદળી
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-પાત્રતા માં છૂટ લેવી પડે.
  • પ્રેમીજનો:-મોજ મજા પ્રવાસ થાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો જણાય.
  • વેપારી વર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિક વાતાવરણ:-અંતઃકરણમાં અજંપો ચિંતા વરતાય.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:-૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-આશાસ્પદ વાતાવરણ જણાય.
  • પ્રેમીજનો :-અવરોધ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ :-અજંપો ચિંતા જણાય.
  • વેપારીવર્ગ :-સફળતાની તક.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક સંયમ જરૂરી.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યામાં રાહત જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
  • પ્રેમીજનો:- મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-નવી સારી નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-ઉન્નતી લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૭

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :-તક સરકે નહીં તે જોવું.
  • પ્રેમીજનો:-સમસ્યા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર ની ચિંતા રહે.
  • વ્યાપારી વર્ગ:-આશાસ્પદ સંજોગ લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામમાં પ્રગતિ જણાય.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:-૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ રહે.
  • પ્રેમીજનો:-મુશ્કેલીથી સમય મળે.
  • નોકરિયાતવર્ગ:-ઉપરી થી દબાણ રહે.
  • વેપારીવર્ગ:- ચિંતા વ્યથા માં ઘટાડો થાય.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૧

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- દાંપત્ય જીવનમાં પ્રસન્નતા રહે.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળ યોગ રચાય.
  • પ્રેમીજનો :-અહમના ટકરાવ ની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-નોકરી અર્થે પ્રવાસ સંભવ.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સફળતા વિકાસની તક મળે.
  • શુભરંગ:-સફેદ
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા સતાવે.
  • પ્રેમીજનો:- દિવસ એકંદરે સારો રહે.
  • નોકરિયાત વર્ગ :-નવી નોકરીના સંજોગ.
  • વેપારીવર્ગ:-વ્યવસાય ગુંચ રહે.
  • પારિવારિકવાતાવરણ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:-૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-સંજોગ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:- સમય સુધરતો જણાય.
  • વેપારીવર્ગ:-પ્રતિકૂળતા વચ્ચે પણ કામ બનવાની શક્યતા.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો નું શુભ ફળ મળતું જણાય.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બને.
  • પ્રેમીજનો:-પ્રપોઝ કરી શકો.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં દિવસ સારો રહે.
  • વેપારી વર્ગ:-વ્યવસાયમાં સરળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-રોકાયેલા કામ સંભવ બને.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ