19.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૯-૦૬-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- નોમ ૧૮:૪૭ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- હસ્ત ૨૦:૨૯ સુધી.
  • યોગ :- વરિયાન ૨૪:૦૫ સુધી.
  • કરણ :-બાલવ,કૌલવ, તૈતિલ.
  • સૂર્યોદય :-૦૫:૫૯
  • સૂર્યાસ્ત :-૧૯:૨૧
  • ચંદ્ર રાશિ :- કન્યા
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -શ્રી હરિ જયંતિ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-માનસિક શાંતિ જાળવી લેવી.
  • વેપારીવર્ગ:-પરેશાનીનો હલ મળી આવે.
  • પારિવારિકવાતાવરણ:- વિઘ્ન પાર કરી પ્રગતિ સંભવ રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૩

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-અવસર આંગણે દીપે.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-હિતના ટકરાવની સંભાવના.
  • વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા રહે.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક શાંતિ જાળવી રાખવી.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૨

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા હળવી બને.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-નિરાશા દૂર થતી જણાય.
  • વેપારીવર્ગ:-નાણાભીડ ખર્ચ માં જાળવવું.
  • પારિવારિક વાતાવરણ:-વિચારીને નિર્ણય લેવો.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યા હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-શાંતિ જાળવી લેવી.
  • પ્રેમીજનો:-સખ્તાઈ ની સમસ્યા.
  • નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થાય.
  • વેપારી વર્ગ:-ખર્ચ-ખરીદી કરી શકાય.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અજંપો દૂર થાય. સામાજિક કામ થાય.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલજનના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળ બને.
  • પ્રેમીજનો :-સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-સમાધાનકારી વલણ રાખવું.
  • વેપારીવર્ગ :-વ્યવસાયિક ઉલજન રહે.
  • પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક :-૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
  • પ્રેમીજનો:-અંતરાય જણાય.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
  • વેપારીવર્ગ:-કાનૂની અડચણ થી સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન આપવું.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-તણાવ તંગદિલી રહે.
  • વ્યાપારી વર્ગ:વ્યવસાયિક સફર જણાઈ.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક સંયમ જરૂરી.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ :-

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા પડે.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાતવર્ગ:- સમસ્યામાં સુધાર જણાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ બને.
  • પારિવારિક વાતાવરણ:- લાભદાયી તક સંજોગ સર્જાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:-૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો :-અંતરાય ની સમસ્યા રહે.
  • નોકરિયાતવર્ગ :-સાનુકૂળ નોકરી મળે.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા વિષાદ ના સંજોગ ધીરજ રાખવી.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ રહે.
  • લગ્નઈચ્છુક :- ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-નિરાશા હાથ લાગે.
  • નોકરિયાત વર્ગ:-ઉપરિથી દબાણ રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્નથી અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-મતભેદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની સંભાવના.
  • પ્રેમીજનો:-લવ મેરેજ ના સંજોગો બને.
  • નોકરિયાત વર્ગ:- સંજોગો સુધરતા જણાવો.
  • વેપારીવર્ગ:-લાભની તક રહે.
  • પારિવારિકવાતાવરણ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • શુભરંગ:-વાદળી
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિવારિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-શાંતિ સ્વસ્થતા ટકાવવી.
  • પ્રેમીજનો:- અવરોધ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-યોગ્ય નોકરી પ્રાપ્ત થાય.
  • વેપારી વર્ગ:- પ્રયત્નથી સફળતાને આંબી શકો.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહી મનદુઃખ ની સંભાવના.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:-૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ