19.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૯-૧૨-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ

તિથિ :- પંચમી (પાંચમ) ૧૪:૧૭ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- ઘનિષ્ઠા ૧૯:૪૨ સુધી.

યોગ :- હર્ષણ ૧૨:૪૮ સુધી.

કરણ :- બાલવ ૧૪:૧૭ સુધી. કૌલવ ૨૬:૩૦ સુધી.

સૂર્યોદય :-૦૭:૧૨

સૂર્યાસ્ત :-૧૮:૦૦

ચંદ્ર રાશિ :- મકર ૦૭:૧૮ સુધી. કુંભ ૦૭:૧૮ થી ચાલું.

સૂર્ય રાશિ :- ધન

વિશેષ :- નાગ પંચમી.

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવવી.

લગ્નઈચ્છુક :- ચતુરાઈપૂર્વક સાનુકૂળતા બને.

પ્રેમીજનો:- મુલાકાત માટેની ચિંતા ટળે.

નોકરિયાત વર્ગ:- સમસ્યા હળવી બને.

વેપારીવર્ગ:-ખટપટ થી સાવધ રહેવું.

પારિવારિકવાતાવરણ:- સાવધાનીથી મૂંઝવણ દૂર થાય.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક:-મિત્રની મદદ મળે.સફળતામાં વિલંબ.

પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા બને.

વેપારીવર્ગ:- આર્થિક આયોજન ખોરવાતું જણાય.

પારિવારિકવાતાવરણ:- પ્રયત્નથી સાનુકૂળતા બનાવી શકો.

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતમાં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે યોગ્ય તક મળે.

નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગ્ય આર્થિક સાનુકૂળતા બને.

વેપારીવર્ગ:-મહત્વના પ્રશ્નો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- સાનુકૂળતા ના સંજોગ સર્જાય.

શુભરંગ:- નીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ચિંતા સર્જાય.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં અડચણ જણાય.

વેપારી વર્ગ:- આવક વધે.વેપારમાં સરળતા રહે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૧

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળતા બને.

પ્રેમીજનો :- વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાત વર્ગ :- સારી નોકરી ના સંજોગ જણાય.

વેપારીવર્ગ :- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:- કાર્ય સફળતા મળવામાં વિલંબ જણાય.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્નો ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :-વાતચીતનો દોર શરૂ થાય.

પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળ તક મળે.

નોકરિયાત વર્ગ:- કામકાજના સ્થળે સાનુકૂળતા બની રહે.

વેપારીવર્ગ:- કાર્યભાર રહે.પ્રવાસ સાનુકૂળ રહે.

પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.

શુભ રંગ:-જાંબલી

શુભ અંક:- ૬

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા હળવી બને.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો:- ધાર્યું ન થતાં ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- સખત મહેનત યુક્ત કામકાજ રહે.

વ્યાપારી વર્ગ: ઓફિસ મકાનના પ્રશ્ને ચિંતા જણાય.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય જાળવવું.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- સમસ્યા અંગે ચિંતા જણાય.

પ્રેમીજનો:-મુલાકાત માટે સાનુકૂળ સંજોગ રચાઈ.

નોકરિયાતવર્ગ:- સાનુકૂળતા.પ્રગતિની સંભાવના.

વેપારીવર્ગ:- લાભની આશા જણાય.

પારિવારિક વાતાવરણ:-ઓફિસ મકાનના કાર્ય સંભવ બને.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૮

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- પ્રયત્નથી ચિંતા હળવી બને.

લગ્નઈચ્છુક :- આપના પ્રયત્નોથી મૂંઝવણ દૂર થાય.

પ્રેમીજનો :- વિશ્વાસઘાત ની સંભાવના.

નોકરિયાતવર્ગ :- કામકાજમા સમસ્યા નિવારવી.

વેપારીવર્ગ:- ચેતતો નર સદા સુખી.

પારિવારિક વાતાવરણ:- સમસ્યા નિવારવી હિતદાયક રહે.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૫

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા બને.

લગ્નઈચ્છુક :-વાતચીત નો આધાર ન મળે.

પ્રેમીજનો:- સાવધાની પૂર્વક વિશ્વાસ કરવો.

નોકરિયાત વર્ગ:-કામકાજનું સ્થળ બદલાવવાની સંભાવના.

વેપારીવર્ગ:- ખોટા ખર્ચનો પ્રસંગ બને સંભાળવું.

પારિવારિકવાતાવરણ:- પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૭

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક ઉદ્વેગ જણાય.

લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા બની શકે.

પ્રેમીજનો:-ગણતરીથી પ્રેમ ન થાય.

નોકરિયાત વર્ગ:- દલાલ કમિશનના કામ શક્ય બને.

વેપારીવર્ગ:- ધાર્યા કામમાં વિલંબ જણાય.

પારિવારિકવાતાવરણ:- ઓફિસ મકાન સંપત્તિનો પ્રશ્ન સતાવે.

શુભરંગ:- ગુલાબી

શુભઅંક:-૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- સંવાદિતા જળવાયેલી રહે.

લગ્નઈચ્છુક :- હિતશત્રુનો અહમનો ટકરાવ થતો જણાય.

પ્રેમીજનો:- ઉતાવળો નિર્ણય ચિંતા રખાવે.

નોકરિયાત વર્ગ:- મોભાદાર પદની સંભાવના.

વેપારી વર્ગ:- વ્યવસાયમાં સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે. પ્રવાસની તક.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ