20.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૦-૦૩-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
  • તિથિ :- સાતમ અહોરાત્ર.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- રોહિણી ૧૬:૪૬ સુધી.
  • યોગ :- પ્રીતિ ૧૧:૫૭ સુધી.
  • કરણ :- ગર.
  • સૂર્યોદય :-૦૬:૪૫
  • સૂર્યાસ્ત :-૧૮:૪૮
  • ચંદ્ર રાશિ :- વૃષભ ૩૦:૧૦ સુધી. મિથુન.
  • સૂર્ય રાશિ :- મીન

વિશેષ :- સાતમ વૃદ્ધિ તિથિ છે.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાતચીતમાં સભાનપણે વર્તવું.
  • લગ્નઈચ્છુક :-મળેલી તક થી હાથતાળી મળે.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા મળે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં બદલાવ કરવાની વિચારણા ચાલે.
  • વેપારીવર્ગ:-જૂની ચિંતા દૂર થતી જોવા મળે.
  • પારિવારિકવાતાવરણ:- મતભેદ ટાળવા.પડવા અને વાગવાથી સંભાળવું.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:-૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-લાભની તક.વિઘ્ન દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થઈ શકે.
  • નોકરિયાત વર્ગ:-લાભ થવાની શક્યતા.
  • વેપારીવર્ગ:-શેર સટ્ટામાં સાવધ રહેવું.
  • પારિવારિકવાતાવરણ:- સાવધાની પૂર્વક વ્યવહાર કરવા.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યા સુધરે.
  • લગ્નઈચ્છુક :-વાત માં અડચણ ની સંભાવના.
  • પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ તક સંભવ.
  • નોકરિયાત વર્ગ:-સહ કર્મચારી નો સહયોગ કામ લાગે.
  • વેપારીવર્ગ:-કાયદાકીય ગૂંચવણ થી પરેશાની રહે.
  • પારિવારિક વાતાવરણ:-મુસાફરી પ્રવાસનું આયોજન બને.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૭

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ વરતાય.
  • લગ્નઈચ્છુક :-વિઘ્ન દૂર થાય શુભ સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે સાવધ રહેવું.
  • નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે દબાણ નો માહોલ રહે.
  • વેપારી વર્ગ:-સ્નેહીના સહયોગથી સાનુકૂળતા.
  • પારિવારિક વાતાવરણ:-ઉલજન ભર્યો દિવસ પસાર થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:-૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહ કંકાસ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ સારા સમાચાર મળે.
  • પ્રેમીજનો :-મુલાકાત માં વિલંબના સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-લાભની તક સરકે નહીં તે જોવું.
  • વેપારીવર્ગ :-આર્થિક રોકાણ વધતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પડતર સમસ્યાનો નિકાલ કરવો હિતાવહ.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૯

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-આવેશ ગુસ્સા પર કાબૂ રાખવો.
  • લગ્નઈચ્છુક :-સ્નેહી ના સહયોગથી વાત બને.
  • પ્રેમીજનો:-પ્રતિકૂળતા બાદ સફળતા.
  • નોકરિયાત વર્ગ:-સફળતા માટે મહેનત જરૂરી.
  • વેપારીવર્ગ:-નવા સાહસ અંગે વિચારણા જરૂરી.
  • પારિવારિક વાતાવરણ:-ગૂંચવણ માંથી માર્ગ મળતો જણાય.
  • શુભ રંગ:-ભૂરો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-બોલચાલમાં ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-ગૂંચવણ ભર્યા સંજોગ હોય ધીરજ રાખવી .
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં અડચણ યથાવત રહે.
  • વ્યાપારી વર્ગ:-ઉઘરાણી ફસાતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-લાભ અટકે તણાવ સર્જાય.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-તણાવ દુર થાય.
  • લગ્નઈચ્છુક :-અવસરની સંભાવના બને.
  • પ્રેમીજનો:-સાનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય.
  • નોકરિયાતવર્ગ:-સારી નોકરી મળી રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામમાં પ્રગતિ થાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મિલકતનો પ્રશ્ન હલ થાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધો બાદ સંજોગ સુધરે.
  • પ્રેમીજનો :-જોઈતી તક મળી રહે.
  • નોકરિયાતવર્ગ :-અજંપો ચિંતા બનેલી રહે.
  • વેપારીવર્ગ:-પ્રગતિકારક લાભદાયી તક સર્જાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસમાં વિઘ્નની સંભાવના.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:-૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કેટલીક સમસ્યા બાદ સાનુકૂળ તક મળે.
  • લગ્નઈચ્છુક :-તક સફળ બને.
  • પ્રેમીજનો:-હિતશત્રુથી સાવધ રહેવું.
  • નોકરિયાત વર્ગ:-નોકરી અંગે અડચણ જણાય.
  • વેપારીવર્ગ:-ફેરબદલ થવાની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક કાર્ય સંભાળી ને કરવા.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:-પહેલે આપ પહેલા આપ માં ગાડી છૂટી શકે છે.
  • નોકરિયાત વર્ગ:- ગૃહજીવનના કાર્ય થાય.
  • વેપારીવર્ગ:-પ્રવાસની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:-પ્રવાસ ફળે.મિલન-મુલાકાત થાય.
  • શુભરંગ:-ગ્રે
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સારા સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-મોટી ઉંમરના સંજોગ હોવાની સંભાવના.
  • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-જે છે તે સ્વીકારી રાહ જુઓ.
  • વેપારી વર્ગ:- મિત્ર સહયોગ સાનુકૂળતા આવે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક લાભદાયક તક સંભવ.
  • શુભ રંગ :- જાંબલી
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ