20.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૦-૦૪-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

 • માસ :-ચૈત્ર માસ શુક્લ પક્ષ
 • તિથિ :- આઠમ ૨૪:૪૪ સુધી.
 • વાર :- સોમવાર
 • નક્ષત્ર :- પુનર્વસુ ૦૬:૫૩ સુધી.
 • યોગ :- ધૃતિ ૧૯:૪૩ સુધી.
 • કરણ :- વિષ્ટિ,બવ.
 • સૂર્યોદય :-૦૬:૧૭
 • સૂર્યાસ્ત :-૧૮:૫૮
 • ચંદ્ર રાશિ :- કર્ક
 • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- દુર્ગાષ્ટમી,ભવાની પ્રાગટ્ય.

મેષ રાશિ

 • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય થાય.
 • લગ્નઈચ્છુક :-આવતી વાત વધાવી લેવી.
 • પ્રેમીજનો:- વિઘ્ન અવરોધતતા જણાય.
 • નોકરિયાત વર્ગ:-વિલંબના સંજોગ.
 • વેપારીવર્ગ:-સાવચેતીના સુરથી કામ કરવા.
 • પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનમાં વિસંગતતા વર્તાય.
 • શુભ રંગ :- કેસરી
 • શુભ અંક:- ૪

વૃષભ રાશી

 • સ્ત્રીવર્ગ:-ભાઈઓના પરિવારમાં વિપરિતતા ચિંતા રખાવે.
 • લગ્નઈચ્છુક :-પ્રયત્નો વિફળ થતા જણાય.
 • પ્રેમીજનો:- મુસાફરીમાં મનમુટાવ સંભવ.
 • નોકરિયાત વર્ગ:- નોકરી અંગે ચિંતા જણાય.
 • વેપારીવર્ગ:-ઉઘરાણીનો તકાદો.ખર્ચનો પ્રસંગ રહે.
 • પારિવારિકવાતાવરણ:- પ્રવાસ મુસાફરીના સંજોગ બને.
 • શુભ રંગ:-સફેદ
 • શુભ અંક :- ૮

મિથુન રાશિ

 • સ્ત્રીવર્ગ:- તંગદિલી હોય ક્રોધ પર કાબુ રાખવો.
 • લગ્નઈચ્છુક :-પારિવારિક સહયોગ સાનુકૂળતા અપાવે.
 • પ્રેમીજનો:-પારિવારિક સહયોગથી મેરેજના એંધાણ.
 • નોકરિયાત વર્ગ:-કાર્યબોજ વધતો જણાય.
 • વેપારીવર્ગ:- આવક સામે જાવક વધતી જણાય.
 • પારિવારિક વાતાવરણ:-નાણાંકીય બાબતે સાવચેતી વર્તવી.
 • શુભરંગ:- જાંબલી
 • શુભ અંક:- ૩

કર્ક રાશિ

 • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા ન સર્જાય તે જોવું.
 • લગ્નઈચ્છુક :-ઉંમર નો તફાવત ચિંતાનું આવરણ રખાવે.
 • પ્રેમીજનો:- છુપાછૂપીનો સંજોગ બને.
 • નોકરિયાત વર્ગ:-પદભાર પ્રમોશનમાં વિઘ્ન જણાય.
 • વેપારી વર્ગ:-કાનૂની ગુંચથી ચિંતા રખાવે.
 • પારિવારિક વાતાવરણ:-સામાજિક પારિવારિક બાબતે સાવધ રહેવું.
 • શુભ રંગ:-પોપટી
 • શુભ અંક:- ૫

સિંહ રાશી

 • સ્ત્રીવર્ગ:- ધાર્યું કામ વિલંબમાં પડે.
 • લગ્નઈચ્છુક :- સંતોષ.ચિંતા હળવી થાય.
 • પ્રેમીજનો :- વિલંબના સંજોગ.
 • નોકરિયાત વર્ગ :-ઉઘરાણીના કામમાં સાવચેતી રાખવી.
 • વેપારીવર્ગ :- વ્યવસાયિક સાનુકૂળતા.
 • પારિવારિક વાતાવરણ:-માનસિક તણાવ. નાણાભીડ રહે.
 • શુભ રંગ :-લાલ
 • શુભ અંક :- ૯

કન્યા રાશિ

 • સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
 • લગ્નઈચ્છુક :- અવરોધ દૂર થાય.
 • પ્રેમીજનો:-છળકપટથી સાવધ રહેવું.
 • નોકરિયાત વર્ગ:- બંધનનો માહોલ રહે .
 • વેપારીવર્ગ:-લાભની આશા પ્રતિકુળતા રહે.
 • પારિવારિક વાતાવરણ:- ઘર મકાનનો પ્રશ્ન સોલ થતો જણાય.
 • શુભ રંગ:- પીળો
 • શુભ અંક:-૧

તુલા રાશિ

 • સ્ત્રીવર્ગ:મહેનતનું ફળ મળતું જણાય.
 • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
 • પ્રેમીજનો:- ધીરજથી સાનુકૂળતા.
 • નોકરિયાત વર્ગ:-મુંજવણ દૂર થતી જણાય.
 • વ્યાપારી વર્ગ:સાનુકૂળ સંજોગ.
 • પારિવારિક વાતાવરણ:-લખાણી કરારમાં સાવધ રહેવું.
 • શુભ રંગ:- નીલો
 • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

 • સ્ત્રીવર્ગ:- કોઈનો વિશ્વાસ કરતા ચેતવું.
 • લગ્નઈચ્છુક :- સમસ્યા બનેલી રહે.
 • પ્રેમીજનો:- કોઈના દોરવાયા દોરવાવું નહીં.
 • નોકરિયાતવર્ગ:- મુસાફરી યાત્રા સંભવ.
 • વેપારીવર્ગ:- સાનુકૂળ સંજોગ.
 • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામકાજ માટે પ્રયત્નો વધારવા.
 • શુભ રંગ :- ક્રીમ
 • શુભ અંક:- ૭

ધનરાશિ

 • સ્ત્રીવર્ગ:- આકસ્મિક સજોગથી ચેતવું.
 • લગ્નઈચ્છુક :-જીદ મમત છોડવા.
 • પ્રેમીજનો :- છલ થવાની સંભાવના.
 • નોકરિયાતવર્ગ :- મનોવ્યથા ચિંતા રખાવે.
 • વેપારીવર્ગ:- આર્થિક ભીડ રહી શકે.
 • પારિવારિક વાતાવરણ:-વિપરીત સંજોગ.સાવચેત રહેવું.
 • શુભરંગ:- પીળો
 • શુભઅંક:- ૮

મકર રાશિ

 • સ્ત્રીવર્ગ:- મન મુટાવથી ચિંતા રહે.
 • લગ્નઈચ્છુક :-મુંજવણ વ્યથા બનેલી રહે.
 • પ્રેમીજનો:-સમજદારી સાનુકૂળતા અપાવે.
 • નોકરિયાત વર્ગ:-વિનોદ પ્રમોદના સંજોગની નોકરી.
 • વેપારીવર્ગ:-મનોરંજન યુકત ક્ષેત્રમાં વેપાર સારો મળે.
 • પારિવારિકવાતાવરણ:-ઉતાવળા નિર્ણય ચિંતા રખાવે.
 • શુભ રંગ :- ભૂરો
 • શુભ અંક:- ૬

કુંભરાશિ

 • સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગુંચવણ હોય ચિંતા રખાવે.
 • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ સર્જાય.
 • પ્રેમીજનો:- વિલંબ માનસિક વ્યગ્રતા રખાવે.
 • નોકરિયાત વર્ગ:- કાર્યબોજ સાથે ઓછા પગારની સંભાવના.
 • વેપારીવર્ગ:- મહેનતનું ફળ મળતું જણાય.
 • પારિવારિકવાતાવરણ:-આરોગ્ય જાળવવું.સ્વસ્થતા જાળવવી.
 • શુભરંગ:- લીલો
 • શુભઅંક:- ૯

મીન રાશિ

 • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નોમાં ધીરજ રાખવી.
 • લગ્નઈચ્છુક :-તડજોડ સામાધાનથી સાનુકૂળતા.
 • પ્રેમીજનો:- વાતોના વિશ્વાસે બેસી ન રહેવું.
 • નોકરિયાત વર્ગ:- પ્રયત્નો સફળ થતા જણાય.
 • વેપારી વર્ગ:- વ્યવસાયિક સમસ્યા ઘેરાયેલી રહે.
 • પારિવારિક વાતાવરણ:-નાણાંકીય સંજોગમાં વિલંબમાં જણાય.
 • શુભ રંગ :- પોપટી
 • શુભ અંક:-૪

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *