20.05.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૦-૦૫-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- વૈશાખ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- આઠમ ૧૨:૨૩ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- મઘા ૧૫:૫૮ સુધી.
  • યોગ :- વ્યાઘાત ૨૩:૨૬ સુધી.
  • કરણ :- બવ બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૧
  • સૂર્યાસ્ત :-૧૯:૦૯
  • ચંદ્ર રાશિ :- સિંહ
  • સૂર્ય રાશિ :- વૃષભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- દુર્ગાષ્ટમી,સીતા નવમી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-બોલચાલમાં જાળવવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-સાનુકૂળ મુલાકાત.
  • નોકરિયાત વર્ગ:-ઉતાવળા ન થવું.
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળતું લાગે.
  • પારિવારિકવાતાવરણ:- ઓછી આવકના સંજોગ.ધીરજ થી સમય પસાર કરવો.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં પ્રયત્નથી સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-ઈચ્છા ફળતી લાગે.
  • પ્રેમીજનો:- સાનુકૂળ મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-કાર્ય ની કદર થાય.
  • વેપારીવર્ગ:-સંજોગો સુધરતા જણાય.
  • પારિવારિકવાતાવરણ:- મિલકત સંપત્તિ સંબંધી સાનુકૂળ સંજોગ.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનની ઇચ્છા ફળતી લાગે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વરતાય.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગો ઉભરી આવે.
  • વેપારીવર્ગ:- ઉઘરાણી આવકના સંજોગો ઉપસ્થિત થાય.
  • પારિવારિક વાતાવરણ:-અગત્યના કામમાં પ્રગતિની તક.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિપરીતતામાં સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતાં જણાય.
  • પ્રેમીજનો:-એક તરફી લગાવ ચિંતા રખાવે.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલીમાંથી માર્ગ મળતો લાગે.
  • વેપારી વર્ગ:-બહારના કામમાં સાનુકુળતા બનતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પારિવારિક સંજોગ સુધરે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ભૌતિક ઉણપના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ જણાય.
  • પ્રેમીજનો :-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ :-સમાધાનકારી વલણ કામ લાગે.
  • વેપારીવર્ગ :-સ્વબળે સાનુકૂળ સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-સમાધાન યુક્ત સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો:-સમસ્યા યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરીના સંજોગો બને.
  • વેપારીવર્ગ:- સંજોગો સુધરતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનના પ્રશ્નો સતાવે.
  • લગ્નઈચ્છુક :-સમસ્યામાં સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:-ધીરજ રાખવી હિતાવહ.
  • નોકરિયાત વર્ગ:-સંજોગો વિપરીત બને.
  • વ્યાપારી વર્ગ:ધીરજ રાખવી સંજોગ સુધરશે.
  • પારિવારિક વાતાવરણ:-વ્યસ્ત બની સમાધાનકારી બનો.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાના વાદળ વિખેરાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનતાં જણાય.
  • પ્રેમીજનો:-સમજદારી થી સાનુકૂળતા.
  • નોકરિયાતવર્ગ:-સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
  • વેપારીવર્ગ:-ભાગ્યનો સહયોગ મળતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માતના સંજોગ સંભાળવું.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા તંગદિલી જણાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ મળે.
  • પ્રેમીજનો :-આપ કોઈ ને પ્રપોઝ કરી શકો.
  • નોકરિયાતવર્ગ :-સહકર્મચારી સાથે વિવાદ ટાળવો.
  • વેપારીવર્ગ:-ધીરજની કસોટી થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-કસોટી કારક સમય.
  • લગ્નઈચ્છુક :-ચિંતા દૂર થાય.
  • પ્રેમીજનો:-અવરોધ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવયુક્ત દિવસ રહે.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક ગૂંચ ઉકલે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૨

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અવસર સમીપ.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રહે.
  • નોકરિયાત વર્ગ:- બોજ હળવો બને.
  • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો વધે.
  • પારિવારિકવાતાવરણ:-સ્નેહી ના સહયોગથી સાનુકૂળતા.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-વાત શક્ય બને.
  • પ્રેમીજનો:-પ્રવાસની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સમાધાનકારી નોકરી ની સંભાવના.
  • વેપારી વર્ગ:- તક ઊભી થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સહયોગ,ઋણ,કર્જથી સાનુકૂળતા બને.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ