20.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૦-૧૧-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) શુક્લ પક્ષ

તિથિ :- ષષ્ઠી (છઠ) ૨૧:૩૩ સુધી.

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- ઉત્તરાષાઢા ૦૯:૨૫ સુધી.

યોગ :- ગંડ ૦૮:૦૩ સુધી.

વૃદ્ધિ ૩૦:૪૪ સુધી.

કરણ :- કૌલવ ૦૯:૪૧ સુધી. તૈતુલ ૨૧:૩૩ સુધી.

સૂર્યોદય :-૦૬:૫૪

સૂર્યાસ્ત :-૧૭:૫૫

ચંદ્ર રાશિ :- મકર

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિશેષ :- સૂર્યષષ્ઠી-છઠ (બિહાર)

વિદ્યાર્થીવર્ગ :- વેકેશન હોય પુનરાવર્તન ચાલુ રાખવું તથા વેકેશનની મજા માણવી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહસ્થ જીવનમાં આનંદીત માહોલ પરંતુ બેચેની રહ્યા કરે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:-મુલાકાત અંગે અનિશ્ચિતતાથી ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં અનુકુળતા જણાય.

વેપારીવર્ગ:-વેપારમાં સાનુકૂળતા છતાં જૂની ગૂંચવણ થી પરેશાની હોય.

પારિવારિકવાતાવરણ:- ખર્ચ-વ્યય થી સંભાળવું.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-આનંદિત દિવસ પરંતુ મતમતાંતર થી જાળવવું.

લગ્નઈચ્છુક :- આપનો નિર્ણય પાછળ ઠેલાતો જણાય.

પ્રેમીજનો:- મુલાકાત અંગે થોડી ધીરજ હિતાવહ રહે.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં કાર્યભાર ના ફેરફારની સંભાવના.

વેપારીવર્ગ:-વ્યાપારી કામમાં થોડો વિરામ જણાય.

પારિવારિકવાતાવરણ:- સામાજિક કામમાં સાનુકુળતા બની રહે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :- ચિંતા,ઉલજન દૂર થાય દૂર થાય.

પ્રેમીજનો:- સાનુકૂળ સમય મળે.મુલાકાત આસાન રહે.

નોકરિયાત વર્ગ:- નવી નોકરીની સંભાવના બને.

વેપારીવર્ગ:-જૂની ઉઘરાણી મળવાની સંભાવના પ્રબળ રહે છે.

પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સજાગ,સાવચેત રહેવું.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં અન્યની દખલગીરી ની સંભાવના.

લગ્નઈચ્છુક :-આપની વાતો અન્ય કોઈ કારણસર અટકતી જણાય.

પ્રેમીજનો:-મિલન અંગે કંઇક ગડમથલ ચાલતી રહે.

નોકરિયાત વર્ગ:-વિશેષ જવાબદારી પરેશાની રખાવે.

વેપારી વર્ગ:- વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:-માનસિક અકળામણ ચિંતા દૂર થતી જણાય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-મન ભટકતું હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત અંગે વિલંબ જણાય.

પ્રેમીજનો :- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ :-સમસ્યા અંગે ધીરજ રાખવી લાભદાયક રહે.

વેપારીવર્ગ :- જૂનું કરજ મળે અથવા માંડવાળ થાય.

પારિવારિક વાતાવરણ:-ચિંતા ટેન્શન હોય.વાતાવરણ હળવું બનાવવાની કોશિષ કરવી .

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.

લગ્નઈચ્છુક :-પહેલા આપ પહેલા આપમાં સાનુકૂળતાની ટ્રેન ન છૂટે તે જોજો.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાવચેત રહેવું.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર તથા જવાબદારી વધે.

વેપારીવર્ગ:- આર્થિક સમસ્યા હલ થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- ધાર્મિકપ્રવાસ,મુસાફરી ના સંજોગ રહે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૭

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો મનોવ્યથા રખાવે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ ધરવી.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે હિતશત્રુથી સંભાળવું.

વ્યાપારી વર્ગ:- વેપારમાં સાનુકૂળતા બની રહે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.શુભ દિવસ.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- વિવાદ દૂર કરવો સંયમ જાળવવો.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં વિલંબ થતો જણાય.

પ્રેમીજનો:- મિલન માં વિલંબ રહે.

નોકરિયાતવર્ગ:-અનિશ્ચિતતા બનેલી રહે.

વેપારીવર્ગ:-આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના અને પરિવારના પ્રશ્ને આપવું.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો :-મિલન મુલાકાતમાં સરળતા રહે.

નોકરિયાતવર્ગ :-નોકરીના કામ અર્થે પ્રવાસની સંભાવના.

વેપારીવર્ગ:- મહત્વના કામકાજ સફળ થાય.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

શુભરંગ:- પીળો

શુભઅંક:-૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગો સર્જાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં સાનુકૂળતા બનતી જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં અડચણ આવી શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં માન-સન્માન મળે.

વેપારીવર્ગ:- વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય.

પારિવારિકવાતાવરણ:- પરીવાર નું વાતાવરણ હળવું બને.શુભ સમાચાર પ્રાપ્ત થાય.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ માં પરિસ્થિતિ યથાવત રહે.

લગ્નઈચ્છુક :-શંકા-કુશંકા થી દ્વિધા રહે.

પ્રેમીજનો:-બહારગામ ફરવા જવાનું આયોજન શક્ય બને.

નોકરિયાત વર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.

વેપારીવર્ગ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

શુભરંગ:- નીલો

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા વધતી જણાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સાનુકૂળતા જણાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે યોગ્ય સમય તક મળે.

નોકરિયાત વર્ગ:- નવી સારી નોકરી મળવાની સંભાવના.

વેપારી વર્ગ:- કામગીરીમાં સમસ્યા નિવારવી.

પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- પ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત