21.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૧-૦૩-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
  • તિથિ :- સાતમ ૦૭:૧૧ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- મૃગશીર્ષ ૧૯:૨૫ સુધી.
  • યોગ :- આયુષ્માન ૧૨:૩૯ સુધી.
  • કરણ :- વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૪૫
  • સૂર્યાસ્ત :-૧૮:૪૮
  • ચંદ્ર રાશિ :- મિથુન.
  • સૂર્ય રાશિ :- મીન
  • વિશેષ :- ભાનુ સપ્તમી હોળાષ્ટક પ્રારંભ ૦૭:૧૧થી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-તણાવ દુર થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળ સંજોગો ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-નિર્વિઘ્ને કામકાજ થાય.
  • વેપારીવર્ગ:-બહારના કામકાજમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- પ્રવાસ મુસાફરી ના સંજોગો બને.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:-૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-પ્રેમ અને મોહને સમજશો તો સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-પગાર માં વૃદ્ધિ થઇ શકે.
  • વેપારીવર્ગ:-અવરોધ બાદ સફળતા મળશે.
  • પારિવારિકવાતાવરણ:- પોતાનું આયોજન ગુપ્ત રાખવા સલાહ છે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૨

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સામાજિક સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગો સુધરતા લાગે.
  • પ્રેમીજનો:-સારા સંજોગ પ્રાપ્ત થાય.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં સાનુકૂળતા બને.
  • વેપારીવર્ગ:-પ્રવાસ ટાળવો હિતાવહ.
  • પારિવારિક વાતાવરણ:-કામમાં પ્રગતિ થાય.સફળતાની તક.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા સુલજાવી શકો.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા જણાય.
  • પ્રેમીજનો:-અડચણ અવરોધ આવે.
  • નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • વેપારી વર્ગ:-મહેનતનું ફળ મળે.
  • પારિવારિક વાતાવરણ:-પોતાની સમસ્યા સુલજાવવી હિતાવહ.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:-૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક ઉલઝન સતાવે.
  • લગ્નઈચ્છુક :-અસમંજસ યથાવત રહે.
  • પ્રેમીજનો :-સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ :-ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થાય.
  • વેપારીવર્ગ :-લેણદાર નો તકાદો વધે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા સમસ્યા હોય ધીરજ રાખવી.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-અકળામણ હોય ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-સંજોગો પ્રમાણે થાય નહીં.
  • પ્રેમીજનો:-પ્રતિકૂળ સમય.
  • નોકરિયાત વર્ગ:-સંજોગો સારા ઊભા થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થતી જણાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૂંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યા યોગે સાનુકૂળતા રહે.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરી મળી શકે.
  • વ્યાપારી વર્ગ:-નાણાભીડ ની સમસ્યા સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મન ભટકતું હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ હાથતાળી આપે.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં અડચણ આવવાની શક્યતા.
  • નોકરિયાતવર્ગ:-નવી સારી નોકરી મળવાની સંભાવના.
  • વેપારીવર્ગ:-મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સફળતા પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો :-ઉતાવળથી વાત વણસે.
  • નોકરિયાતવર્ગ :-જવાબદારી ચિંતા વધારે.
  • વેપારીવર્ગ:-ધીરજ રાખશો તો મુશ્કેલીમાંથી માર્ગ મળશે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી પુરવાર થતાં લાગે.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૪

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સુધરતા વાર લાગે.
  • પ્રેમીજનો:-શરમ છોડી તો ડર શેનો.
  • નોકરિયાત વર્ગ:-પરદેશગમન સંભવ.
  • વેપારીવર્ગ:-નાણાભીડ.કામકાજ અર્થે પ્રવાસ મુસાફરીની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:-મતભેદો ટાળવા.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ વાત પ્રાપ્ત થાય.
  • પ્રેમીજનો:-વિલંબથી સંજોગ મળે.
  • નોકરિયાત વર્ગ:- સમસ્યા નિવારવી.
  • વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા સોલ્વ કરી શકો.
  • પારિવારિકવાતાવરણ:-કાર્યમાં સફળતા મળે.પ્રગતિકારક દિવસ.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:-૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગુંચવણ ઉલજન દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.
  • નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે સાનુકૂળતા રહે.
  • વેપારી વર્ગ:- વ્યાવસાયિક ઉન્નતિ સંભવ.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૯

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ