તારીખ ૨૧-૦૩-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
- તિથિ :- સાતમ ૦૭:૧૧ સુધી.
- વાર :- રવિવાર
- નક્ષત્ર :- મૃગશીર્ષ ૧૯:૨૫ સુધી.
- યોગ :- આયુષ્માન ૧૨:૩૯ સુધી.
- કરણ :- વણિજ.
- સૂર્યોદય :-૦૬:૪૫
- સૂર્યાસ્ત :-૧૮:૪૮
- ચંદ્ર રાશિ :- મિથુન.
- સૂર્ય રાશિ :- મીન
- વિશેષ :- ભાનુ સપ્તમી હોળાષ્ટક પ્રારંભ ૦૭:૧૧થી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-તણાવ દુર થાય.
- લગ્નઈચ્છુક :-પ્રતિકૂળ સંજોગો ચિંતા રખાવે.
- પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-નિર્વિઘ્ને કામકાજ થાય.
- વેપારીવર્ગ:-બહારના કામકાજમાં સાનુકૂળતા રહે.
- પારિવારિકવાતાવરણ:- પ્રવાસ મુસાફરી ના સંજોગો બને.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક:-૪
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
- પ્રેમીજનો:-પ્રેમ અને મોહને સમજશો તો સાનુકૂળતા.
- નોકરિયાત વર્ગ:-પગાર માં વૃદ્ધિ થઇ શકે.
- વેપારીવર્ગ:-અવરોધ બાદ સફળતા મળશે.
- પારિવારિકવાતાવરણ:- પોતાનું આયોજન ગુપ્ત રાખવા સલાહ છે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૨
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-સામાજિક સાનુકૂળતા રહે.
- લગ્નઈચ્છુક :-સંજોગો સુધરતા લાગે.
- પ્રેમીજનો:-સારા સંજોગ પ્રાપ્ત થાય.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં સાનુકૂળતા બને.
- વેપારીવર્ગ:-પ્રવાસ ટાળવો હિતાવહ.
- પારિવારિક વાતાવરણ:-કામમાં પ્રગતિ થાય.સફળતાની તક.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-સમસ્યા સુલજાવી શકો.
- લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા જણાય.
- પ્રેમીજનો:-અડચણ અવરોધ આવે.
- નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
- વેપારી વર્ગ:-મહેનતનું ફળ મળે.
- પારિવારિક વાતાવરણ:-પોતાની સમસ્યા સુલજાવવી હિતાવહ.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક:-૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક ઉલઝન સતાવે.
- લગ્નઈચ્છુક :-અસમંજસ યથાવત રહે.
- પ્રેમીજનો :-સાનુકૂળ સંજોગ.
- નોકરિયાત વર્ગ :-ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થાય.
- વેપારીવર્ગ :-લેણદાર નો તકાદો વધે.
- પારિવારિક વાતાવરણ:-ચિંતા સમસ્યા હોય ધીરજ રાખવી.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :- ૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-અકળામણ હોય ધીરજ રાખવી.
- લગ્નઈચ્છુક :-સંજોગો પ્રમાણે થાય નહીં.
- પ્રેમીજનો:-પ્રતિકૂળ સમય.
- નોકરિયાત વર્ગ:-સંજોગો સારા ઊભા થાય.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
- પારિવારિક વાતાવરણ:-અકળામણ દૂર થતી જણાય.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૩
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૂંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-ભાગ્યા યોગે સાનુકૂળતા રહે.
- પ્રેમીજનો:-મુલાકાત સંભવ બને.
- નોકરિયાત વર્ગ:-નવી નોકરી મળી શકે.
- વ્યાપારી વર્ગ:-નાણાભીડ ની સમસ્યા સતાવે.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
- શુભ રંગ:- ક્રીમ
- શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-મન ભટકતું હોય ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-સંજોગ હાથતાળી આપે.
- પ્રેમીજનો:-મુલાકાતમાં અડચણ આવવાની શક્યતા.
- નોકરિયાતવર્ગ:-નવી સારી નોકરી મળવાની સંભાવના.
- વેપારીવર્ગ:-મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.
- પારિવારિક વાતાવરણ:-ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:- ૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- ચિંતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સફળતા પ્રાપ્ત થાય.
- પ્રેમીજનો :-ઉતાવળથી વાત વણસે.
- નોકરિયાતવર્ગ :-જવાબદારી ચિંતા વધારે.
- વેપારીવર્ગ:-ધીરજ રાખશો તો મુશ્કેલીમાંથી માર્ગ મળશે.
- પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી પુરવાર થતાં લાગે.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:-૪
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-સંજોગ સુધરતા વાર લાગે.
- પ્રેમીજનો:-શરમ છોડી તો ડર શેનો.
- નોકરિયાત વર્ગ:-પરદેશગમન સંભવ.
- વેપારીવર્ગ:-નાણાભીડ.કામકાજ અર્થે પ્રવાસ મુસાફરીની સંભાવના.
- પારિવારિકવાતાવરણ:-મતભેદો ટાળવા.
- શુભ રંગ :-જાંબલી
- શુભ અંક:- ૫
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ વાત પ્રાપ્ત થાય.
- પ્રેમીજનો:-વિલંબથી સંજોગ મળે.
- નોકરિયાત વર્ગ:- સમસ્યા નિવારવી.
- વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા સોલ્વ કરી શકો.
- પારિવારિકવાતાવરણ:-કાર્યમાં સફળતા મળે.પ્રગતિકારક દિવસ.
- શુભરંગ:-ભૂરો
- શુભઅંક:-૧
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગુંચવણ ઉલજન દૂર થાય.
- લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
- પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.
- નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે સાનુકૂળતા રહે.
- વેપારી વર્ગ:- વ્યાવસાયિક ઉન્નતિ સંભવ.
- પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૯
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,