21.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૧-૦૪-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :-ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- નોમ ૨૪:૩૫ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- પુષ્ય ૦૭:૫૯ સુધી.
  • યોગ :- શૂલ ૧૯:૪૩ સુધી.
  • કરણ :- બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૧૬
  • સૂર્યાસ્ત :-૧૮:૫૮
  • ચંદ્ર રાશિ :- કર્ક
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- શ્રીરામ નવમી,શ્રી સ્વામિનારાયણ જયંતી, ચૈત્રી નવરાત્ર સમાપ્ત,ભારતીય વૈશાખ માસ આરંભ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:- અક્કડ વલણથી ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-જવાબદારીમાં સાવચેતી વર્તવી.
  • વેપારીવર્ગ:-આર્થિક ઉલજન યથાવત રહે.
  • પારિવારિકવાતાવરણ:- ધીરજના ફળ મીઠા.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સમજદારી સાનુકૂળતા અપાવે.
  • લગ્નઈચ્છુક :-વાતો માં અડચણ વિઘ્ન જણાય.
  • પ્રેમીજનો:-ચિંતા હળવી થાય.
  • નોકરિયાત વર્ગ:-બદલીના સંજોગ.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં ઉલજન રહે.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક ઉદ્વેગ જણાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૧

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા દૂર થાય.
  • પ્રેમીજનો:-સમાધાનકારી બનવું.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યાનો હલ શોધવો.
  • વેપારીવર્ગ:- આર્થિક આયોજન વ્યવસ્થિત ગોઠવવું.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક સ્વસ્થતા જાળવવી.
  • શુભરંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૯

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાનનો પ્રશ્ન સતાવે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સાવધ રહેવું.
  • પ્રેમીજનો:- મુલાકાત અર્થે અજંપો જણાય.
  • નોકરિયાત વર્ગ:-કાનૂની ગૂંચ ની સંભાવના.
  • વેપારી વર્ગ:-સંજોગ સારા વરતાય.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા હલ થયા બાદ સાનુકૂળતા.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-અકળામણ અજંપો જણાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રહે.
  • પ્રેમીજનો :- મુલાકાત માટે સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ :-મુશ્કેલી નિવારવી.
  • વેપારીવર્ગ :- વ્યવસાયના અવરોધ સાનુકૂળતા અપાવે.
  • પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો એળે ન જાય તે જોવું.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- અનુકૂળ સંજોગો સર્જાય.
  • લગ્નઈચ્છુક :- અવરોધ હોય છતાં સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-સાનુકૂળ મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:- નોકરીમાં અડચણ સમસ્યા રહે.
  • વેપારીવર્ગ:- પ્રતિકુળતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક સમસ્યાઓ અંગે ધ્યાન આપવું.
  • શુભ રંગ:- લીલો
  • શુભ અંક:-૮

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :- વાતની વિટંબણા ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:- મુલાકાતથી મન હળવું બને.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમા સાવચેતી વર્તવી.
  • વ્યાપારી વર્ગ:-ઉઘરાણી ફસાતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામમાં સાવચેત રહેવું.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- આપના સંજોગ બનતા જણાઈ.
  • પ્રેમીજનો:- સાવધાનીથી સાનુકૂળતા.
  • નોકરિયાતવર્ગ:- વિપરીત ઘટનાથી સંભાળવું.
  • વેપારીવર્ગ:- કારીગર નો પ્રશ્ન સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-વિલંબથી મિલન ની સંભાવના.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:- ૧

ધનરાશિ

  • સ્ત્રવર્ગ:- લાગણી દુભાવવાનો પ્રસંગ થવાની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-વધુ અપેક્ષા ચિંતાનું કારણ.
  • પ્રેમીજનો :- વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :- સમસ્યા હલ થતી જણાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થાય.
  • શુભરંગ:- સફેદ
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- સામાજિક જવાબદારીમાં સાવચેત રહેવું.
  • લગ્નઈચ્છુક :-પાત્ર/પાત્રતા અંગે સમાધાન થી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:- મનોવ્યથા ચિંતા બનેલી રહે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગો સર્જાય.
  • વેપારીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • પારિવારિકવાતાવરણ:-જાહેર સામાજિક જીવનના સંજોગ.
  • શુભ રંગ :- નીલો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાનકારી વલણ થી સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા આશાસ્પદ રહે.
  • પ્રેમીજનો:-ઉલજન યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરી અંગે ચિંતા રહે.
  • વેપારીવર્ગ:-લાભની તક.સફળતા મળે.
  • પારિવારિકવાતાવરણ:- ધીરજના ફળ મીઠા.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
  • લગ્નઈચ્છુક :-તક મળે તક ઝડપી લેવી.
  • પ્રેમીજનો:- છલ કપટ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ સંજોગો બને.
  • વેપારી વર્ગ:- તણાવ આવેશથી નુકસાન સંભવ.
  • પારિવારિક વાતાવરણ:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ